gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘આપણે તેમના જેવા નથી, ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાનને આપ્યો જવાબ’, આર્મી ચીફનું નિવેદન | army chief Upen…

G METRO NEWS by G METRO NEWS
November 1, 2025
in INDIA
0 0
0
‘આપણે તેમના જેવા નથી, ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાનને આપ્યો જવાબ’, આર્મી ચીફનું નિવેદન | army chief Upen…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Image Source: IANS (File Pic)

Army Chief Upendra Dwivedi Statement: મધ્યપ્રદેશના રીવા જિલ્લામાં આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ શનિવારે (1 નવેમ્બર) પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે, ‘ભારતે ઓપરેશન સિંદૂર દરમિયાન સિદ્ધાંતો અને ટેક્નિકલ શક્તિથી લડાઈ લડી અને પાકિસ્તાનમાં નાગરિકો કે સૈન્ય ઠેકાણાઓને નિશાન નથી બનાવ્યા. ભારતે પાડોશી દેશમાં માત્ર આતંકવાદી ઠેકાણાઓને જ નષ્ટ કર્યા.’ જણાવી દઈએ કે, આર્મી ચીફ પોતાની સ્કૂલની મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે આ નિવેદન આપ્યું હતું.

તેમણે કહ્યું કે, ‘અમે તે જગ્યાઓ પર હુમલા કર્યા જ્યાં આતંકવાદી હાજર હતા. અમે નિર્દોષ નાગરિકો કે રક્ષા ઠેકાણાઓને નિશાન નથી બનાવ્યા. અમે ઓપરેશન સિંદૂરમાં પોતાના ટાર્ગેટને હાંસલ કર્યું અને પાકિસ્તાનને એ જવાબ આપ્યો કે અમે તેમના જેવા નથી.

આ પણ વાંચો: ‘ભારતે આતંકવાદીઓની કમર તોડી, નક્સલવાદ પણ થઈ રહ્યો સમાપ્ત’, રાયપુરમાં બોલ્યા PM મોદી

પહલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં ભારતે 6 અને 7 મે દરમિયાન ઓપરેશન સિંદૂર શરુ કર્યું, જેમાં પાકિસ્તાનના કબજાવાળા વિસ્તારોમાં આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા. આ હુમલાના કારણે 4 દિવસ સુધી જબરદસ્ત સંઘર્ષ થયો જે 10 મેના રોજ સૈન્ય કાર્યવાહી રોકવાની સહમતિ સાથે પૂર્ણ થયો.’

સેના પ્રમુખે કહ્યું કે, ‘ઓપરેશન સિંદૂર સફળ રહ્યું કારણ કે અમે પોતાના સિદ્ધાંતો અને ટેક્નિકલ શક્તિઓથી લડાઈ લડી. અમે એ નક્કી કર્યું કે પાકિસ્તાનમાં કોઈ પણ નિર્દોષ નાગરિકને નુકસાન ન પહોંચે. અમે માત્ર આતંકવાદીઓ અને તેના આકાઓને નિશાન બનાવ્યા. અમે એ પણ ધ્યાન રાખ્યું કે, જ્યારે પાર્થના કે નમાઝ અદા કરાઈ રહી હોય ત્યારે કોઈ કાર્યવાહી ન કરવામાં આવે.’

તેમણે કહ્યું કે, ‘તમામ નાગરિકોને 2047 સુધી વિકસિત ભારતનું લક્ષ્ય હાંસલ કરવા માટે રાષ્ટ્ર નિર્માણની દિશામાં કામ કરવું જોઈએ.’ 

