gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભેળસેળ સામે સુરતીઓનો ઉપાય : હોમ મેડ ઘારીનો ટ્રેન્ડ | Surat residents’ solution against adulteration:…

G METRO NEWS by G METRO NEWS
October 5, 2025
in GUJARAT
0 0
0
ભેળસેળ સામે સુરતીઓનો ઉપાય : હોમ મેડ ઘારીનો ટ્રેન્ડ | Surat residents’ solution against adulteration:…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Surat: સુરત શહેરમાં ચંદની પડવાની તૈયારી શરૂ થતાં જ મીઠાઈ બજારમાં ઘારીનો માહોલ ગરમાયો છે. પરંતુ ઘી, માવો અને ડ્રાયફ્રુટમાં ભેળસેળના સતત વધતા કિસ્સાઓએ સુરતીઓને વિચારતા કર્યા છે. તહેવારની મીઠાશ ભેળસેળના કારણે ખારું ન થાય તે માટે હવે સુરતીઓએ વિકલ્પરૂપે હોમ મેડ ઘારી બનાવવા નો રસ્તો શોધી કાઢ્યો છે. સતત ભેળસેળ બહાર આવતા ટેસ્ટી ફૂડ બનાવનારા માટે સાઈડ બિઝનેસ ખુલ્લો થયો છે અને સુરતીઓને ભેળસેળ વિનાની ઘારી મળતી થઈ છે. 

આગામી ચંદની પડવામાં સુરતીઓની પોતિકી મીઠાઈ ઘારીની બોલબાલા સુરત સહિત વિશ્વમાં જોવા મળે છે. પરંતુ સુરતમાં સમયાંતરે બનાવટી ઘી ઝડપાઈ રહ્યું છે અને ગુજરાતમાં માવો પણ નકલી મળી આવ્યો છે. આ ઉપરાંત અનેક ખાદ્ય સામગ્રીમાં ભેળસેળને કારણે સુરતીઓ ધંધાદારી બનતી ધારી સામે અનેક પ્રશ્નો ઉભા કરી રહ્યાં છે.  જોકે, સુરતીઓએ આ ભેળસેળથી બચવા માટે નવો જ ઉપાય શોધ્યો છે તે છે હોમ મેડ ઘારીનો. 

હોમ મેડ ધારી બનાવતા શૈલૈષ કાપડીયા કહે છે, કોરોના પહેલા ટ્યુશન ક્લાસ ચલાવતા હતા પણ ક્લાસીસ બંધ થતા તેઓએ વાનગી પર હાથ અજમાવ્યો હતો. પહેલાથી પતિ પત્ની બન્નેને રસોઈ અને મીઠાઈ બનાવવામાં એક્સપર્ટ હતા તેથી તહેવારમાં મીઠાઈ બનાવવા અને ચંદી પડવા માં  ધારી બનાવવાનું શરૂ કર્યું હતું અને ગ્રાહકોને પસંદ આવી જેથી હવે ધંધો જામી રહ્યો છે. 

રાઘા ખીચડાવાલા કહે છે, અગાઉ મીઠાઈ બનાવતા હતા પરંતુ ગ્રાહકોની ડીમાન્ડના કારણે હાલમાં ઘરે ઘારી બનાવવાનું શરુ કર્યું છે કાયમી ગ્રાહકના ઓર્ડર હાલ મળ્યા છે તેથી તેઓ જે ટેસ્ટમાં કહે તે ઘારી બનાવી આપીએ છીએ. હોમ મેડ ઘારી બનાવતા યોગીતાબેન કહે છે, અમારી પાસે ઘારી અને અન્ય મીઠાઈનો ઓર્ડર આવે છે અને અમે તે ઘરે બનાવડાવીએ છીએ. તેઓ કહે છે, બજારમાં કદાચ ભેળસેળવાળી સામગ્રી મળે છે પરંતુ અમે જાતે ચકાસણી કરી સામગ્રી લાવીએ છીએ તેથી ભેળસેળનો સવાલ રહેતો નથી અને અમે ગ્રાહકોને ભેળસેળ વિનાની ધારી આપીએ છીએ।.

