gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરની એક હોટલમાં કામ કરતા બાળ મજુરને મુક્ત કરાવતી પોલીસ ટીમ | Police team freeing a child laborer…

G METRO NEWS by G METRO NEWS
January 4, 2026
in GUJARAT
0 0
0
જામનગરની એક હોટલમાં કામ કરતા બાળ મજુરને મુક્ત કરાવતી પોલીસ ટીમ | Police team freeing a child laborer…
0
VIEWS
Share on FacebookShare on Twitter

જામનગર શહેરમાં બાળ મજુરી કરાવનારાઓ વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અનુસધાને એ.એચ.ટી.યુ, પોલીસ ઇન્સપેકટર  એ.એ.ખોખર તથા સ્ટાફ દ્વારા  જામનગર શહેરમા સગીર વયના બાળકો પાસે બાળમજુરી કરાવી તેઓનુ શારીરીક તેમજ આર્થીક શોષણ કરતા હોય તેવા તત્વો વિરૂધ્ધમા કાયદેસર કાર્યવાહી કરવા પેટ્રોલિંગમાં હતા.

દરમ્યાન એ.એચ.ટી.યુ ને મળેલ બાતમીના આધારે રણજીત સાગર રોડ યુવા પાર્ક સામે કિર્તી પાન પાસે આવેલ આઇ શ્રી ખોડીયાર પાન એન્ડ હોટલ નામની હોટલે ચેકીંગ હાથ ધરતાં આ હોટલ મા ઉ.વ. 14 વર્ષનો સગીર બાળક ચા બનાવતો મળી મળી આવ્યો હતો.

આથી  બાળ મજુરી માથી મુક્ત કરી જામનગર બાળ ઓબ્ઝર્વેશન હોમ માં પુનર્વસન માટે મોકલી હોટલના સંચાલક આરોપી ભગવાનજી ડાયાભાઇ માટીયા વિરુધ્ધ માં જુવેનાઇલ જસ્ટીસ એક્ટ-2015ની કલમ-79 મુજબ કાર્યવાહી કરવામા આવી  છે.

આ કામગીરી પો.ઇન્સ  એ.એ ખોખર (એ.એચ.ટી.યુ.) અને સ્ટાફ ના  એ.એસ.આઇ. રણમલભાઈ કારાભાઈ ગઢવી, એ.એસ.આઇ રાજદીપસિંહ ખુમાનસિંહ ઝાલા, પો.કોન્સ ભાવનાબેન નાગજીભાઇ સાબળીયા એ કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સાબરકાંઠા કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં પદાધિકારીઓ સાથે ‘કિસાન દિવસ’ અને ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉજવણીન…
GUJARAT

October 26, 2026
वायब एंटरटेनमेंट ने तीन म्यूजिक वीडियो लॉन्च किए और चार आगामी फिल्मों की घोषणा की

Jackky Bhagnani Gears Up to Tell Stories through Luxurious Spaces with His New Real Estate Brand ‘Em…

Next Post
કુરિવાજો સામે ઠાકોર સમાજની લાલ આંખ, ઓગડજી ધામમાં 16 મુદ્દાનું નવું બંધારણ જાહેર | Banaskantha Ogadji…

કુરિવાજો સામે ઠાકોર સમાજની લાલ આંખ, ઓગડજી ધામમાં 16 મુદ્દાનું નવું બંધારણ જાહેર | Banaskantha Ogadji...

જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં રહેતા કન્સ્ટ્રક્શનના એક ધંધાર્થીને દુષ્કર્મના ખોટા કેસમાં ફસાવી દેવા…

જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં રહેતા કન્સ્ટ્રક્શનના એક ધંધાર્થીને દુષ્કર્મના ખોટા કેસમાં ફસાવી દેવા...

વિજય હજારે ટ્રોફીમાં હાર્દિક પંડ્યાની સ્ફોટક સદી છતાં બરોડાની વિદર્ભ સામે હાર | Despite Hardik Pandy…

વિજય હજારે ટ્રોફીમાં હાર્દિક પંડ્યાની સ્ફોટક સદી છતાં બરોડાની વિદર્ભ સામે હાર | Despite Hardik Pandy...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બગોદરા-બાવળા હાઇવે પર નર્મદાની માઇનોર કેનાલમાં ગાબડું | Gap in Narmada’s minor canal on Bagodara Bav…

1 year ago
હવામાં ઉડતા વિમાનના કાચમાં તિરાડ પડી, મુસાફરોના શ્વાસ અધ્ધર… ચેન્નઈ જતી ફ્લાઈટ દુર્ઘટનાનો શિકાર થત…

વિદ્યાર્થીઓ હવે રુમમાં કોઈ પણ પ્રકારના ઈલેક્ટ્કિલ ઉપકરણો નહીં રાખી શકે | students are not allowed to…

4 months ago
રશિયાનો યુક્રેન ઉપર ‘ઓરેશ્નિક’ મિસાઇલ્સના પ્રચંડ હુમલો : ઝેલેન્સ્કીએ લોકોને એલર્ટ કર્યા | Russia’s m…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News