આ પણ વાંચો: ગુજરાતના સરહદી વિસ્તારમાં ઓપરેશન ત્રિશૂળથી પાકિસ્તાનમાં ટેન્શન! પાંચ દિવસમાં બીજું NOTAM જાહેર

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડાપ્રધાને લોકોને કરેલી અપીલ તેમની નિષ્ફળતાનાં પુરાવા છે ઃ રાહુલ | modi appeal is proof of his failu…
INDIA

વડાપ્રધાને લોકોને કરેલી અપીલ તેમની નિષ્ફળતાનાં પુરાવા છે ઃ રાહુલ | modi appeal is proof of his failu…

May 12, 2026
વડાપ્રધાને લોકોને કરેલી અપીલ તેમની નિષ્ફળતાનાં પુરાવા છે : રાહુલ | PM’s appeal to people is proof of…
INDIA

વડાપ્રધાને લોકોને કરેલી અપીલ તેમની નિષ્ફળતાનાં પુરાવા છે : રાહુલ | PM’s appeal to people is proof of…

May 12, 2026
લેબર કોડ લાગુ, ચાર દિવસ કામ, ત્રણ દિવસ રજાને મંજૂરી | Labour codes implemented four day work three d…
INDIA

લેબર કોડ લાગુ, ચાર દિવસ કામ, ત્રણ દિવસ રજાને મંજૂરી | Labour codes implemented four day work three d…

May 12, 2026
Next Post
‘સરકારી કાર્યક્રમોમાં ઓછો ખર્ચ કરીને ખેડૂતોને દેવામુક્ત કરો’, ભાજપ ધારાસભ્યનો CMને પત્ર | bjp mla ku…

'સરકારી કાર્યક્રમોમાં ઓછો ખર્ચ કરીને ખેડૂતોને દેવામુક્ત કરો', ભાજપ ધારાસભ્યનો CMને પત્ર | bjp mla ku...

અમદાવાદના 79 વર્ષીય વૃદ્ધ સાથે રૂ.30 લાખની છેતરપિંડી, બેંકના અધિકારી બનાવટી ઓળખ આપીને કર્યો કાંડ | A…

અમદાવાદના 79 વર્ષીય વૃદ્ધ સાથે રૂ.30 લાખની છેતરપિંડી, બેંકના અધિકારી બનાવટી ઓળખ આપીને કર્યો કાંડ | A...

વડનગરમાં રૂ. 15 કરોડના ખર્ચે બનશે દેશનો પ્રથમ વૃંદાવન ગૌચર પાર્ક, માત્ર ગૌશાળા નહીં, પર્યટન સ્થળ તરી…

વડનગરમાં રૂ. 15 કરોડના ખર્ચે બનશે દેશનો પ્રથમ વૃંદાવન ગૌચર પાર્ક, માત્ર ગૌશાળા નહીં, પર્યટન સ્થળ તરી...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં તા.6 થી 8 સુધી આવકવેરા વિભાગ દ્વારા ટેક્સપેયર્સ હબનું આયોજન | Income Tax Department organi…

વડોદરામાં તા.6 થી 8 સુધી આવકવેરા વિભાગ દ્વારા ટેક્સપેયર્સ હબનું આયોજન | Income Tax Department organi…

7 months ago
ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની સુચના મુજબ , SVP હોસ્પિટલમાં સિનિયર તબીબોને ૮ કલાક હાજર રહેવા આદેશ | As…

ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની સુચના મુજબ , SVP હોસ્પિટલમાં સિનિયર તબીબોને ૮ કલાક હાજર રહેવા આદેશ | As…

2 months ago
રાજસ્થાનના CMનું વિમાન મોટી દુર્ઘટનાનો શિકાર થતા રહી ગયું, પાઈલટે જુઓ કેવો લોચો માર્યો | rajasthan c…

રાજસ્થાનના CMનું વિમાન મોટી દુર્ઘટનાનો શિકાર થતા રહી ગયું, પાઈલટે જુઓ કેવો લોચો માર્યો | rajasthan c…

9 months ago
અલીન્દ્રા અને જેસવાપુરા હાઈવે પર અકસ્માતમાં 2 મહિલાઓના મોત | 2 women die in accident on Aleendra and…

અલીન્દ્રા અને જેસવાપુરા હાઈવે પર અકસ્માતમાં 2 મહિલાઓના મોત | 2 women die in accident on Aleendra and…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News