gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આરપાર દેખાય તેવા એન્ટીક ચશ્મા લેવા છોકરીની જરૂરત છે | Need a girl to buy antique see through glasses

G METRO NEWS by G METRO NEWS
March 28, 2025
in GUJARAT
0 0
0
આરપાર દેખાય તેવા એન્ટીક ચશ્મા લેવા છોકરીની જરૂરત છે | Need a girl to buy antique see through glasses
0
VIEWS
Share on FacebookShare on Twitter

સગી ભાણેજને ભગાડી જઈ મામાએ વારંવાર દુષ્કર્મ ગુજાર્યું, આરોપી મામા અને 4 સહ આરોપીઓની ધરપકડ  

 રાજકોટ, : વિંછીયા પંથકમાંથી એક તરૂણીનું ખુદ તેના સગા મામાએ અપહરણ કરી અનેક વખત દુષ્કર્મ ગુજાર્યાનો ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે. સભ્ય સમાજનું માથુ શરમથી ઝુકાવી દે તેવી આ ઘટનામાં વિંછીયા પોલીસે આરોપી મામાને ઝડપી લઈ તેની ભાણેજને મુક્ત કરાવી હતી.  પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ સાયલા પંથકમાં આરોપી મામો રહે છે. તેને ચાર સંતાનો છે. વિંછીયા પંથકમાં રહેતી સગી ભાણેજ ઉપર તેની નજર બગડી હતી. આ સ્થિતિમાં ભાણેજને ભગાડી જવા માટે તેણે એક યોજના બનાવી હતી.  જે મુજબ તેણે 4 સહ આરોપીઓને પોતાના મોબાઈલમાં એક એન્ટીક ચશ્માનો ફોટો બતાવી કહ્યું કે, આ ચશ્મા પહેરવાથી દિવાલ અને જમીનમાં ઉંડે સુધી બધુ આરપાર દેખાય છે, આ ચશ્મા એક માણસ પાસે છે, ચશ્મા ખરીદવા માટે તેને રૂપીયાના બદલે કોઈ છોકરી આપવી પડશે, જે છોકરી મારી ભાણેજ છે, જેથી તેને ઉપાડવાની છે. 

ચારેય સહ આરોપીઓ તેની વાતમાં આવી ગયા હતાં. જેથી ચારેય સહ આરોપીઓ અને આરોપી મામાએ ભેગા મળી ગઈ તા. ૧૭ ફેબુ્રઆરીના રોજ તરૂણીનું બોલેરોમાં અપહરણ કરી લીધું હતું. ત્યાર પછી તરૂણીને એક સહઆરોપીની વાડીમાં લઈ જવામાં આવી હતી. જયાં તેને બે દિવસ સુધી રાખ્યા બાદ આરોપી મામાએ સહ આરોપીઓને કહ્યું કે, હવે મારી ભાણેજને આપીને હું ચશ્મા લઈ આવું છું. 

આ પછી તે તેની ભાણેજને લઈને વાડીએથી નીકળી જામનગર ગયો હતો. ત્યાંથી અમરેલી પરત આવી ગયો હતો. અમરેલીના જીઆઈડીસી વિસ્તારમાં મકાન ભાડે રાખી ત્યાં ભાણેજ સાથે રહેતો હતો. આ દરમિયાન તેણે જામનગર અને અમરેલીમાં ભાણેજ ઉપર વારંવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. 

વિંછીયા પોલીસે ચાર સહ આરોપીઓમાં વિનુભાઈ હિરાભાઈ સોલંકી (ઉ.વ. 37), મેરામભાઈ પોપટભાઈ કણોત્રા (ઉ.વ. 40), વલ્લભ બચુભાઈ સાપરા (ઉ.વ. 66) અને બાબુ ર્્ઉર્ફે ટીણો ભુપતભાઈ મકવાણા (ઉ.વ. 31)ને અગાઉ ઝડપી લીધા હતા. આ ચારેય આરોપીઓ બોટાદનાં ગઢડા સ્વામિ તાલુકાનાં વતની છે. 

જો કે આરોપી મામાનો પત્તો લાગતો ન હતો.  પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપી મામાએ સહ આરોપીઓ પાસેથી  એન્ટીક ચશ્મા અપાવવાના બહાને અત્યાર સુધીમાં રૂા. 15થી 2- લાખ પડાવ્યા હતાં. સહ આરોપીઓ પણ આ એન્ટીક ચશ્મા લાખોની કિંમતે લઈ કરોડોમાં વેચવાના સપના જોતા હતાં. જેને કારણે આરોપી મામાની વાતમાં આવી ગયા હતાં અને તેને પૈસા આપી દીધા હતાં. એટલું જ નહીં તેના કહેવાથી તેની સગી ભાણેજનાં અપહરણમાં પણ ભુમીકા ભજવી હતી.  આ કેસમાં હવે પોકસોની કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: સુરત મહા નગરપાલિકાની બેઠકો માટે AAP ઉમેદવારોની યાદી જાહેર, કોને મળી ટિકિટ…
GUJARAT

April 5, 2026
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર, 7 મનપા માટે 243 ઉમેદવારોને ટિકિટ, નયનાબા જાડ…

આણંદ: મહીસાગર નદીમાં નહાવા પડેલા વેટરનરી કોલેજના 4 વિદ્યાર્થીઓ ડૂબ્યા, બેના કરૂણ મોત | anand khareda…

Next Post
સોમનાથમાં રેલવે સ્ટેશનની બાજુમાં સરકારી જમીનમાંથી દબાણો હટાવાયાં

જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં ગોધરા ખાતે પ્રાણી અત્યાચાર નિવારણ સમિતિ (SPCA)ની બેઠક યોજાઇ

પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના કરોલી ગામમાં બાળ લગ્ન અટકાવાયા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

1 થી 7 એપ્રિલ આયુષ્યમાન કાર્ડિયોલોજી સેવાઓ બંધ | Ayushman Cardiology services closed from April 1 to…

1 year ago
સ્થાનિક ચૂંટણી પહેલા વહીવટી ફેરફાર, પંચાયત વિભાગના 23 અધિકારીની બઢતી સાથે બદલી, જુઓ યાદી | gujarat p…

4 days ago
ભારત-EFTA વેપાર કરાર ૧ ઓક્ટોબરથી અમલમાં આવશે | India EFTA trade agreement to come into effect from O…

6 months ago
આગળ જતા વાહનની પાછળ એક્ટિવા અથડાતા ચાલકનું મોત | Driver dies after Activa hits rear of oncoming vehi…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News