gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કષ્ટભંજન દેવને 1 હજાર કિલોથી વધુ શાકભાજીનો શણગાર, અઠવાડિયાની મહેનતે તૈયાર થયા ખાસ વાઘા | Kashtbhanja…

G METRO NEWS by G METRO NEWS
August 14, 2025
in GUJARAT
0 0
0
કષ્ટભંજન દેવને 1 હજાર કિલોથી વધુ શાકભાજીનો શણગાર, અઠવાડિયાની મહેનતે તૈયાર થયા ખાસ વાઘા | Kashtbhanja…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Image: X @kashtbhanjandev

Kashtbhanjan Dev: શ્રાવણ મહિનાના રાંધણ છઠ્ઠના દિવસે કષ્ટભંજન દેવને 1 હજાર કિલોથી વધુ વિવિધ શાકભાજીનો શણગાર કરવામાં આવ્યો છે. આ અવસરે રાજકોટમાં તૈયાર થયેલા વિશેષ વાઘા હનુમાનજીને પહેરાવવામાં આવ્યા હતા. 

કષ્ટભંજન દેવને 1 હજાર કિલોથી વધુ શાકભાજીનો શણગાર, અઠવાડિયાની મહેનતે તૈયાર થયા ખાસ વાઘા 2 - image

હનુમાનજીને કરાયો શાકભાજીનો શણગાર

સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શ્રાવણ માસની તારીખ 14 ઓગસ્ટ, 2025ના દિવસે રાંધણ છઠ્ઠના પવિત્ર દિવસે સુરણ, રીંગણ, ટામેટા, શક્કરિયા, ગવાર, દૂધી, બીટ, મૂળા વગેરે વિવિધ શાકભાજીનો શણગાર કરવામાં આવ્યો છે. સવારે  5:45 વાગ્યે શણગાર આરતી કરવામાં આવી હતી. ભક્તો દ્વારા આ અનેરા દર્શનનો લાભ લેવામાં આવ્યો હતો. જે લોકો દર્શન માટે મંદિરે ન પહોંચી શકે, તેમના માટે ઓનલાઈન આરતીની સુવિધા પણ કરવામાં આવી હતી. 

આ પણ વાંચોઃ મહીસાગરમાં કારની ટક્કરે બાઈક પર જતા વન કર્મચારીનું મોત, પોસ્ટમોર્ટમ માટે મોકલાયો મૃતદેહ

કષ્ટભંજન દેવને 1 હજાર કિલોથી વધુ શાકભાજીનો શણગાર, અઠવાડિયાની મહેનતે તૈયાર થયા ખાસ વાઘા 3 - image

એક અઠવાડિયાની મહેનતે બન્યા આ ખાસ વાઘા

દાદાના શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે, શ્રાવણ મહિનાના પવિત્ર રાંધણ છઠ્ઠના દિવસે કષ્ટભંજન દેવ હનુમાનજીને 1 હજાર કિલોથી વધુ વિવિધ શાકભાજીનો સિંહાસને શણગાર કરાયો છે. આ શાકભાજી વડોદરાના પાદરાથી ભક્તોએ મોકલ્યા છે. દાદાને શાકભાજીની થીમવાળા વિશેષ વાઘા પણ પહેરાવ્યા છે. આ વાઘા રાજકોટમાં એક ભક્તે એક અઠવાડિયાની મહેનતે બનાવ્યા છે. આ શણગાર કરતા 6 સંતો, પાર્ષદ અને ભક્તોને ચાર કલાકનો સમય લાગ્યો હતો. આ શાકભાજી ભક્તોને પ્રસાદ તરીકે વિતરણ કરાશે.

