gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આરટીઓ ખાતે ડ્રાઈવિંગ ટેસ્ટ માટે પહોંચેલા ૪૩૩ અરજદારોને ધક્કો | 433 applicants who arrived for drivin…

G METRO NEWS by G METRO NEWS
April 20, 2026
in GUJARAT
0 0
0
આરટીઓ ખાતે ડ્રાઈવિંગ ટેસ્ટ માટે પહોંચેલા ૪૩૩ અરજદારોને ધક્કો | 433 applicants who arrived for drivin…
0
VIEWS
Share on FacebookShare on Twitter

કાળઝાળ ગરમીમાં ડ્રાઇવિંગ લાઇસન્સ ટેસ્ટ માટે વડોદરા આરટીઓ કચેરીએ પહોંચેલા અરજદારોને આજેફરી એકવખત નિરાશ થઈ ખાલી હાથે પરત ફરવું પડ્યું હતું.

સવારથી જ જિસ્વાન ઈન્ટરનેટ કનેક્ટિવિટી ઠપ થઈ જતાં આખો દિવસ ડ્રાઇવિંગ ટેસ્ટની કામગીરી સંપૂર્ણ બંધ રહી હતી. સાંજ સુધી કનેક્ટિવિટિ પુનઃસ્થાપિત ન થતાં અંતે તમામ એપોઇન્ટમેન્ટ રિ-શિડ્યૂલ કરવી પડી હતી. માત્ર એક અઠવાડિયા પહેલાં જ આ જ જિસ્વાન ઇન્ટરનેટ કનેક્ટિવિટિની સમસ્યાને કારણે અરજદારો વિલા મોઢે પરત ફર્યા હતા ત્યારે ફરી એ જ સ્થિતિ સર્જાતાં અરજદારોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આજેટુ-વ્હીલર માટેની ૨૫૯ અને ફોર-વ્હીલર માટેની ૧૭૪ મળી કુલ ૪૩૩ એપોઇન્ટમેન્ટ રિ-શિડ્યૂલ કરવી પડી છે. આ તમામ અરજદારોને હવે અલગ અલગ દિવસે નવી એપોઇન્ટમેન્ટ આપવામાં આવી છે. પરંતુફરી આ જ સ્થિતિ ઊભી થશે કે કેમ તે અંગે અરજદારો ચિંતિત છે. સૌથી વધુ મુશ્કેલી તે અરજદારોને થઈ જેઓ વડસર, મકરપુરા, ગોધરા સહિત દૂર-દૂરના વિસ્તારોમાંથી લાંબું અંતર કાપીને આવ્યા હતા.

શિનોરથી ૬૦ કિ.મી. અંતર કાપીને આવેલા એક અરજદારે વ્યથા ઠાલવી હતી કે, સવારથી આવ્યો છું, સાંજ સુધી રોકાયો કામ શરૂ થશે એ આશાએ, પણ હવે ટ્રેક્ટર લઈને ખાલી હાથે પાછા જવાનો વારો આવ્યો છે. ફરી એપોઈન્ટમેન્ટ આપી છે, ત્યારે આવું ન થાય તો સારું. કામ ધંધો છોડીને આવ્યા હોવાથી મોંઘવારીમાં બહુ તકલીફ થાય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen
GUJARAT

September 4, 2026
પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર
GUJARAT

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર

August 31, 2026
વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો

Next Post
દારૂના નશામાં ધૂત યુવતી કાર અન્ય કાર સાથે અથડાવી અકસ્માત કર્યો | vastrapur police nabbed two young g…

દારૂના નશામાં ધૂત યુવતી કાર અન્ય કાર સાથે અથડાવી અકસ્માત કર્યો | vastrapur police nabbed two young g...

થલતેજ સ્થિત ગેસ્ટ હાઉસમાં ચાર શખ્સોએ વહેલી પરોઢે લૂંટ ચલાવી | robbers robbed cash and mobile from gu…

થલતેજ સ્થિત ગેસ્ટ હાઉસમાં ચાર શખ્સોએ વહેલી પરોઢે લૂંટ ચલાવી | robbers robbed cash and mobile from gu...

અમદાવાદ: બાપુનગરમાં યુવકે દાદાગીરીનો વિરોધ કર્યો તો ચાની કીટલી પર આંતરી હિચકારો હુમલો, CCTVમાં દ્રશ્…

અમદાવાદ: બાપુનગરમાં યુવકે દાદાગીરીનો વિરોધ કર્યો તો ચાની કીટલી પર આંતરી હિચકારો હુમલો, CCTVમાં દ્રશ્...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજકોટના ગોંડલમાં શેમળા ગામે એક જ પરિવારના 3 બાળકો તળાવમાં ડૂબી જતા મોત | Rajkot District Shocked as…

3 months ago
ચીને ભારતના રાફેલને બદનામ કરવા ષડયંત્ર રચ્યું હતું, અમેરિકાના રિપોર્ટમાં ખુલાસો | China Propaganda A…

10 months ago
‘અંતે પાકિસ્તાનના DGMOએ આપણા DGMOને ફોન કર્યો, દેર સે આયે દુરસ્ત આયે’, મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાની પ…

1 year ago
‘માંગનું સિંદૂર ઉજાડનારાના હવે…’ સ્વામી અવિમુક્તેશ્વરાનંદનું ઓપરેશન સિંદૂર અંગે નિવેદન | Swami avi…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News