gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

આવકવેરા વિભાગે ઇન્ડિગો પર રૃ. ૯૪૪ કરોડનો દંડ ફટકાર્યો | it dept impose 944 crore penalty to indigo

G METRO NEWS by G METRO NEWS
March 31, 2025
in INDIA
0 0
0
આવકવેરા વિભાગે ઇન્ડિગો પર રૃ. ૯૪૪ કરોડનો દંડ ફટકાર્યો | it dept impose 944 crore penalty to indigo
0
VIEWS
Share on FacebookShare on Twitter

(પીટીઆઇ)     નવી દિલ્હી, તા. ૩૦આવકવેરા વિભાગે ઇન્ડિગો પર રૃ. ૯૪૪ કરોડનો દંડ ફટકાર્યો 1 - image

આવકવેરા વિભાગે એરલાઇન્સ કંપની ઇન્ડિગો પર ૯૪૪.૨૦ કરોડ
રૃપિયાનો દંડ ફટકાર્યો છે. ઇન્ડિગોએ દંડ ફટકારવાના આ આદેશને ત્રૂટિપૂર્ણ ગણાવી
જણાવ્યું હતું કે અમે આ આદેશને કોર્ટમાં પડકારીશું.

દંડ જમા કરાવવાનો આ આદેશ દેશની સૌથી મોટી એરલાઇન્સ કંપની
ઇન્ડિંગોની મૂળ કંપની ઇન્ટરગ્લોબ એવિએશનને આપવામાં આવ્યો છે.

ઇન્ડિગોએ શેરબજારોને માહિતી આપતા જણાવ્યું છે કે આવકવેરા
વિભાગના આકારણી યુનિટે આકારણી વર્ષ ૨૦૨૧-૨૨ માટે ૯૪૪.૨૦ કરોડ રૃપિયાનો દંડ
ફટકારવાનો આદેશ આપ્યો છે.

એરલાઇન્સે જણાવ્યું છે કે આ આદેશ એ દોષપૂર્ણ સમજને આધારે
આપવામાં આવ્યો છે કે કંપની દ્વારા આવકવેરા કમિશનર (અપીલ્સ) (સીઆઇટી એ)ની સમક્ષ કલમ
૧૪૩ (૩) હેઠળ આકારણી આદેશની વિરુદ્ધ દાખલ અપીલ ફગાવી દેવામાં આવી છે જો કે
વાસ્તવમાં આ કેસ વિલંબિત છે અને તેના પર નિર્ણય આવવાનો બાકી છે.

ઇન્ડિગોએ જણાવ્યું છે કે આ આદેશથી તેની નાણાકીય સ્થિતિ, ઓપરેશન અને અન્ય
પ્રવૃત્તિઓ પર કોઇ અસર પડશે નહીં.

ઇન્ડિગોએ અન્ય એક નિવેદનમાં જણાવ્યું છે કે તેને વિશ્વાસ છે
કે આવકવેરા ઓથોરિટી દ્વારા પારિત આદેશ કાયદા અનુસાર નથી અને ખોટો છે.

એરલાઇન્સે નિવેદનમાં જણાવ્યું છે કે કંપની તેનો વિરોધ કરશે
અને આદેશની વિરુદ્ધ યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મોદીની રેકોર્ડ તોડવામાં બોલબાલા : નહેરુને પાછળ રાખ્યા | Modi’s record breaking feat: Nehru left behi…
INDIA

June 10, 2026
ભારતમાં પાક.ના ગેંગસ્ટર-આતંકવાદી નેટવર્કનો ખુલાસો, 18 સ્થળોએ દરોડા | Pakistan’s gangster terrorist n…

મથુરાના બાંકે બિહારી મંદિર નજીક મોટી દુર્ઘટના, શ્રદ્ધાળુઓ પર મકાનની છત પડતાં 7 ઘાયલ | Vrindavan Trag…

June 9, 2026
Next Post
ત્રણ જ દિવસમાં ૧૬ વાહન પકડી રૃા.૪.૩૩ કરોડનો મુદ્દામાલ જપ્ત | 16 vehicles seized in just three days w…

ત્રણ જ દિવસમાં ૧૬ વાહન પકડી રૃા.૪.૩૩ કરોડનો મુદ્દામાલ જપ્ત | 16 vehicles seized in just three days w...

CBIની મોટી કાર્યવાહી, BSIના ટોચના અધિકારીને લાંચ લેતા પકડી પાડ્યા | CBI Arrested Joint Director Of B…

CBIની મોટી કાર્યવાહી, BSIના ટોચના અધિકારીને લાંચ લેતા પકડી પાડ્યા | CBI Arrested Joint Director Of B...

પત્નીએ દર્શન કરવા ગઇ હોવાનું કહેતા પતિએ પાઇપ મારતાં ગંભીર | Ewe mwan mi sakau a atai puluwan mwen me…

પત્નીએ દર્શન કરવા ગઇ હોવાનું કહેતા પતિએ પાઇપ મારતાં ગંભીર | Ewe mwan mi sakau a atai puluwan mwen me...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રફતારનો કહેર ઃ ઠક્કરનગર પાસે કારની ટક્કરથી યુવકનું કરુણ મોત | Eú sáráfé a máló mwirin an a tori ewe …

8 months ago
પાવાગઢ રોપ-વે 5 દિવસ બંધ રહેશે: મેઈન્ટેનન્સના કારણે સેવા સ્થગિત, જાણો ક્યારે શરૂ થશે? | Ropeway serv…

11 months ago
ગોધરાના દશા ફાટક પાસે મૃતદેહને પણ નથી મળતો સીધો રસ્તો, અધૂરા અંડરપાસે લોકોનું જીવન દુષ્કર બનાવ્યું |…

9 months ago
જામનગરમાં આરટીઈ હેઠળ કુલ 1,729 વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો : હજુ 171 બેઠકો ખાલી | 1 729 students were…

3 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News