gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પંચમહાલના જંગલમાં પરિણીતાની હત્યા, ગળે ટૂંપો આપી લાશને ખેત તલાવડીમાં ફેંકી દીધી | A married woman wa…

G METRO NEWS by G METRO NEWS
March 26, 2025
in GUJARAT
0 0
0
પંચમહાલના જંગલમાં પરિણીતાની હત્યા, ગળે ટૂંપો આપી લાશને ખેત તલાવડીમાં ફેંકી દીધી | A married woman wa…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Panchmahal : ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી સતત હત્યાના કેસ વધી રહ્યા છે. હત્યારાઓને પોલીસનો કોઈ ડર જ ન રહ્યો હોય તેમ ગુજરાતમાં પણ હવે ઉત્તર પ્રદેશ – બિહાર જેવો માહોલ બની ગયો છે. તાજેતરમાં જ શહેરા તાલુકાના ડુમેલાવ ગામના જંગલમાંથી પરિણીતાની લાશ મળ્યાનો મામલો સામે આવ્યો છે. શહેરા તાલુકાના કુંડલા ગામની પરિણીતાની લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

હત્યારાએ લાશને જંગલમાં આવેલ ખેત તલાવડીમાં ફેકી દીધી

સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે શહેરા તાલુકાના શહેરા ગામની  30 વર્ષીય પરિણીતા રંજનબેન કેવળભાઈ પટેલને બાઈકના ક્લચ વાયરથી ગળે ટૂંપો આપીને હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું છે. પરિણીતાની હત્યા કરીને હત્યારાએ લાશને ડુમેલાવના જંગલમાં આવેલ ખેત તલાવડીમાં ફેકી દીધી હતી. સમગ્ર મામલે શહેરા પોલીસે અજાણ્યા હત્યારાઓ સામે હત્યાનો ગુનો નોંધ્યો છે. આ સાથે લાશ પાસે શ્રીફળ અને ફુલનો હારનો ટુંકડો મળ્યો હોવાથી હત્યાનું રહસ્ય ઘેરાયું છે. 

સમગ્ર મામલે પોલીસે તપાસ શરુ કરી 

સમગ્ર મામલે શહેરા પોલીસે અજાણ્યા હત્યારાઓ સામે હત્યાનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અને પોલીસે અલગ અલગ ટીમો બનાવી હત્યારાઓને શોધી કાઢવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતમાં એક વર્ષમાં 15500થી વધુ અકસ્માત જેમાં 7717 લોકોના મોત, 82% કેસમાં ઓવરસ્પીડ જવાબદાર | Gujara…
GUJARAT

May 9, 2026
ગુજરાતના 65 ડિસ્ટ્રિક્ટ જજીસ સહિત 343 ન્યાયાધીશની બદલી, 18 મેથી ચાર્જ લે તેવી શક્યતા | Gujarat High …

અમદાવાદમાં એક્સપ્રેસ હાઈવે નજીક તોડબાજી કરતા બે ટ્રાફિક પોલીસ કર્મચારી સસ્પેન્ડ | Two Traffic Police…

Next Post
દાહોદમાં લગ્ન પ્રસંગ બન્યો દુખદ: વરરાજાની કાર જાનૈયાઓ પર ફરી વળી, બેકાબૂ કારે 15ને કચડ્યા | groom’s …

દાહોદમાં લગ્ન પ્રસંગ બન્યો દુખદ: વરરાજાની કાર જાનૈયાઓ પર ફરી વળી, બેકાબૂ કારે 15ને કચડ્યા | groom's ...

વિશ્વામિત્રી પ્રોજેક્ટ : મંગલ પાંડે બ્રિજ નીચે ચાલતી કામગીરીનું નિરીક્ષણ મેયર-કમિશનર સહિત આગેવાનોએ ક…

વિશ્વામિત્રી પ્રોજેક્ટ : મંગલ પાંડે બ્રિજ નીચે ચાલતી કામગીરીનું નિરીક્ષણ મેયર-કમિશનર સહિત આગેવાનોએ ક...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દોસ્ત ટ્રમ્પ સાથે પીએમ મોદીની ઈરાન મુદ્દે 40 મિનિટની ગુફ્તગૂ | PM Modi’s 40 minute conversation with…

3 weeks ago
ડોલર સામે કેમ ગગડી રહ્યો છે રૂપિયો! આર્થિક સર્વેમાં સરકારે જણાવ્યું કારણ | Rupee Hits Record Low of …

3 months ago
વેરાવળના મુરલીધર કોમ્પ્લેકસમાં ભીષણ આગથી 40 દુકાનો ખાખ | 40 shops gutted in massive fire at Muralidh…

જામનગર પાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ઓસવાળ સર્કલથી સાધના કોલોની રોડ પર દબાણ હટાવ ઝુંબેશ : રેકડી-પથારાન…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News