gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આવું ન ચાલે, પરીક્ષા રદ કરો… અમદાવાદમાં જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ઉમેદવારોનો હોબાળો, પેપર લીકનો …

G METRO NEWS by G METRO NEWS
September 21, 2025
in GUJARAT
0 0
0
આવું ન ચાલે, પરીક્ષા રદ કરો… અમદાવાદમાં જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ઉમેદવારોનો હોબાળો, પેપર લીકનો …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Paper Leak Ahmedabad: ગુજરાતની ચારેય કૃષિ યુનિવર્સિટીઓ (આણંદ, જૂનાગઢ, નવસારી અને સરદાર કૃષિ યુનિવર્સિટી – દાહોદ) દ્વારા આજે (21 સપ્ટેમ્બર) લેવાયેલી જુનિયર ક્લાર્ક (વર્ગ-3)ની પરીક્ષામાં અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં ફાળવેલા લિટલ બર્ડ સ્કૂલના પરીક્ષા કેન્દ્ર પર ભારે હોબાળો થયો હતો. આ ઉમેદવારોએ ગંભીર આક્ષેપ કરતા કહ્યું છે કે, આ  પેપર લીક થઈ ગયું છે અને પરીક્ષાના નિયમોનો પણ ભંગ થયો છે. આ વિદ્યાર્થીઓએ દાવો કર્યો હતો કે પરીક્ષા શરૂ થવાના નિયત સમય કરતાં ઘણો મોડો તેમને ઓએમઆર શીટ અને પ્રશ્નપત્ર આપવામાં આવ્યા હતા.

આવું ન ચાલે, પરીક્ષા રદ કરો... અમદાવાદમાં જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ઉમેદવારોનો હોબાળો, પેપર લીકનો આક્ષેપ 2 - image

એક ઉમેદવારે જણાવ્યું હતું કે, ‘અમને ઓએમઆર શીટ દોઢથી પોણા બે વાગ્યાની વચ્ચે મળી જવી જોઈએ, પરંતુ અમને તે 2:05 મિનિટે આપવામાં આવી.’

બીજા એક ઉમેદવારે વધુ ગંભીર આક્ષેપ કરતાં કહ્યું હતું કે, ‘ક્લાસમાં પેપરનું બંડલ ખોલવાને બદલે, સુપરવાઈઝર સાહેબો અમારી સામે ખુલ્લાં પેપર લઈને ફરતા હતા. જ્યારે અમે પેપર માગ્યા, ત્યારે તેમણે કહ્યું કે પેપર ઓછા છે, એટલે અમે આપતા નથી.’

આવું ન ચાલે, પરીક્ષા રદ કરો... અમદાવાદમાં જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ઉમેદવારોનો હોબાળો, પેપર લીકનો આક્ષેપ 3 - image

આ ઘટનાથી રોષે ભરાયેલા ઉમેદવારોએ પરીક્ષા કેન્દ્ર પર વિરોધ પ્રદર્શન કર્યું હતું અને પેપર લીક થઈ ગયું છે તેવી બૂમો પાડી હતી. આ ઘટનાને કારણે પરીક્ષા કેન્દ્ર પર તંગ વાતાવરણ સર્જાયું હતું. ઉમેદવારોએ આ મામલે તાત્કાલિક તપાસ કરવાની અને ન્યાય આપવાની માગ કરી છે. આ અંગે કૃષિ યુનિવર્સિટીના સત્તાધીશો તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતમાં ઈંધણ અને ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ, સરકાર દ્વારા કોમર્શિયલ LPGના ક્વોટામાં કરાયો વધારો | No…
GUJARAT

ગુજરાતમાં ઈંધણ અને ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ, સરકાર દ્વારા કોમર્શિયલ LPGના ક્વોટામાં કરાયો વધારો | No…

