gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરક્ષા, સંકલ્પ અને સાહસનો સંગમ:પ્રજાસત્તાક પર્વ પૂર્વે ચેતક કમાન્ડોની જોવા મળી દિલધડક મોકડ્રીલ

G METRO NEWS by G METRO NEWS
January 22, 2026
in GUJARAT
0 0
0
સુરક્ષા, સંકલ્પ અને સાહસનો સંગમ:પ્રજાસત્તાક પર્વ પૂર્વે ચેતક કમાન્ડોની જોવા મળી દિલધડક મોકડ્રીલ
0
VIEWS
Share on FacebookShare on Twitter

બનાસકાંઠા, સંજીવ રાજપૂત: એબીએનએસ: ૨૬ જાન્યુઆરીના રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી પૂર્વે થરાદ ખાતે ચેતક કમાન્ડો દ્વારા દિલ ધડક કરતી આતંકવાદ વિરોધી મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. નવી નિર્માણ થઈ રહેલી સિવિલ હોસ્પિટલમાં આતંકીઓ ઘુસ્યા હોવાની કલ્પિત પરિસ્થિતિ સર્જી ચેતક કમાન્ડોએ ઝડપી અને ચોક્કસ કાર્યવાહીની ઝાંખી રજૂ કરી હતી.

મોકડ્રીલ દરમિયાન બે આતંકવાદીઓને નિષ્ક્રિય કરવામાં આવ્યા તેમજ ત્રણ બંધકોને સુરક્ષિત રીતે મુક્ત કરવાના દૃશ્યો રજૂ કરવામાં આવ્યા હતા. કમાન્ડોની કુશળતા, શિસ્ત અને સાહસથી ભરપૂર કરતબોએ ઉપસ્થિત બાળકો અને નાગરિકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

આ સમગ્ર મોકડ્રીલનું સંચાલન વિંગ કમાન્ડર ગોહિલ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન લોકોમાં દેશ માટેની દાઝ અને દેશપ્રેમ સ્પષ્ટ રીતે જોવા મળ્યો હતો. ‘ભારત માતા કી જય’ અને દેશભક્તિના નારાઓથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા કલેક્ટર જે.એસ. પ્રજાપતિ, જિલ્લા વિકાસ અધિકારી કાર્તિક જીવાણી, જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયા સહિત સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં યોજાયેલી આ મોકડ્રીલે સુરક્ષા દળોની સજ્જતા અને દેશની એકતાનો સંદેશ જનમાનસ સુધી પહોંચાડ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post
અમદાવાદ: ભાજપના ધારાસભ્યની ઓફિસ પાસે જ રાષ્ટ્રધ્વજનું અપમાન! દારૂની બોટલો અને ઝાડુ લટકાવતા ખળભળાટ | …

અમદાવાદ: ભાજપના ધારાસભ્યની ઓફિસ પાસે જ રાષ્ટ્રધ્વજનું અપમાન! દારૂની બોટલો અને ઝાડુ લટકાવતા ખળભળાટ | ...

સ્થાનિક રજૂઆતોમાં નાગરિક લક્ષી નિર્ણય લઈને સમસ્યાના ત્વરિત નિવારણ માટે મુખ્યમંત્રીની જિલ્લાઓના વહિવટ…

સ્થાનિક રજૂઆતોમાં નાગરિક લક્ષી નિર્ણય લઈને સમસ્યાના ત્વરિત નિવારણ માટે મુખ્યમંત્રીની જિલ્લાઓના વહિવટ...

શહીદ દિન”: રાજ્યભરમાં બે મિનિટ મૌન થકી શહીદ વીરોને અપાશે શ્રદ્ધાંજલિ

શહીદ દિન": રાજ્યભરમાં બે મિનિટ મૌન થકી શહીદ વીરોને અપાશે શ્રદ્ધાંજલિ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ફરવા માટે ગુજરાતીઓના ફેવરિટ ડેસ્ટિનેશન સુધી નવી વંદે ભારત ટ્રેન દોડશે! જાણો ટાઈમ અને રૂટ | new udaip…

ફરવા માટે ગુજરાતીઓના ફેવરિટ ડેસ્ટિનેશન સુધી નવી વંદે ભારત ટ્રેન દોડશે! જાણો ટાઈમ અને રૂટ | new udaip…

6 months ago
જામનગરમાં ચિત્રકૂટ સોસાયટીમાં યુવાનનો અગમ્ય કારણોસર ગળાફાંસા દ્વારા આપઘાત | A young man committed su…

જામનગરમાં ચિત્રકૂટ સોસાયટીમાં યુવાનનો અગમ્ય કારણોસર ગળાફાંસા દ્વારા આપઘાત | A young man committed su…

7 months ago

રેફ્રિજરેટર સાફ કરવાની સાચી રીત: દુર્ગંધ દૂર કરવા અને ખોરાકને લાંબો સમય તાજો રાખવા માટે ફોલો કરો આ સ્ટેપ્સ | Clean Your Refrigerator in 5 Minutes Easy Tips to Remove Stains and Bad Odors Naturally

4 months ago
જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર બે બાઈક સામસામે ટકરાઈ જતાં એક બાઈક સવાર 65 વર્ષના બુઝુર્ગનો ભોગ લેવાયો |…

જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર બે બાઈક સામસામે ટકરાઈ જતાં એક બાઈક સવાર 65 વર્ષના બુઝુર્ગનો ભોગ લેવાયો |…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News