gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

આવતીકાલથી શરુ થશે ‘વાર્ષિક ફાસ્ટેગ પાસ’, જાણો ખરીદવાની સિમ્પ્લ પ્રોસેસ | fastag annual pass will sta…

G METRO NEWS by G METRO NEWS
August 14, 2025
in INDIA
0 0
0
આવતીકાલથી શરુ થશે ‘વાર્ષિક ફાસ્ટેગ પાસ’, જાણો ખરીદવાની સિમ્પ્લ પ્રોસેસ | fastag annual pass will sta…
0
VIEWS
Share on FacebookShare on Twitter

FASTag Annual Pass : દેશભરમાં આવતીકાલથી એટલે કે 15 ઑગસ્ટથી નવો ફાસ્ટેગ નિયમ શરુ થવાનો છે. જેમાં કેન્દ્ર સરકાર સ્વતંત્રતા દિવસ પર નવો ફાસ્ટેગ પાસ લોન્ચ કરવાની છે, જેની વાર્ષિક કિંમત 3000 રૂપિયા છે. કોઈપણ વાહન ચાલક માત્ર ત્રણ દિવસમાં નવો ફાસ્ટેગ ટોલ પાસ એક્ટિવ કરી શકે છે. આ માટે નેશનલ હાઇવે ઑથોરિટી ઑફ ઇન્ડિયા (NHAI) અને રાજમાર્ગયાત્રા (Rajmargyatra) મોબાઇલ એપ પરથી એક્ટિવેશન પ્રોસેસ થઈ શકશે. સરકારે નવો ફાસ્ટેગ લોન્ચ કરવાની જાહેરાત કર્યા બાદ હવે વાહનચાલકોને ફાયદો કરાવતી ઓફર લાવી છે. સરકારે કહ્યું છે કે, 3000 રૂપિયાનો ફાસ્ટેગ પાસ બનાવનાર વાહનચાલકોને વાર્ષિક 200 ટ્રિપ ફ્રી મળશે.

વાર્ષિક ફાસ્ટેગ પાસ એક્ટિવ કરવાની સિમ્પ્લ પ્રોસેસ 

વાર્ષિક ફાસ્ટેગ પાસ અંતર્ગત પ્રાઈવેટ કારચાલક નેશનલ હાઈ-વે અને નેશનલ એક્સપ્રેસ-વે પર કોઈપણ એક્સ્ટ્રા ચાર્જ વગર ટોલ ગેટ પાર ક્રોસ કરી શકશે. આ માટે 3000 રૂપિયાનો ફાસ્ટેગ પાસ બનાવવાનો રહેશે. આ પાસની વેલીડીટી 1 વર્ષની રહેશે તેમજ વાહનચાલકોને વાર્ષિક 200 ટ્રિપ ફ્રી મળશે. આ ઉપરાંત આ પાસ નેશનલ હાઇવે ઓથોરિટી ઑફ ઇન્ડિયાના (NHAI) પોર્ટલ અને રાજમાર્ગયાત્રા (Rajmargyatra) મોબાઇલ એપ પરથી એક્ટિવ કરી શકાશે. 

ટ્રિપની ગણતરી આ રીતે થશે

એક ટોલ ક્રોસિંગને એક એક ટ્રિપ ગણવામાં આવે છે. રાઉન્ડ ટ્રિપ (આવવું-જવું) કરવામાં આવે તો 2 ટ્રિપ ગણાશે. બંધ ટોલ પ્લાઝા પર, એન્ટ્રી અને એક્ઝિટને એક ટ્રિપ માનવામાં આવશે. તેમજ NHAIએ જણાવ્યું છે કે FASTag Annual Pass લેવો ફરજિયાત નથી. તમે ઇચ્છો તો FASTagની હાલની સિસ્ટમનો ઉપયોગ પણ કરી શકો છો, જેમાં તમારે રિચાર્જ કરાવવું પડશે.