આ પણ વાંચોઃ પાર-તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ મુદ્દે ઘમસાણ, ડેમ નથી જોઈતો એવી કોંગ્રેસ સહિત લોકોની માગ

શ્રાવણ માસનું ખાસ આયોજન

પવિત્ર શ્રાવણ માસ દરમિયાન 25 જુલાઈથી 28 ઓગસ્ટ સુધી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુરધામ દ્વારા અનેકવિધ કાર્યક્રમો અંતર્ગત દિવ્ય શણગાર – દર શનિવારે ફ્રૂટ અન્નકૂટ, છપ્પન ભોગ અન્નકૂટ, ચોકલેટ અન્નકૂટ, ડ્રાયફ્રૂટ મીઠાઈ અન્નકૂટ જેવા અનેક દિવ્ય અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે સવાર-સાંજ સંગીતમય સુંદરકાંડ પાઠ, દૈનિક મારૂતિ યજ્ઞ, ષોડશોપચાર પૂજન  મહા સંધ્યા આરતી, કૃષ્ણ જન્મોત્સવ, દર સોમવારે શિવ સ્વરૂપ દિવ્ય શણગાર અને શ્રી હરિ મંદિરમાં હિંડોળાના દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રંઘોળા PHCમાં બે મહિનાથી CBC મશીન બંધ, આરોગ્ય સેવા ખાડે
GUJARAT

રંઘોળા PHCમાં બે મહિનાથી CBC મશીન બંધ, આરોગ્ય સેવા ખાડે

September 7, 2026
Madhu Panwar Brings Pride to Gujarat, Crowned 1st Runner-Up at Aura on the Ramp Goa National Pageant

Next Post
પહલગામના હુમલાને અવગણી ના શકાય, જમ્મુ-કાશ્મીરને સંપૂર્ણ રાજ્યના દરજ્જાની માંગ મુદ્દે સુપ્રીમ કોર્ટની…

પહલગામના હુમલાને અવગણી ના શકાય, જમ્મુ-કાશ્મીરને સંપૂર્ણ રાજ્યના દરજ્જાની માંગ મુદ્દે સુપ્રીમ કોર્ટની...

જામનગર શહેર-જિલ્લામાં જુગારના 10 દરોડામાં ત્રણ મહિલા સહિત 63 શકુનીઓ ઝડપાયા | 63 criminals including …

જામનગર શહેર-જિલ્લામાં જુગારના 10 દરોડામાં ત્રણ મહિલા સહિત 63 શકુનીઓ ઝડપાયા | 63 criminals including ...

હત્યાના કેસમાં ફસાયેલા જાણીતા અભિનેતાને સુપ્રીમ કોર્ટનો ઝટકો, જામીન અરજી ફગાવી | kannada actor darsh…

હત્યાના કેસમાં ફસાયેલા જાણીતા અભિનેતાને સુપ્રીમ કોર્ટનો ઝટકો, જામીન અરજી ફગાવી | kannada actor darsh...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘Free Fire’ની મિત્રતા બની ‘કાળ’: અમદાવાદની 16 વર્ષની વિદ્યાર્થિનીનું અપહરણ અને દુષ્કર્મ, આરોપી પશ્ચિ…

‘Free Fire’ની મિત્રતા બની ‘કાળ’: અમદાવાદની 16 વર્ષની વિદ્યાર્થિનીનું અપહરણ અને દુષ્કર્મ, આરોપી પશ્ચિ…

7 months ago
કાલુપુરમાં આધેડને લૂંટયા શાહીબાગમાં રિક્ષા ચાલકે યુવકને લૂંટી લીધો | 50 ngerou ra solani lon eu rick…

કાલુપુરમાં આધેડને લૂંટયા શાહીબાગમાં રિક્ષા ચાલકે યુવકને લૂંટી લીધો | 50 ngerou ra solani lon eu rick…

11 months ago
ટેક માર્કેટમાં મોટો ફેરફાર : મોબાઈલ-લેપટોપ રીપેરીંગમાં અનબ્રાન્ડેડ એસેસરીઝનો વધતો ઉપયોગ | Big change…

ટેક માર્કેટમાં મોટો ફેરફાર : મોબાઈલ-લેપટોપ રીપેરીંગમાં અનબ્રાન્ડેડ એસેસરીઝનો વધતો ઉપયોગ | Big change…

5 months ago
નવરાત્રિ મહોત્સવમાં શણગાર બાબતે બે જૂથ વચ્ચે પથ્થરમારામાં 5 ને ઈજા | 5 injured in stone pelting betw…

નવરાત્રિ મહોત્સવમાં શણગાર બાબતે બે જૂથ વચ્ચે પથ્થરમારામાં 5 ને ઈજા | 5 injured in stone pelting betw…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News