gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આરોગ્ય કર્મચારીઓના આંદોલન પહેલાં ગાંધીનગરમાં કિલ્લે બંધી, CM સુધી ન પહોંચે એ માટે સઘન સુરક્ષા, અટકાયત શરૂ | Lockdown detentions begin in Gandhinagar ahead of health workers’ protest

rijvanmansuri92@gmail.com by rijvanmansuri92@gmail.com
March 20, 2025
in GUJARAT
0 0
0
આરોગ્ય કર્મચારીઓના આંદોલન પહેલાં ગાંધીનગરમાં કિલ્લે બંધી, CM સુધી ન પહોંચે એ માટે સઘન સુરક્ષા, અટકાયત શરૂ | Lockdown detentions begin in Gandhinagar ahead of health workers’ protest
0
VIEWS
Share on FacebookShare on Twitter

Health workers Protest in Gandhinagar: ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના કર્મચારીઓની માંગો છેલ્લા ત્રણ વર્ષોથી સંતોષવામાં ન આવતાં સરકાર સામે બાંયો ચઢાવી છે. આરોગ્ય કર્મચારીઓ આજે ગાંધીનગર પહોંચી આંદોલન કરવા મથામણ કરી રહ્યા છે, ત્યારે આંદોલન મોટું સ્વરૂપ ધારણ કરે તે પહેલાં ડામી દેવા માટે અટકાયત શરૂ થઈ ગઈ છે. ગત અઠવાડિયે માસ સી એલ ઉપર ઉતરેલા આરોગ્ય કર્મીઓ સામે સરકારે લાલ આંખ કરવાની યુક્તિ ગોઠવી દીધી છે. જ્યારે આજે આરોગ્ય કર્મીઓ રાજ્યનાં અલગ અલગ જિલ્લાઓમાંથી ગાંધીનગર આવી પહોંચ્યા છે. 

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ આરોગ્ય કર્મીઓની અટકાયત તેમના જિલ્લાઓમાંથી શરૂ થઈ ગઈ છે. જેમાં જિલ્લાના પ્રમુખ માર્ગો પર પોલીસ દ્વારા તેમને ગાંધીનગર તરફ જતા અટકાવી દેવામાં આવ્યા છે. મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલને આવેદનપત્ર આપવાની ચીમકી આપી ગાંધીનગર ગેટ નંબર 1 આગળ પહોંચે એ પહેલા 3 લેયર ચેકીંગ ગોઠવી દેવામાં આવ્યું છે. 

આરોગ્ય કર્મચારીઓના આંદોલન પહેલાં ગાંધીનગરમાં કિલ્લે બંધી, CM સુધી ન પહોંચે એ માટે સઘન સુરક્ષા, અટકાયત શરૂ 2 - image

આ પણ વાંચો: આંદોલન બાદ ખેલ સહાયક ભરતીની યાદી જાહેર કરવાનું સરકારનું નાટક, ફક્ત 1,465 લોકોનો કરાર રિન્યુ કરાશે

ગાંધીનગર પોલીસ સહિત ગાંધીનગર રેન્જની પોલીસ અને અધિકારીઓને ગાંધીનગર ગોઠવી દેવામાં આવ્યા છે. દરેક ચેક પોસ્ટ પર સ્થાનિક લોકોનું પણ ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં ફરજિયાત ઓળખ પત્ર બતાવીને જ સચિવાલય તરફ જવા દેવાના આવી રહ્યા છે.

આરોગ્ય કર્મચારી મહાસંઘ છેલ્લા ઘણાં સમયથી આરોગ્ય કર્મચારીઓની મહત્વપૂર્ણ માંગણીઓને લઇ સરકારને રજૂઆત કરી રહ્યો છે. આ માંગણીઓમાં આરોગ્ય કર્મચારીઓના ગ્રેડ પેમાં સુધારો કરવા, ટેકનિકલ ગ્રેડ પેનો સમાવેશ કરવો, ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિ આપવી અને ટેકનિકલ કેડરમાં સમાવેશ કરવાના મુદ્દાઓનો સમાવેશ થાય છે. જિલ્લાના આરોગ્ય કર્મચારીઓ આ મુદ્દાઓ માટે લાંબા સમયથી સરકાર સામે પોતાની આ વાત રજૂઆત કરી રહ્યા છે.

આરોગ્ય કર્મચારીઓના આંદોલન પહેલાં ગાંધીનગરમાં કિલ્લે બંધી, CM સુધી ન પહોંચે એ માટે સઘન સુરક્ષા, અટકાયત શરૂ 3 - image

આ પણ વાંચો: રાજ્યની મહત્ત્વની ચાર હૉસ્પિટલમાં 5,056 જગ્યા ખાલી, ભરતી અંગેનો સરકારનો જવાબ હાસ્યાસ્પદ

ગાંધીનગરમાં વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે જેમાં આરોગ્ય કર્મીઓ જે કોઈ સચિવાલયમાં ઘૂસીને કોઈ આંદોલન કે અન્ય ઘટના ન થાય એ માટે ખાસ પોલીસ બંદોબસ્ત અગાઉ ગોઠવી દેવામાં આવ્યો છે.

