gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આળસુ પુત્રનો વૃદ્ધ માતા પર જુલ્મ, સંબંધીને ત્યાંથી પૈસા લીધા વગર આવતા ઘરમાં પ્રવેશવા ન દીધી | Lazy s…

G METRO NEWS by G METRO NEWS
May 16, 2026
in GUJARAT
0 0
0
આળસુ પુત્રનો વૃદ્ધ માતા પર જુલ્મ, સંબંધીને ત્યાંથી પૈસા લીધા વગર આવતા ઘરમાં પ્રવેશવા ન દીધી | Lazy s…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : વડોદરામાં એક બેરોજગાર પુત્રએ માતા ઉપર અસહ્ય જુલ્મ કરવા માંડતા આખરે વૃદ્ધ માતાએ અભયમની મદદ લીધી હતી. 

વડોદરાના પશ્ચિમ વિસ્તારમાં રહેતો યુવક કોઈ કામ ધંધો નહીં કરતો હોવાથી ઘર ચલાવવું મુશ્કેલ હતું. ઘરમાં વૃદ્ધ માતા રહેતી હોવાથી આ પુત્ર માતાને સંબંધી પાસે મોકલી પૈસા મંગાવતો હતો. 75 વર્ષીય માતા કોઈને કોઈ બહાનું બતાવી પૈસા લાવતી હતી અને તેનાથી ઘર ચાલતું હતું. 

બે દિવસ પહેલા પુત્રએ માતાને અમદાવાદ નજીક રહેતી બહેન એટલે કે માસીને ત્યાં પૈસા લેવા મોકલી હતી. માતા જવા માટે તૈયાર ન હતી પરંતુ પુત્રએ ધાકધમકીઓ આપતા ન છૂટકે તે બસમાં બહેનના ઘરે ગઈ હતી. 

દર વખતે મદદ કરતી બહેને આ વખતે પોતે રિટાયર્ડ થઈ ગઈ હોવાથી અને પેન્શન પર ઘર ચાલતું હોવાથી મદદ નહીં કરી શકે તેમ કહ્યું હતું. જેથી વૃદ્ધ માતા પૈસા લીધા વગર પરત આવી હતી.

માતાને ખાલી હાથ પરત આવેલી જોઈ પુત્ર રોષે ભરાયો હતો અને માતાને ઘરમાં પ્રવેશવા ન દીધી હતી. બહારગામથી થાકીને આવ્યા બાદ કલાકો સુધી ઘરની બહાર રહેલી માતાએ આખરે અભયમની મદદ લેતા ટીમે પુત્રનું કાઉન્સેલિંગ કરી કામ ધંધો કરવા માટે અને માતાનું ભરણપોષણ કરવા સલાહ આપી હતી. આખરે પુત્રએ લેખિતમાં માફી માંગી હવે પછી માતાને પરેશાન નહીં કરે તેની ખાતરી આપતા પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘JOHN’S PASSION FOR SPORT MAKES HIM A FANTASTIC ADDITION TO THE ROTTERDAM DOCKERS’: ABHISHEK BACHCHA…
GUJARAT

June 30, 2026
ખાંભાના ચતુરી મુકામે વન્યપ્રાણીના હુમલાની દુઃખદ ઘટનામાં પીડિત પરિવારની મુલાકાત કરીને તેમના દુ:ખમાં સ…

નવી દિલ્હી ખાતે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પરિષદની 16મી બેઠકમાં ગુજરાતના આરોગ્ય મંત્રી શ્રી …

Next Post
રોબર્ટ વાડ્રાને મોટી રાહત, મની લોન્ડરિંગ કેસમાં જામીન મળતા કહ્યું- ‘ED સરકારના ઈશારે ચાલે છે’ | Robe…

રોબર્ટ વાડ્રાને મોટી રાહત, મની લોન્ડરિંગ કેસમાં જામીન મળતા કહ્યું- 'ED સરકારના ઈશારે ચાલે છે' | Robe...

જામનગરના સુમરી ભલાસાણ ગામના સરપંચને હોદા ઉપરથી દૂર કરતા જીલ્લા વિકાસ અધિકારી | District Development …

જામનગરના સુમરી ભલાસાણ ગામના સરપંચને હોદા ઉપરથી દૂર કરતા જીલ્લા વિકાસ અધિકારી | District Development ...

ભારતની દિગ્ગજ બેન્કને દુબઈની કંપની ખરીદશે, નાણા મંત્રાલયે આપી મંજૂરી, 3 અબજ ડૉલરમાં ડીલ! | emirates …

ભારતની દિગ્ગજ બેન્કને દુબઈની કંપની ખરીદશે, નાણા મંત્રાલયે આપી મંજૂરી, 3 અબજ ડૉલરમાં ડીલ! | emirates ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મોહેં-જો-દડોમાં ઉત્ખનન વખતે મળેલી નર્તકીની નગ્ન મૂર્તિને NCERTએ કપડાં પહેરાવી દેતા વિવાદ | ncert cla…

2 weeks ago
અમદાવાદ: વસ્ત્રાલમાં આતંક મચાવવાનો કેસ, આરોપીઓ બાદ હવે ખાખી પર વરસી ગાજ, એકઝાટકે 28 PIની બદલી

1 year ago
ઓઢવમાં ડમ્પરની ટક્કરથી મોપેડ ચાલક યુવકનું મોત ઃ એક યુવક ગંભીર | Ekkewe sarafo ra malo mwirin ar kkuf…

8 months ago
ભૂતપૂર્વ સૈનિકોને રોજગાર આપવાની દિશામાં પશ્ચિમ રેલવેનો મહત્વનો નિર્ણય | Important decision of Wester…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News