gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરની હિન્દુ સેના ગૌરક્ષા વિભાગે ગત મોડી રાત્રે લાલપુર પંથકમાં 13 ગૌવંશને બચાવ્યા | Jamnagar’s Hi…

G METRO NEWS by G METRO NEWS
May 22, 2026
in GUJARAT
0 0
0
જામનગરની હિન્દુ સેના ગૌરક્ષા વિભાગે ગત મોડી રાત્રે લાલપુર પંથકમાં 13 ગૌવંશને બચાવ્યા | Jamnagar’s Hi…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar : ગુજરાતમાં કતલખાને લઈ જવાના તેમજ કતલ કરવાના બનાવો વધવા પામ્યા છે જેમાં જામનગર જિલ્લાના લાલપુર પંથકમાં ગૌવંશને વેચવાનું અને કતલખાને પહોચાડવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. જેની માહિતી રાજકોટ ગૌરક્ષા પ્રમુખને મળી હતી.

જામનગર જિલ્લાના લાલપુર પંથકમાં 10થી વધુ ગૌવંશને વેચવાના તથા કતલખાને પહોંચાડવાની પૂરી બાતમીને આધારે જામનગર શહેર હિન્દુ સેના યુવા ઉપપ્રમુખ તેમજ જામનગર જિલ્લા ગૌરક્ષા પ્રમુખ અને શહેર ગૌરક્ષા પ્રમુખ, જિલ્લા પ્રભારી તેમજ હિન્દુ સેના સૈનિકોએ ગૌવંશ બચાવ કાર્યમાં ભાગીદાર બન્યા હતા. આ ગૌવંશ કોઈ ગાડીમાં નહીં પરંતુ જંગલ વિસ્તારમાં ખુલ્લા બાંધી રાખેલ જેનું વહેચાણ કરાયા બાદ કતલખાને મોકલતા હોય છે.

 સંપૂર્ણ બચાવ કામગીરીમાં હિન્દુ સેના ગુજરાત યુવા પ્રમુખની ખાસ હાજરીમાં 13 ગૌવંશને હિન્દુ સેનાએ આબાદ બચાવી લઈ બેડ ગામના ગૌંભકતની મદદથી તેમના ટ્રકમાં બચાવેલા ગૌવંશને લાલપુરથી ખંભાળિયા પહોંચાડ્યા હતા. જ્યાં ખંભાળિયા હિન્દુ સેના શહેર પ્રમુખ અને તેની ટીમ દ્વારા એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટમાં સુરક્ષિત રાખેલ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભક્તરાજ દાદાખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ, ગઢડાના દ્વિતીય અને તૃતિય વર્ષના વિદ્યાર્થીઓને માટે કે.સી.જ…
GUJARAT

August 20, 2026
ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) તથા Sulabh International Social Service Org…

ધોળા ગામે ભેલાણ: પાટીદાર સેવા સંઘે સંવાદ કાર્યક્રમ યોજ્યો

August 19, 2026
Next Post
જામનગર શહેરમાં મહિલા સુરક્ષાને લઈ સિટી એ. ડિવિઝન મહિલા પોલીસની ‘સી’ ટીમનું સઘન ચેકિંગ | Intensive ch…

જામનગર શહેરમાં મહિલા સુરક્ષાને લઈ સિટી એ. ડિવિઝન મહિલા પોલીસની 'સી' ટીમનું સઘન ચેકિંગ | Intensive ch...

એવરેસ્ટ સર કર્યા બાદ કરુણાંતિકા: તિરંગો લહેરાવીને પરત ફરતા બે ભારતીયોના ‘ડેથ ઝોન’માં મોત | two india…

એવરેસ્ટ સર કર્યા બાદ કરુણાંતિકા: તિરંગો લહેરાવીને પરત ફરતા બે ભારતીયોના 'ડેથ ઝોન'માં મોત | two india...

જામનગરના ગુલાબનગર ડમ્પિંગ સાઇટની આગ ત્રીજા દિવસે પણ યથાવત : 30થી વધુ પાણીના ટેન્કરો ખાલી કરાયા | Fir…

જામનગરના ગુલાબનગર ડમ્પિંગ સાઇટની આગ ત્રીજા દિવસે પણ યથાવત : 30થી વધુ પાણીના ટેન્કરો ખાલી કરાયા | Fir...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ડીસા બ્લાસ્ટ કેસ: આરોપીઓ સામે સાપરાધ મનુષ્યવધની કલમ લગાવાઈ, 3 રાજ્યોમાં તપાસ તેજ | accused in the De…

1 year ago
ગુજરાતમાં CWG-2030 ની તૈયારીઓ શરૂ, કોમનવેલ્થ સ્પોર્ટ ટીમ વડોદરાની મુલાકાતે | CWG 2030: Commonwealth …

4 months ago
ભરૂચની હિતેશનગર સોસાયટીમાં તસ્કરો ત્રાટક્યા : સોના-ચાંદીના દાગીના સહિત રૂ.3.83 લાખની મત્તા ચોરી તસ્ક…

12 months ago
નિલમબાગ સર્કલ પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે 3 મહિલા ઝડપાઈ | 3 women arrested with foreign liquor n…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News