gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આવતીકાલે બિન હથિયારી PSIની ભરતી માટે લેખિત પરીક્ષા, 472 જગ્યા માટે 1,02,935 ઉમેદવારો | Exam for recr…

G METRO NEWS by G METRO NEWS
April 12, 2025
in GUJARAT
0 0
0
આવતીકાલે બિન હથિયારી PSIની ભરતી માટે લેખિત પરીક્ષા, 472 જગ્યા માટે 1,02,935 ઉમેદવારો | Exam for recr…
0
VIEWS
Share on FacebookShare on Twitter

PSI unarmed PSI Written EXam:  ગુજરાત પોલીસ ભરતી માટે જાન્યુઆરી-ફેબ્રુઆરી-2025 દરમિયાન લેવામાં આવેલી શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારો પૈકી, બિન હથિયારી પોલીસ સબ ઇન્સપેકટરની 472 જગ્યા માટે કુલ-1,02,935 ઉમેદવારોની લેખિત પરીક્ષા આવતીકાલે 13 એપ્રિલ 2025ના રોજ અમદાવાદ, વડોદરા અને સુરત ખાતેની કુલ-340 શાળાઓમાં યોજવામાં આવશે. જે માટેના કોલલેટર ડાઉનલોડ કરવાની પ્રક્રિયા 13 એપ્રિલ 2025 સુધી ચાલુ રહેશે. એક લાખ જેટલા ઉમેદવારોએ પોતાના કોલલેટર ડાઉનલોડ કર્યા છે. આ પરીક્ષામાં 3-3 કલાકના બે પેપર હશે.

આ પરીક્ષા પારદર્શક રીતે કોઇપણ ગેરરિતી વગર યોજાય તે માટે 8000 થી વધુ પોલીસ તથા શિક્ષણ વિભાગના અધિકારી / કર્મચારીઓ પરીક્ષાલક્ષી કામગીરી કરશે. દરેક પરીક્ષા કેન્દ્ર ઉપર એક PI / PSIને ભરતી બોર્ડના પ્રતિનિધી તરીકે નિમણુંક આપવામાં આવી છે. 

આ પણ વાંચો: ગુજરાતને મળ્યા 5 નવા આઇપીએસ અધિકારી, યુપીએસસી 2023ના 200 ઉમેદવારોને IPS કેડરની ફાળવણી

લેખિત પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા વિવિધ પગલાઓ લેવામાં આવ્યા છે. તમામ પરીક્ષા કેન્દ્રો તથા વર્ગખંડમાં CCTV કેમેરાથી લાઇવ મોનીટરીંગ કરવામાં આવશે. શારીરિક કસોટી દરમ્યાન ઉમેદવારોના મેળવવામાં આવેલ બાયોમેટ્રીક / ફોટોગ્રાફને લેખિત પરીક્ષાના બન્ને પેપર પહેલા વેરીફીકેશન કરવામાં આવશે તેમજ પરીક્ષા સાહિત્ય માટે ઉપયોગમાં લેવાનાર તમામ વાહનોને GPS મારફતે મોનીટરીંગ કરવામાં આવશે. 

અમદાવાદ શહેર, સુરત શહેર તથા વડોદરા શહેર ખાતેની આ લેખિત પરીક્ષા પોલીસ કમિશ્નરોના જનરલ સુપરવિઝન હેઠળ તેમજ  IGP / DIGP કક્ષાના સિનીયર પોલીસ અધિકારીઓની અધ્યક્ષતામાં પરીક્ષા સમિતીના સુપરવિઝન હેઠળ યોજવામાં આવનાર છે. 13 એપ્રિલ 2025ના રોજ યોજાનાર આ લેખિત પરીક્ષા કોઇપણ જાતની ગેરરીતિ વગર યોજાય તે માટેની તમામ તૈયારીઓ ભરતી બોર્ડ દ્વારા પૂર્ણ કરવામાં આવી છે. આ પરીક્ષામાં ગેરરીતિ કરનાર કે ગેરરીતિમાં મદદ કરનાર વિરૂદ્ધ સખ્ત પગલાઓ ભરવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી
GUJARAT

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી

September 29, 2026
સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે
GUJARAT

સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે

September 29, 2026
URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION
GUJARAT

URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION

September 29, 2026
Next Post
વડોદરા પાલિકાની વેરા વળતર યોજના : એડવાન્સ ભરનાર રહેણાક કરદાતા માટે 10% કોમર્શિયલ માટે 5% વળતર | VMC’…

વડોદરા પાલિકાની વેરા વળતર યોજના : એડવાન્સ ભરનાર રહેણાક કરદાતા માટે 10% કોમર્શિયલ માટે 5% વળતર | VMC'...

વડોદરાના નંદેસરી વિસ્તારમાં બે બુટલેગરના દબાણ ઉપર પોલીસે બુલડોઝર ફેરવી દીધું | Vadodara Police turne…

વડોદરાના નંદેસરી વિસ્તારમાં બે બુટલેગરના દબાણ ઉપર પોલીસે બુલડોઝર ફેરવી દીધું | Vadodara Police turne...

સગીરાનું અપહરણ અને બળાત્કારના ગુનામાં 20 વર્ષની સજા દરમિયાન ફરાર થયેલો કેદી ઝડપાયો | Prisoner who es…

સગીરાનું અપહરણ અને બળાત્કારના ગુનામાં 20 વર્ષની સજા દરમિયાન ફરાર થયેલો કેદી ઝડપાયો | Prisoner who es...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ITR Filling: પગારદારો આ વર્ષે સરળતાથી ફાઇલ કરી શકશે રિટર્ન, ફોર્મ-16માં થયા મોટા ફેરફાર | itr filing…

ITR Filling: પગારદારો આ વર્ષે સરળતાથી ફાઇલ કરી શકશે રિટર્ન, ફોર્મ-16માં થયા મોટા ફેરફાર | itr filing…

1 year ago
જામનગરની એક હોટલમાં કામ કરતા બાળ મજુરને મુક્ત કરાવતી પોલીસ ટીમ | Police team freeing a child laborer…

જામનગરની એક હોટલમાં કામ કરતા બાળ મજુરને મુક્ત કરાવતી પોલીસ ટીમ | Police team freeing a child laborer…

9 months ago
સાબરમતી પ્રદૂષણ મુદ્દે હાઇકોર્ટ લાલઘૂમ: ‘કંઈ શક્ય નથી’ જેવા શબ્દો સોગંદનામામાંથી હટાવો, CETPના પાલન …

સાબરમતી પ્રદૂષણ મુદ્દે હાઇકોર્ટ લાલઘૂમ: ‘કંઈ શક્ય નથી’ જેવા શબ્દો સોગંદનામામાંથી હટાવો, CETPના પાલન …

5 months ago
કાળા ડીબાંગ વાદળો છતાં અમદાવાદમાં દિવસ દરમિયાન માત્ર ઝરમર વરસાદ વરસ્યો | Despite the black dark clou…

કાળા ડીબાંગ વાદળો છતાં અમદાવાદમાં દિવસ દરમિયાન માત્ર ઝરમર વરસાદ વરસ્યો | Despite the black dark clou…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News