હવે આરોગ્ય કર્મીનું હડતાળ પાડવું મુશ્કેલ

રાજ્ય સરકારે આરોગ્ય સેવાઓને પણ આવશ્યક સેવા જાહેર કરવાની પ્રાથમિક માહિતી મળી રહી છે, ત્યારે બિનજરુરી અને વારંવાર હડતાલ પર જઈને દર્દીઓની જીંદગી જોખમમાં મૂકતા આરોગ્ય કર્મીઓની મનમાની હવે નહીં ચાલે. ફિક્સ-પે ના કર્મીઓ હડતાલ પર જાય ત્યારે તેમની સેવા સમાપ્તિ સુધીની વિચારણા ચાલી રહી છે. આ મામલે આવશ્યક સેવાઓ જાળવણી અધિનિયમ, 1981 (ESMA) હેઠળ હવે સરકાર નોટિફિકેશન કે ગેજેટ પ્રસિદ્ધ કરીને સત્તાવાર જાહેરાત કરી શકે છે. અગાઉ રાજ્યમાં પોલીસ, ઊર્જા જેવા મહત્ત્વના વિભાગોની સેવાઓ પણ અગાઉથી અતિઆવશ્યક સેવાઓમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

rijvanmansuri92@gmail.com

rijvanmansuri92@gmail.com

Related Posts

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…
GUJARAT

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…

June 27, 2026
પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા
GUJARAT

પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

June 27, 2026
ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી
GUJARAT

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

June 26, 2026
Next Post
પત્નીએ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી, 15 ટુકડા કરી ડ્રમમાં સીલ કર્યા

પત્નીએ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી, 15 ટુકડા કરી ડ્રમમાં સીલ કર્યા

મોરબીમાં હિટ એન્ડ રન: ટ્રકની અડફેટે રાહદારીનું મોત, અકસ્માત બાદ ટ્રકચાલક ફરાર | gujarat Morbi Hit and Run truck driver Killed man

મોરબીમાં હિટ એન્ડ રન: ટ્રકની અડફેટે રાહદારીનું મોત, અકસ્માત બાદ ટ્રકચાલક ફરાર | gujarat Morbi Hit and Run truck driver Killed man

શંભૂ સરહદે 200 ખેડૂતો અને નેતાઓની અટકાયત, તંબુઓ પર જેસીબી ફેરવાયું

શંભૂ સરહદે 200 ખેડૂતો અને નેતાઓની અટકાયત, તંબુઓ પર જેસીબી ફેરવાયું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હીરા સોલંકી, જયેશ રાદડિયા અને વિમલ ચુડાસમા બાદ ધવલસિંહ ઝાલાનો ST બસ દોડાવી ‘સ્ટંટ’, ધારાસભ્યો દ્વારા…

હીરા સોલંકી, જયેશ રાદડિયા અને વિમલ ચુડાસમા બાદ ધવલસિંહ ઝાલાનો ST બસ દોડાવી ‘સ્ટંટ’, ધારાસભ્યો દ્વારા…

3 months ago
પીએમ વનબંધુ કલ્યાણ યોજના હેઠળ ગુજરાતમાં ST શિષ્યવૃત્તિના લાભાર્થી 48% ઘટ્યા! આંકડા આવ્યા સામે | PM V…

પીએમ વનબંધુ કલ્યાણ યોજના હેઠળ ગુજરાતમાં ST શિષ્યવૃત્તિના લાભાર્થી 48% ઘટ્યા! આંકડા આવ્યા સામે | PM V…

9 months ago
દારૃડિયાઓને પકડવા પોલીસની દોડધામ બે દિવસમાં જ દારૃ પીને વાહન હંકારતા ૨૨૮ ચાલકોને ઝડપ્યા | 228 drunke…

દારૃડિયાઓને પકડવા પોલીસની દોડધામ બે દિવસમાં જ દારૃ પીને વાહન હંકારતા ૨૨૮ ચાલકોને ઝડપ્યા | 228 drunke…

6 months ago
આ ગામમાં પહેલીવાર કોઈએ 10મું પાસ કર્યું, વરઘોડામાં લાઇટ ઊંચકવાનું કામ કરતાં છોકરાએ નામ રોશન કર્યું |…

આ ગામમાં પહેલીવાર કોઈએ 10મું પાસ કર્યું, વરઘોડામાં લાઇટ ઊંચકવાનું કામ કરતાં છોકરાએ નામ રોશન કર્યું |…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News