નવા ફાસ્ટેગ પાસનો ફાયદો માત્ર NHAIના ટોલ પ્લાઝા પર જ થશે

કેન્દ્ર સરકારે જાહેર કરી નવી ટ્રિપની સુવિધા માત્ર નેશનલ હાઇવે અને નેશનલ એક્સપ્રેસ ટોલ પ્લાઝા પર જ લાગુ પડશે. જ્યારે એક્સપ્રેસવે, રાજ્ય ધોરીમાર્ગો પર પણ ફાસ્ટેગ નિયમિત રીતે ચાલુ રહેશે. માર્ગ પરિવહન મંત્રાલયનો નવો આદેશ દેશના તમામ ટોલ પ્લાઝા પર લાગુ નહીં પડે. વાહનચાલકોને નવા ફાસ્ટેગ પાસનો ફાયદો માત્ર NHAIના ટોલ પ્લાઝા પર જ થશે. ઉલ્લેખનીય છે કે, નવો ફાસ્ટેગ પાસ માત્ર કાર, જીપ અને વાન જેવા વાહનો માટે છે. આ પાસ બસ અને ટ્રક જેવા મોટા વાહનોને લાગુ નહીં પડે અને તેઓએ ટોલ ટેક્સ ચૂકવવો જ પડશે.

શું બધાને પાસ મળશે?

FASTag Annual Pass બધા પ્રકારના વાહનો માટે નહીં હોય. ફક્ત VAHAN ડેટાબેઝ દ્વારા તપાસ કર્યા પછી ખાનગી નોન-કોમર્શિયલ વાહનોને જ મળશે.

જાણો, ફાસ્ટેગ પાસના નિયમો

– સૌથી પહેલા અમે તમને જણાવી દઈએ કે, FASTag વાર્ષિક પાસની કિંમત 3 હજાર રૂપિયા છે, તેને એક્ટિવેટ કરવા માટે તમારે Rajmarg Yatra App અથવા સત્તાવાર પોર્ટલની મદદ લેવી પડશે.

આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીરને પૂર્ણ રાજ્યના દરજ્જાની માગ અંગે સુપ્રીમ કોર્ટ કહ્યું – ‘પહલગામમાં જે થયું તેની…’

– NHAIએ કહ્યું કે FASTag વાર્ષિક પાસ અન્ય વાહનોમાં ટ્રાન્સફર કરી શકાતો નથી. આ પાસ તે જ વાહન પર લાગુ થશે જેના પર તે નોંધાયેલ છે.

– જો FASTag વાર્ષિક પાસનો ઉપયોગ રજિસ્ટર્ડ વાહન સિવાય અન્ય કોઈપણ વાહન પર કરવામાં આવે છે, તો તે ડિએક્ટિવેટ થઈ જશે. આ માહિતી NHAI પર લિસ્ટેડ છે.

– FASTag વાર્ષિક પાસ તેના નામ પરથી ખ્યાલ આવી જાય છે કે, 1 વર્ષ અથવા 200 ટ્રિપ્સ માટે લાગુ પડશે. તે પછી તે સામાન્ય ફાસ્ટેગમાં ફેરવાઈ જશે. તમે 3,000 રૂપિયા ચૂકવીને તેને ફરીથી એક્ટિવેટ કરી શકો છો.

– FASTag વાર્ષિક પાસને લઈને ઘણા નિષ્ણાતોનો અંદાજ છે કે જો તમે બધી 200 ટ્રિપ કરો છો, તો તમને લગભગ 2,000 થી 4,000 રૂપિયાનો ફાયદો મળશે.

– FASTag વાર્ષિક પાસ માત્ર નેશનલ હાઇવે (NH) અને નેશનલ એક્સપ્રેસ વે (NE) ટોલ પ્લાઝા પર જ લાગુ પડશે.

– FASTag વાર્ષિક પાસ લેવો જરૂરી નથી. હાલની FASTag સિસ્ટમ પહેલાની જેમ જ કામ કરશે. જ્યારે તમે પાસ વિના ટોલ પ્લાઝા પર આવો છો, ત્યારે તમારે FASTag દ્વારા લાગુ દર ચૂકવવા પડશે.

