gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

સોનું, યુવાનો-મહિલાઓને પેન્શન, ખેડૂતોના દેવા માફ : વિજય સામે મોટા વચનોનો પહાડ | Gold pension for you…

G METRO NEWS by G METRO NEWS
May 5, 2026
in INDIA
0 0
0
સોનું, યુવાનો-મહિલાઓને પેન્શન, ખેડૂતોના દેવા માફ : વિજય સામે મોટા વચનોનો પહાડ | Gold pension for you…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– વિજય માટે વિજયે આપેલા વચનો તમિલનાડુની જનતાએ આવકાર્યા

– એઆઇ મંત્રાલય-યુનિ., 21 દિવસમાં બિઝનેસ લાઇસેન્સ, કોન્ટ્રાક્ટ વર્કર્સને કાયમી કરવા સહિતના વચનો આપ્યા હતા

– ગ્રેજ્યુએટ બેરોજગારોને રૂ. 4,000, દિવ્યાંગ-વૃદ્ધોને 3000, મહિલાઓને 25,00 પેંશનની વિજયે ગેરંટી આપી હતી

ચેન્નાઇ : તમિલનાડુમાં અભિનેતામાંથી રાજનેતા બનેલા સી. જોસેફ ઉર્ફે વિજયનો પક્ષ ટીવીકે સૌથી મોટો પક્ષ ઉભરી આવ્યો છે. ઓક્ટોબર ૨૦૨૪ના રોજ સ્થપાયેલા ટીવીકે પક્ષના નેતા વિજયે જીત માટે તમિલનાડુના નાગરિકોને બહુ મોટા મોટા વચનો આપ્યા હતા જેમાં પ્રતિ લાભાર્થીને રૂ. ૧.૧૨ લાખનું સોનું, મહિલાઓને પ્રતિ માસ રૂ. ૨૫૦૦ની સહાયનું વચન સામેલ છે. હવે આ વચનો પુરા કરવા વિજય સામે સૌથી મોટો પડકાર બની રહેશે.    

બે વર્ષથી સમગ્ર તમિલનાડુમાં સભાઓ રેલીઓ કરી રહેલા અભિનેતા વિજયે ચૂંટણી પહેલા પક્ષનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો. જેમાં મસમોટા વચનો આપ્યા છે, આ વચનોમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઇ માટેનું મંત્રાલય, એઆઇ યુનિવર્સિટી, એઆઇ સિટી સ્થાપવાનું વચન પણ સામેલ છે. બેરોજગારીને ધ્યાનમાં રાખીને વિજયે પાંચ લાખ નવી સરકારી નોકરીઓનું વચન આપ્યું હતું, બેરોજગાર ગ્રેજ્યુએટને મહિને ૪૦૦૦ રૂપિયા આપવામાં આવશે, સરકારી કર્મચારીઓને જુની પેન્શન યોજના, નર્સ સહિતના કોન્ટ્રાક્ટ વર્કર્સને કાયમી કરવા, ડ્રગ-ફ્રી તમિલનાડુ વગેરે વચનો પણ સામેલ છે. 

વિજયના ચૂંટણી ઢંઢેરામાં વૃદ્ધો અને દિવ્યાંગોને મહિને ૩૦૦૦ રૂપિયાનું પેન્શન, ૨૦૦ યુનિટ મફત વીજળી, તમામ ઘરોને નળ દ્વારા પીવાનું પાણી પુરુ પાડવું, કાર્ડધારકોને ઘર સુધી રાશન પહોંચાડવું, ૨૧ દિવસમાં બિઝનેસ લાઇસેંસ જાહેર કરવા, પાંચ એકરથી ઓછી જમીનવાળા નાના ખેડૂતોના તમામ દેવા માફ કરી દેવા, પાંચ એકરથી વધુ જમીનવાળા ખેડૂતોનું ૫૦ ટકા દેવું માફ કરવું, શેરડી માટે રૂ. ૪૫૦૦ ટેકાનો ભાવ જ્યારે ડાંગરનો ટેકાનો ભાવ ૩૫૦૦ આપવાની જાહેરાત કરી હતી, કે  કામરાજના નામે ૧૦૦ વિશેષ સ્કૂલો, ઉચ્ચ અભ્યાસ માટે ૨૦ લાખ રૂપિયાની લોન, લગ્ન કરનારી યુવતીઓને સિલ્ક સાડી, મહિલા સંચાલીત એસએચજીમાં વ્યાજ વગરની પાંચ લાખની લોન, સોનું વગેરેના વચનો પણ આપ્યા હતા જે પુરા કરવા હવે વિજય સામે સૌથી મોટો પડકાર બની રહેશે.    

રાજનેતા વિજય હાલ પણ સફળ અભિનેતા, અંતિમ ફિલ્મના 275 કરોડ લીધા હતા

ચેન્નાઇ :

* તમિલનાડુના ભાવી મુખ્યમંત્રી વિજયનો જન્મ ચેન્નાઇમાં ૨૨ જૂન, ૧૯૭૪ના રોજ થયો હતો, તેના પિતા એસ એ ચંદ્રશેખર ફિલ્મ ડાયરેક્ટર, માતા શોભા પ્લેબેક સિંગર છે. 

