gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

થલતેજ સ્થિત ગેસ્ટ હાઉસમાં ચાર શખ્સોએ વહેલી પરોઢે લૂંટ ચલાવી | robbers robbed cash and mobile from gu…

G METRO NEWS by G METRO NEWS
April 20, 2026
in GUJARAT
0 0
0
થલતેજ સ્થિત ગેસ્ટ હાઉસમાં ચાર શખ્સોએ વહેલી પરોઢે લૂંટ ચલાવી | robbers robbed cash and mobile from gu…
1
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,સોમવાર

થલતેજ ભાઇકાકાનગરમાં આવેલા એક ગેસ્ટ હાઉસમાં રહેવા માટે રૂમ જોવાનું કહીને આવેલા ચાર શખ્સોએ કર્મચારીઓને છરી બતાવીને રોકડ, મોબાઇલ ફોન સહિતની મત્તાની લૂંટ કરી હોવાની ઘટના સામે આવી છે. આ અંગે બોડકદેવ પોલીસે સીસીટીવી ફુટેજના આધારે તપાસ શરૂ કરી છે.

ઘાટલોડિયા  વર્ધમાન ફ્લેટમાં રહેતા મુલસિંગ પુરોહિત થલતેજ ભાઇકાકાનગર બસ સ્ટેશન પાસે સહજાનંદ કોમ્પ્લેક્સ હોટલની માલિકી ધરાવે છે. તેમની હોટલમાં મેનેજર ગીરીરાજ મીણા અને દેવીલાલ પટેલ રવિવારે રાતના નોકરી પર હતા. ત્યારે વહેલી પરોઢે ચાર વાગ્યાના સુમારે બે માણસો આવ્યા હતા અને તેમણે ભાડુ પુછીને રૂમ રાખવાનું કહેતા મેેનેજરને રૂમ જોવા માટે લઇ ગયા હતા. ત્યારે બંને જણાએ મેનેજરને છરી બતાવીને પકડી રાખીને રોકડ ક્યાં છે? તેમ  કહીને મારવાની ધમકી આપી હતી.

આ દરમિયાન અન્ય એક વ્યક્તિ આવ્યો હતો અને તેણે કાઉન્ટર પરથી ચાવી લઇને લોકરમાંથી તેમજ ડેઅરમાંથી ૭૪ હજારની રોકડની તેમજ ટીવી, મોનીટર અને મોબાઇલ ફોનની લૂંટ કરી હતી.  મુલસિંગે મોબાઇલ ફોન પરના સીસીટીવીમાં તપાસ કરતા કુલ ચાર શખ્સો લૂંટ કરીને જતા જણાયા હતા. આ અંગે બોડકદેવ પોલીસ સ્ટેશનના પીઆઇ  એસ જી ખાંભલાએ જણાવ્યું કે સીસીટીવી ફુટેજના આધારે આરોપીઓની ઓળખ કરીને કેટલીક કડીઓ મેળવીને અલગ અલગ ટીમ દ્વારા તેમને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …
GUJARAT

July 21, 2026
BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…

સુરતના ઓરણાગામ ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાનો આરોગ્ય ક્લાસ

July 19, 2026
Next Post
અમદાવાદ: બાપુનગરમાં યુવકે દાદાગીરીનો વિરોધ કર્યો તો ચાની કીટલી પર આંતરી હિચકારો હુમલો, CCTVમાં દ્રશ્…

અમદાવાદ: બાપુનગરમાં યુવકે દાદાગીરીનો વિરોધ કર્યો તો ચાની કીટલી પર આંતરી હિચકારો હુમલો, CCTVમાં દ્રશ્...

પત્ની સાથે મોબાઇલ પર વાત કર્યા પછી પતિનો આપઘાત | Husband commits suicide after talking to wife on mo…

પત્ની સાથે મોબાઇલ પર વાત કર્યા પછી પતિનો આપઘાત | Husband commits suicide after talking to wife on mo...

હીટવેવના કારણે સ્કૂલો સવારની પાળીમાં ચલાવવા માટે આદેશ | schools in vadodara should be run in morning…

હીટવેવના કારણે સ્કૂલો સવારની પાળીમાં ચલાવવા માટે આદેશ | schools in vadodara should be run in morning...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાની મકરપુરા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના મુખ્ય માર્ગો પર 1.43 કરોડના ખર્ચે સ્ટ્રીટ લાઇટ | Street light…

1 year ago
ઉપરવાસમાંથી પાણીની આવક થતા નર્મદા ડેમની સપાટી વધી | The level of Narmada Dam has increased due to th…

11 months ago
મકરપુરાના ૨૩ વર્ષના યુવકનો ગળા ફાંસો ખાઇને આપઘાત | 23 year old youth from Makarpura commits suicide …

મધ્ય ગુજરાતમાં બંધ પડેલી 15 કંપનીઓમાં રોકાણકારોના 677.75 કરોડ સલવાઈ ગયા | Madhya gujarat investors l…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News