gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

આસામમાંથી રૃ. ૭૧ કરોડની યાબા ટેબલેટ અને હેરોઇન જપ્ત | 71 crore rs drugs seized from assam

G METRO NEWS by G METRO NEWS
April 19, 2025
in INDIA
0 0
0
આસામમાંથી રૃ. ૭૧ કરોડની યાબા ટેબલેટ અને હેરોઇન જપ્ત | 71 crore rs drugs seized from assam
0
VIEWS
Share on FacebookShare on Twitter

(પીટીઆઇ)     ગુવાહાટી, તા. ૧૮આસામમાંથી રૃ. ૭૧ કરોડની યાબા ટેબલેટ અને હેરોઇન જપ્ત 1 - image

આસામના કામરૃપ જિલ્લામાં એક સર્ચ ઓપરેશન દરમિયાન ૭૧ કરોડ
રૃપિયાનું હેરોઇન અને પ્રતિબંધિત યાબા ટેબલેટ જપ્ત કરવામાં આવી છે અને આ સંબધમાં
બે લોકોની ધરપકડ કરવામાં આવી છે તેમ પોલીસે એક નિવેદનમાં જણાવ્યું છે.

એક વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર ચોક્કસ બાતમીને
આધારે આસામ પોલીસના સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (એસટીએફ)એ અમિનગાવ વિસ્તારમાં એક ઓપરેશન
શરૃ કર્યુ હતું. આ ઓપરેશનમાં બાજુના રાજ્યમાંથી આવેલા બે વાહનોને રોકવામાં આવ્યા
હતાં.

તપાસ દરમિયાન પોલીસને આ બંને વાહનોમાંથી ૨,૭૦,૦૦૦ યાબા ટેબલેટ
અને સાબુના ૪૦ બોક્સમાં છુપાવેલુ ૫૨૦ ગ્રામ હેરોઇન મળી આવ્યું હતું.

યાબા ટેબલેટ ક્રેઝી ડ્રગ તરીકે પણ ઓળખાય છે. ભારતમાં તેના
પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે કારણકે તેમાં મેથામ્ફેટામાઇન હોય છે.

પોલીસના જણાવ્યા અનુસાર પકડવામાં આવેલા બે લોકો બાજુના
રાજ્યમાંથીઆ ડ્રગ્સનો જથ્થો લાવ્યા હતાં. અધિકારીઓના જણાવ્યા અનુસાર જપ્ત કરવામાં
આવેલા યાબા ટેબલેટનું બજાર મૂલ્ય ૬૭ કરોડ રૃપિયા અને હેરોઇનનું મૂલ્ય ચાર કરોડ
રૃપિયા આંકવામાં આવ્યું છે.

આ સર્ચ ઓપરેશનનું નેતૃત્ત્વ એસટીએફના વડા પાર્થસારથી
મહાંતાએ કર્યુ હતું. તેમને આ ઓપરેશનમાં એડિશનલ એસપી કલ્યાણ પાઠકે પણ મદદ કરી હતી.

પોલીસે વધુમાં જણાવ્યું હતું કે વધુ તપાસ ચાલુ છે અને
કાયદાકીય કાર્યવાહી શરૃ કરી દેવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

Next Post
છૂટાછેડાના 3 વર્ષ બાદ દહેજ ઉત્પીડનની ફરિયાદ થતાં સુપ્રીમ કોર્ટ અચરજમાં, કહ્યું – ‘અમને જરા પણ સંકોચ….

છૂટાછેડાના 3 વર્ષ બાદ દહેજ ઉત્પીડનની ફરિયાદ થતાં સુપ્રીમ કોર્ટ અચરજમાં, કહ્યું - 'અમને જરા પણ સંકોચ....

સ્માર્ટફોન, લેપટોપનું ઉત્પાદન કરતી વૈશ્વિક કંપનીઓની ભારતમાં પ્રવેશવા વિચારણા | Global companies manu…

સ્માર્ટફોન, લેપટોપનું ઉત્પાદન કરતી વૈશ્વિક કંપનીઓની ભારતમાં પ્રવેશવા વિચારણા | Global companies manu...

JEE મેઈનનું પરિણામ જાહેર, 24 વિદ્યાર્થીઓએ 100 પર્સન્ટાઈલ મેળવ્યા જેમાં 2 ગુજરાતી | education nta rel…

JEE મેઈનનું પરિણામ જાહેર, 24 વિદ્યાર્થીઓએ 100 પર્સન્ટાઈલ મેળવ્યા જેમાં 2 ગુજરાતી | education nta rel...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ખોડુ ગામમાં 50 વર્ષ જૂની પાણીની ટાંકી જર્જરિત, પોપડા ખરતા દુર્ઘટનાનો ભય | 50 year old water tank in …

5 months ago
પેટ્રોલ-ડીઝલના ભાવમાં તોતિંગ વધારો! ઓઇલ સંકટ વચ્ચે નાયરા કંપનીનો મોટો નિર્ણય | petrol diesel price h…

3 months ago
વડોદરાના પાણીગેટ કુંભારવાડામાં ઘરેલુ ગેસ બોટલમાંથી ગેસ ચોરતો ગેસ એજન્સીનો કર્મચારી રંગે હાથ ઝડપાયો |…

6 months ago
સુરત શહેર ભાજપના નવા સંગઠનનું માળખું જાહેર, બિન અનુભવી હોદ્દેદારોની વરણી થતાં અનેક અટકળો | Surat cit…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News