gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આશિષ જોષીના કેસમાં પીઆઈને સસ્પેન્ડ કરવા રજૂઆત | Motion to suspend PI in Ashish Joshi case

G METRO NEWS by G METRO NEWS
May 18, 2026
in GUJARAT
0 0
0
આશિષ જોષીના કેસમાં પીઆઈને સસ્પેન્ડ કરવા રજૂઆત | Motion to suspend PI in Ashish Joshi case
0
VIEWS
Share on FacebookShare on Twitter

રાજકીય અદાવતે કાઉન્સિલર આશિષ જોષી સામે ખોટો કેસ કરાયો હોવાના આક્ષેપ સાથે સંખેડા પીઆઈને સસ્પેન્ડ કરી સમગ્ર મામલે કોર્ટ દ્વારા તટસ્થ તપાસની માગ કરાઈ છે.

પૂર્વ વિપક્ષી નેતાએ મ્યુનિ. કમિશ્નરને કરેલી રજૂઆતમાં જણાવ્યું કે મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણીમાં શાસકપક્ષે સત્તાના જોરે કોંગ્રેસના બે ઉમેદવારોના ફોર્મ પરત ખેંચાવી લીધા હતા. ઉમેદવારનો મત અન્ય વ્યક્તિ આપી જતા બોગસ વોટિંગના પુરાવા સામે આવ્યા છે. મતદારયાદીમાંથી અનેક મતદારોના નામો કમી કરાવી નાખ્યા છે. બનાવોમાં વહીવટીપાંખે પણ સક્રિયપણે નકારાત્મક ભૂમિકા કરી હોવાનું લોકો માની રહ્યા છે, જેનાથી વહીવટીપાંખ તરફ પ્રજાની સ્પષ્ટ નારાજગી જોવા મળેછે.

એમણે વધુમાં ઉમેર્યું કે માનવસર્જિત હરણી બોટકાંડમાં પીડિતોના ન્યાય માટે લડતા કોંગી કાઉન્સિલર આશિષ જોષી સામે ચૂંટણી દરમિયાન સંખેડા પોલીસ સ્ટેશને દારુનો કેસ કરી પોલીસે જોષીની ધરપકડ કરી ત્રાસ ગુજારી ચૂંટાયેલા પ્રતિનિધિ સાથે અમાનવીય કૃત્ય આચર્યું હોઈપીઆઈ સામે કાર્યવાહી કરવામાં આવે.

તદુપરાંત,અગાઉ થયેલ ઝઘડાની અદાવત રાખી ડભોઈના ધારાસભ્યે જોષી સામે બોગસ દારુનો કેસ કરાવ્યો હોવાની ચર્ચા છે, જેથી જ્યુડિશિયલ ઈન્કવાયરી તેમજ દારુનો ખોટો કેસ કરનાર પીઆઈને સસ્પેન્ડ કરી જવાબદાર તમામ સામે ગુનો દાખલ કરવા માગ કરાઈ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સામાન્ય વહીવટ વિભાગે IAS અધિકારીની બદલી, વધારાનો ચાર્જ અને નવી નિમણૂક કરી, જુઓ યાદી | Gujarat Genera…
GUJARAT

સામાન્ય વહીવટ વિભાગે IAS અધિકારીની બદલી, વધારાનો ચાર્જ અને નવી નિમણૂક કરી, જુઓ યાદી | Gujarat Genera…

May 18, 2026
વડોદરાની વિશ્વામિત્રીમાંથી 10 ફૂટનો મૃત મગર મળ્યો, છેલ્લા 3 મહિનામાં 6ઠ્ઠો મૃતદેહ મળ્યો, પ્રદૂષિત પા…
GUJARAT

વડોદરાની વિશ્વામિત્રીમાંથી 10 ફૂટનો મૃત મગર મળ્યો, છેલ્લા 3 મહિનામાં 6ઠ્ઠો મૃતદેહ મળ્યો, પ્રદૂષિત પા…

May 18, 2026
અમદાવાદ એરપોર્ટ પર 45 કરોડની કિંમતનો 9.30 કિગ્રા હેરોઇનનો જથ્થો ઝડપાયો, 1 આરોપીની ધરપકડ | Ahmedabad …
GUJARAT

અમદાવાદ એરપોર્ટ પર 45 કરોડની કિંમતનો 9.30 કિગ્રા હેરોઇનનો જથ્થો ઝડપાયો, 1 આરોપીની ધરપકડ | Ahmedabad …

May 18, 2026
Next Post
વડોદરા શહેરમાં જુન મહિના દરમિયાન વસ્તી ગણતરી થશે | Population census will be conducted in Vadodara c…

વડોદરા શહેરમાં જુન મહિના દરમિયાન વસ્તી ગણતરી થશે | Population census will be conducted in Vadodara c...

૪૫ વર્ષના દર્દીને મ્યુકરમાઇકોસિસ થતા સારવાર દરમિયાન મોત | 45 year old patient dies during treatment …

૪૫ વર્ષના દર્દીને મ્યુકરમાઇકોસિસ થતા સારવાર દરમિયાન મોત | 45 year old patient dies during treatment ...

મોંઘવારીનો વધુ એક માર : અમૂલ બાદ હવે સુમુલ ડેરીએ દૂધના ભાવ વધાર્યા, 19મીથી અમલ | After Amul Now Sumu…

મોંઘવારીનો વધુ એક માર : અમૂલ બાદ હવે સુમુલ ડેરીએ દૂધના ભાવ વધાર્યા, 19મીથી અમલ | After Amul Now Sumu...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમેરિકાએ પાકિસ્તાનને આપ્યો ઝટકો, યુદ્ધના ભણકારા વચ્ચે ભારત માટે કરી મોટી જાહેરાત

અમેરિકાએ પાકિસ્તાનને આપ્યો ઝટકો, યુદ્ધના ભણકારા વચ્ચે ભારત માટે કરી મોટી જાહેરાત

1 year ago
ભારતીય સૈન્ય વડાની શક્તિ વધારાઇ પ્રાદેશિક સેના બોલાવવાને લીલીઝંડી

ભારતીય સૈન્ય વડાની શક્તિ વધારાઇ પ્રાદેશિક સેના બોલાવવાને લીલીઝંડી

8 months ago
ગુજરાત-યુપી સહિત 6 રાજ્યોમાં SIRની ડેડલાઈન લંબાવાઈ, ચૂંટણી પંચની જાહેરાત | SIR Deadline extended by …

ગુજરાત-યુપી સહિત 6 રાજ્યોમાં SIRની ડેડલાઈન લંબાવાઈ, ચૂંટણી પંચની જાહેરાત | SIR Deadline extended by …

5 months ago
વીજ પુરવઠામાં મોટી રાહત ! ભારતે સતત બીજા વર્ષે 1 અબજ ટન કોલસાનું ઉત્પાદન કરી ઈતિહાસ રચ્યો | India Ma…

વીજ પુરવઠામાં મોટી રાહત ! ભારતે સતત બીજા વર્ષે 1 અબજ ટન કોલસાનું ઉત્પાદન કરી ઈતિહાસ રચ્યો | India Ma…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News