આમ સુરતમાં ભેળસેળ વાળા ઘી અને અન્ય સામગ્રી આક્રમક વચ્ચે  હોમ મેડ ઘારી નવી ઓળખ બની રહી છે. ઘણા ગ્રાહકો હવે મોટી મીઠાઈ દુકાન કરતા ઘરેલુ ધારી પસંદ કરી રહ્યા છે. આ નવો ટ્રેન્ડ એક તરફ સુરતીઓને શુદ્ધતા અને વિશ્વાસ આપી રહ્યો છે તો બીજી તરફ ગૃહિણીઓ માટે આત્મનિર્ભરતા તરફનું નવું પગલું સાબિત થઈ રહ્યું છે. અને  સુરતની આ નવી પહેલ માત્ર ભેળસેળ સામે જવાબ નથી, પરંતુ મહિલા શક્તિ અને સ્વરોજગારની દિશામાં   ઉદાહરણ પણ બની રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…
GUJARAT

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…

June 27, 2026
પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા
GUJARAT

પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

June 27, 2026
ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી
GUJARAT

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

June 26, 2026
Next Post
સાવરકુંડલામાં દીપડાના હુમલામાં બાળકીના મોત બાદ 24 કલાકમાં નરભક્ષી દીપડો પાંજરે પૂરાયો | Girl dies in…

સાવરકુંડલામાં દીપડાના હુમલામાં બાળકીના મોત બાદ 24 કલાકમાં નરભક્ષી દીપડો પાંજરે પૂરાયો | Girl dies in...

અમદાવાદ: પાલડીમાં ચિલ્ડ્રન હોસ્પિટલમાં આગ લાગી, ફાયર વિભાગે કાબૂ મેળવ્યો | Fire breaks out at Childr…

અમદાવાદ: પાલડીમાં ચિલ્ડ્રન હોસ્પિટલમાં આગ લાગી, ફાયર વિભાગે કાબૂ મેળવ્યો | Fire breaks out at Childr...

વિવાદાસ્પદ પત્રકાર દિર્ઘાયુ વ્યાસ વિરૂદ્ધ વધુ એક ગુનો નોંધાયો | ahmedabad police reported one more F…

વિવાદાસ્પદ પત્રકાર દિર્ઘાયુ વ્યાસ વિરૂદ્ધ વધુ એક ગુનો નોંધાયો | ahmedabad police reported one more F...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારત પોતાની ડિફેન્સ સિસ્ટમ સુદર્શન ચક્ર વિકસાવશે : મોદી

ભારત પોતાની ડિફેન્સ સિસ્ટમ સુદર્શન ચક્ર વિકસાવશે : મોદી

10 months ago
‘માનવ દાંત ખતરનાક હથિયાર નથી’, બોમ્બે હાઇકોર્ટે મહિલા સામેની FIR રદ કરી | Bombay High Court Said Hum…

‘માનવ દાંત ખતરનાક હથિયાર નથી’, બોમ્બે હાઇકોર્ટે મહિલા સામેની FIR રદ કરી | Bombay High Court Said Hum…

1 year ago
જામનગરની જી.જી. હોસ્પિટલમાંથી બિનવારસી બુઝુર્ગ મહિલાનો મૃતદેહ મળી આવ્યો : વાલી-વારસદારની શોધખોળ | Ja…

જામનગરની જી.જી. હોસ્પિટલમાંથી બિનવારસી બુઝુર્ગ મહિલાનો મૃતદેહ મળી આવ્યો : વાલી-વારસદારની શોધખોળ | Ja…

3 weeks ago
જૂનાગઢમાં વંદે ભારત ટ્રેનની અડફેટે મહિલાનું મોત, શાકભાજી ખરીદી ઘરે જતી વખતે દુર્ઘટના | junagadh kesh…

જૂનાગઢમાં વંદે ભારત ટ્રેનની અડફેટે મહિલાનું મોત, શાકભાજી ખરીદી ઘરે જતી વખતે દુર્ઘટના | junagadh kesh…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News