આવતીકાલથી શરુ થશે 'વાર્ષિક ફાસ્ટેગ પાસ', જાણો ખરીદવાની સિમ્પ્લ પ્રોસેસ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

હેન્ટા વાઇરસથી ક્રૂઝ પર 3 મોત, એક લાઇફ સપોર્ટ પર… જાણો ભારતની સ્થિતિ અને WHOની અપડેટ | Hanta Virus…
INDIA

હેન્ટા વાઇરસથી ક્રૂઝ પર 3 મોત, એક લાઇફ સપોર્ટ પર… જાણો ભારતની સ્થિતિ અને WHOની અપડેટ | Hanta Virus…

May 13, 2026
CBSE ધોરણ 12નું પરિણામ જાહેર: 85.20% વિદ્યાર્થીઓ પાસ, છોકરીઓએ ફરી મેદાન માર્યું | CBSE 12th Result 2…
INDIA

CBSE ધોરણ 12નું પરિણામ જાહેર: 85.20% વિદ્યાર્થીઓ પાસ, છોકરીઓએ ફરી મેદાન માર્યું | CBSE 12th Result 2…

May 13, 2026
બ્રાહ્મણો અંગે વિવાદિત નિવેદન આપતાં સપા નેતા રાજકુમાર ભાટી સામે યુપીમાં નોંધાઈ FIR | fir against sp …
INDIA

બ્રાહ્મણો અંગે વિવાદિત નિવેદન આપતાં સપા નેતા રાજકુમાર ભાટી સામે યુપીમાં નોંધાઈ FIR | fir against sp …

May 13, 2026
Next Post
કષ્ટભંજન દેવને 1 હજાર કિલોથી વધુ શાકભાજીનો શણગાર, અઠવાડિયાની મહેનતે તૈયાર થયા ખાસ વાઘા | Kashtbhanja…

કષ્ટભંજન દેવને 1 હજાર કિલોથી વધુ શાકભાજીનો શણગાર, અઠવાડિયાની મહેનતે તૈયાર થયા ખાસ વાઘા | Kashtbhanja...

પહલગામના હુમલાને અવગણી ના શકાય, જમ્મુ-કાશ્મીરને સંપૂર્ણ રાજ્યના દરજ્જાની માંગ મુદ્દે સુપ્રીમ કોર્ટની…

પહલગામના હુમલાને અવગણી ના શકાય, જમ્મુ-કાશ્મીરને સંપૂર્ણ રાજ્યના દરજ્જાની માંગ મુદ્દે સુપ્રીમ કોર્ટની...

જામનગર શહેર-જિલ્લામાં જુગારના 10 દરોડામાં ત્રણ મહિલા સહિત 63 શકુનીઓ ઝડપાયા | 63 criminals including …

જામનગર શહેર-જિલ્લામાં જુગારના 10 દરોડામાં ત્રણ મહિલા સહિત 63 શકુનીઓ ઝડપાયા | 63 criminals including ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારતમાં ચૂંટણી પછી પેટ્રોલ, ડીઝલમાં ભાવ વધારાની આશંકા | Fears of price hike in petrol diesel after e…

ભારતમાં ચૂંટણી પછી પેટ્રોલ, ડીઝલમાં ભાવ વધારાની આશંકા | Fears of price hike in petrol diesel after e…

4 weeks ago
ભાવનગરમાં ગોઝારી દુર્ઘટના: ત્રણ માળનું જર્જરિત મકાન ધારાશાયી, એકનું મોત, ત્રણ ઇજાગ્રસ્ત | bhavnagar …

ભાવનગરમાં ગોઝારી દુર્ઘટના: ત્રણ માળનું જર્જરિત મકાન ધારાશાયી, એકનું મોત, ત્રણ ઇજાગ્રસ્ત | bhavnagar …

7 months ago
ડિનરના આમંત્રણ મુદ્દે કોંગ્રેસમાં ‘મહાભારત’, થરૂર રાષ્ટ્રપતિ ભવન જતા પવન ખેડાનો ટોણો | shashi tharoo…

ડિનરના આમંત્રણ મુદ્દે કોંગ્રેસમાં ‘મહાભારત’, થરૂર રાષ્ટ્રપતિ ભવન જતા પવન ખેડાનો ટોણો | shashi tharoo…

5 months ago
જામનગરમાં દુષ્કર્મ કેસમાં આરોપીને 20 વર્ષની જેલ સજાનો હુકમ | Accused sentenced to 20 years in prison…

જામનગરમાં દુષ્કર્મ કેસમાં આરોપીને 20 વર્ષની જેલ સજાનો હુકમ | Accused sentenced to 20 years in prison…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News