gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આર્મીમાં હોવાની ઓળખ આપી યુવક સાથે રૂા.1.15 લાખની છેતરપિંડી | A young man was cheated of Rs 1 15 lakh…

G METRO NEWS by G METRO NEWS
August 1, 2025
in GUJARAT
0 0
0
આર્મીમાં હોવાની ઓળખ આપી યુવક સાથે રૂા.1.15 લાખની છેતરપિંડી | A young man was cheated of Rs 1 15 lakh…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ઘોઘા પોલીસ મથકમાં મોબાઈલ નંબર અને બેંક એકાઉન્ટ ધારકો સામે ગુનો નોંધાયો

ઉત્તરપ્રદેશના વતની અને ભુંભલીના પાટિયા પાસે રહેતા મીઠાઈના વેપારી સાથે સાયબર ફ્રોડ થયું

ભાવનગર: ભુંભલી ગામના પાટીયા પાસે કોળિયાક રોડ પર મીઠાઈની દુકાન ધરાવતા અને ઉત્તરપ્રદેશના વતની યુવકને આર્મીમાં હોવાની ઓળખ આપી મીઠાઈનો ઓર્ડર આપી એકાઉન્ટમાં ઓનલાઈન પૈસા ટ્રાન્ઝેક્શન કરાવી રૂ.૧.૧૫ લાખની છેતરપિંડી આચર્યાંની ફરિયાદ ઘોઘા પોલીસમાં નોંધાઈ છે.

ભુંભલી ગામના પાટીયા પાસે કોળિયાક રોડ પર મીઠાઈની દુકાન ધરાવતા અને ઉત્તરપ્રદેશના વતની નિરજ કાળીચરણ ભગેલે ઘોઘા પોલીસ મથકમાં અજાણ્યા મોબાઈલ નંબર ધારક, એસબીઆઈ એકાઉન્ટ ધારક જીતેન્દ્રકુમાર મુસાફીરરામ ભારતી તથા પંજાબ નેશનલ બેંકના એકાઉન્ટ ધારક કેશવ નામના શખ્સ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં આશરે ૯ માસ પૂર્વે તેમના ફોનમાં એક અજાણ્યા નંબરમાંથી ફોન આવ્યો હતો અને પોતે આર્મીમેન હોવાની ઓળખ આપી તેમની પાસેથી મીઠાઈ ખરીદવાની વાત કરી હતી. તેમજ આર્મીમાં ઓનલાઈન પેમેન્ટ કરવાની સિસ્ટમ છે જેમાં તમે મારા એકાઉન્ટમાં જેટલી રકમ નાખશો તેની ડબલ રકમ તમને પાછી મળી જશે તેમ કહી વિશ્વાસમાં લઈ તેમની પાસેથી અલગ-અલગ બેંક એકાઉન્ટમાંથી કુલ રૂ.૧,૧૫,૫૪૮ ટ્રાન્સફર કરાવી છેતરપિંડી આચરી હતી. આ અંગે ઘોઘા પોલીસે ગુનો નોંધ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તુલસી જન્મોત્સવના ઉપલક્ષ્યમાં અમેરિકાની હાવર્ડ યુનિવર્સિટીમાં બાપુ કથાગાન કરશે
GUJARAT

August 14, 2026
જિલ્લા કલેકટર તેજસ પરમારની પ્રેરક ઉપસ્થિતિમાં કામરેજ ખાતે જિલ્લાકક્ષાના ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ…

‘ए भोले बाबा’ में भक्ति का तड़का, गोल्डी यादव की आवाज और दामिनी सिंह के अंदाज ने मचाई धूम

Next Post
મેટર સબજયુડીસ હોવા છતાં સુરતમાં ડિસ્કવોલીફાય થયેલી એજન્સી સહીત ૧૫ એજન્સીને સિકયુરીટીનો ૫૦ કરોડનો કોન…

મેટર સબજયુડીસ હોવા છતાં સુરતમાં ડિસ્કવોલીફાય થયેલી એજન્સી સહીત ૧૫ એજન્સીને સિકયુરીટીનો ૫૦ કરોડનો કોન...

માંડલ પંથકમાં પવિત્ર શ્રાવણમાં વાર પ્રમાણે થતી શિવ પાથેશ્વરની પુજા | Worship of Lord Shiva Patheshwa…

માંડલ પંથકમાં પવિત્ર શ્રાવણમાં વાર પ્રમાણે થતી શિવ પાથેશ્વરની પુજા | Worship of Lord Shiva Patheshwa...

કુંભારવાડામાં પાડોશી વચ્ચેના ઝઘડામાં મારામારીની સામસામી ફરિયાદ નોંધાઇ | A complaint of physical alte…

કુંભારવાડામાં પાડોશી વચ્ચેના ઝઘડામાં મારામારીની સામસામી ફરિયાદ નોંધાઇ | A complaint of physical alte...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કોન્ટ્રાકટ મેળવવા એક સરખો ભાવ ભરવામા આવ્યો , ભાજપના ધારાસભ્ય,પૂર્વ કોર્પોરેટરની કંપનીને ૩૦૦ ઈ- બસનો …

5 months ago
સેફગાર્ડ ડયૂટીથી વિકાસની તકો ઊભી થતાં સ્ટીલ કંપનીઓ વિસ્તરણના પંથે | Steel companies set for expansio…

7 months ago
થરાદ-અમદાવાદ ભારતમાલા એક્સપ્રેસ હાઇવે મામલે ગેનીબહેન ઠાકોરે નીતિન ગડકરીને કરી રજૂઆત | Geniben Thakor…

1 year ago
વડોદરા મ્યુ.કોર્પોરેશને સફાઈ અભિયાન હાથ ધરી તળાવોમાંથી વેલા અને કચરો દૂર કર્યો | Vadodara Corporatio…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News