March 24, 2026
પંચમહાલ: ગોધરા APMCમાં માલવદીપસિંહ રાઉલજી ચેરમેન અને શામાતસિંહ સોલંકી વાઈસ ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટ…
GUJARAT

પંચમહાલ: ગોધરા APMCમાં માલવદીપસિંહ રાઉલજી ચેરમેન અને શામાતસિંહ સોલંકી વાઈસ ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટ…

March 24, 2026
વડોદરા: પાદરાના રહેણાંક વિસ્તારમાં 9 ફૂટનો વિશાળ મગર ઘૂસી આવતા ફફડાટ, ભારે જહેમત બાદ રેસ્ક્યુ કર્યું…
GUJARAT

વડોદરા: પાદરાના રહેણાંક વિસ્તારમાં 9 ફૂટનો વિશાળ મગર ઘૂસી આવતા ફફડાટ, ભારે જહેમત બાદ રેસ્ક્યુ કર્યું…

March 24, 2026
Next Post
દિવાળીમાં સુરતથી એક્સ્ટ્રા 1600 ST બસો દોડાવાશે, વતન જવા માટે ગૃપ બુકિંગ પણ કરાવી શકાશે | Extra 1600…

દિવાળીમાં સુરતથી એક્સ્ટ્રા 1600 ST બસો દોડાવાશે, વતન જવા માટે ગૃપ બુકિંગ પણ કરાવી શકાશે | Extra 1600...

વડોદરામાં રોજ દસ લાખથી વધુ લોકો ગરબા રમવા અને જોવા ઉમટશે, પાસ પાછળ રૂ. 40 કરોડથી વધુનો ખર્ચ કરશે | N…

વડોદરામાં રોજ દસ લાખથી વધુ લોકો ગરબા રમવા અને જોવા ઉમટશે, પાસ પાછળ રૂ. 40 કરોડથી વધુનો ખર્ચ કરશે | N...

તિરૂપતિ મંદિરમાં રૂ.100 કરોડની ચોરી’, નાયડુના મંત્રીનો જગન સરકાર પર ગંભીર આક્ષેપ | tirupati temple 1…

તિરૂપતિ મંદિરમાં રૂ.100 કરોડની ચોરી', નાયડુના મંત્રીનો જગન સરકાર પર ગંભીર આક્ષેપ | tirupati temple 1...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઓપરેશન ક્લીન સ્વીપ હેઠળ ૭૪ આરોપીઓને ઝડપીને કાર્યવાહી કરી | DCP zone 7 executed operation clean swip …

ઓપરેશન ક્લીન સ્વીપ હેઠળ ૭૪ આરોપીઓને ઝડપીને કાર્યવાહી કરી | DCP zone 7 executed operation clean swip …

6 months ago
ભાજપ શાસિત વડોદરા જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન સામે એટ્રોસિટિ અને ચોરીની ફરિયાદ | FIR against jil…

ભાજપ શાસિત વડોદરા જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન સામે એટ્રોસિટિ અને ચોરીની ફરિયાદ | FIR against jil…

7 months ago
કાકા-ભત્રીજા આવ્યા સાથે! ‘શરદ પવારની સાથે મળીને ચૂંટણી લડીશું’ અજિત પવારની મોટી જાહેરાત | BMC Electi…

કાકા-ભત્રીજા આવ્યા સાથે! ‘શરદ પવારની સાથે મળીને ચૂંટણી લડીશું’ અજિત પવારની મોટી જાહેરાત | BMC Electi…

3 months ago
સુરક્ષા, સંકલ્પ અને સાહસનો સંગમ:પ્રજાસત્તાક પર્વ પૂર્વે ચેતક કમાન્ડોની જોવા મળી દિલધડક મોકડ્રીલ

સુરક્ષા, સંકલ્પ અને સાહસનો સંગમ:પ્રજાસત્તાક પર્વ પૂર્વે ચેતક કમાન્ડોની જોવા મળી દિલધડક મોકડ્રીલ

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News