* ૧૯૮૪માં માત્ર ૧૦ વર્ષની વયે વિજય  તમિલ ફિલ્મ વેતરીમાં જોવા મળ્યો હતો, જેનું ડિરેક્શન તેના પિતાએ કર્યું હતું. 

* ૧૯૯૨માં વિજયને નાલૈયા થીરપુ ફિલ્માં લીડ રોલ મળ્યો હતો જોકે ફિલ્મ ફ્લોપ રહી હતી, જે બાદ વિજયે ઘણો સંઘર્ષ કર્યો હતો. 

* ૧૯૯૭માં તેની ફિલ્મ કધાલુક્કુ સફળ રહી જેથી તેને બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો હતો. તેની ફિલ્મ ઘીલી તમિલનાડુના થીયેટરોમાં ૨૦૦ દિવસ ચાલી હતી. 

* ત્રણ દસકામાં વિજયે ૬૯ જેટલી ફિલ્મોમાં કામ કર્યું, જેણે અનેક રેકોર્ડ તોડયા અને તમિલનાડુમાં સૌથી ઉંચી ફી લેનારો અભિનેતા બન્યો હતો. 

* થલપથી તરીકે જાણીતા વિજયની અંતિમ લીડ રોલવાળી ફિલ્મ જન નાયક આવી રહી છે જેમાં તેને સૌથી વધુ ૨૭૫ કરોડ રૂપિયા મળ્યા છે. જે ભારતીય સિનેમાનો રેકોર્ડ છે. 

* વિજયના પિતા ખ્રિસ્તી ધર્મ પાળે છે જ્યારે માતા હિન્દુ ધર્મ સાથે જોડાયેલા છે. વિજય પોતાને તમામ ધર્મો પ્રત્યે સમાન આદર ધરાવનારો દર્શાવતો આવ્યો છે. 

* વિજયે પોતાના આદર્શ તરીકે સમાજ સુધારક પેરિયાર, આંબેડકર, કે. કામરાજને ગણાવ્યા છે. ભાષણોમાં પણ તેમનો ઉલ્લેખ કરતો આવ્યો હતો.

* વિજયની વિદ્યા નામની એક બહેન પણ હતી જેનું બે વર્ષની વયે નિધન થયું હતું, વિજયે પોતાના પ્રોડક્શન હાઉસ વીવી પ્રોડક્શનનું નામ બહેનના નામ પર રાખ્યું છે.  

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નીટની પરીક્ષાને ધ્યાનમાં રાખીને 22મી સુધી ટેલિગ્રામ પર પ્રતિબંધ જ રહેશે | Telegram will remain banne…
INDIA

નીટની પરીક્ષાને ધ્યાનમાં રાખીને 22મી સુધી ટેલિગ્રામ પર પ્રતિબંધ જ રહેશે | Telegram will remain banne…

June 20, 2026
‘હું પદ છોડવા તૈયાર’ પાર્ટીમાં તૂટ બાદ ઉદ્ધવની જાહેરાત, કોંગ્રેસમાં વિલય અંગે પણ આપ્યું નિવેદન | Udd…
INDIA

‘હું પદ છોડવા તૈયાર’ પાર્ટીમાં તૂટ બાદ ઉદ્ધવની જાહેરાત, કોંગ્રેસમાં વિલય અંગે પણ આપ્યું નિવેદન | Udd…

June 19, 2026
NEET-UG રિ-એક્ઝામ પહેલા NTAએ વિદ્યાર્થીઓ માટે જાહેર કર્યો ‘ડ્રેસ કોડ’, 21 જૂને પરીક્ષા | NTA Release…
INDIA

NEET-UG રિ-એક્ઝામ પહેલા NTAએ વિદ્યાર્થીઓ માટે જાહેર કર્યો ‘ડ્રેસ કોડ’, 21 જૂને પરીક્ષા | NTA Release…

June 19, 2026
Next Post
બંગાળમાં મોદી મેજીક : મમતાના સૂપડા સાફ | Modi magic in Bengal: Mamata’s shoes are clean

બંગાળમાં મોદી મેજીક : મમતાના સૂપડા સાફ | Modi magic in Bengal: Mamata's shoes are clean

ધો.12 વિ.પ્ર.નું 92.65% અને વિ.પ્ર.નું 95.90% પરિણામ | Std 12 VP 92 65% and V P 95 90% results

ધો.12 વિ.પ્ર.નું 92.65% અને વિ.પ્ર.નું 95.90% પરિણામ | Std 12 VP 92 65% and V P 95 90% results

ભાવનગરમાં શ્વાનનો ત્રાસ યથાવત, 16 માસમાં 24366 લોકોને કરડતા ગભરાટ | Bhavnagar 24366 people bitten in…

ભાવનગરમાં શ્વાનનો ત્રાસ યથાવત, 16 માસમાં 24366 લોકોને કરડતા ગભરાટ | Bhavnagar 24366 people bitten in...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અકોટા -મુજમહુડા માર્ગ પર ફરી ભુવો પડતા મ્યુ. કોર્પોરેશનની કામગીરી સામે સવાલ | Questions raised again…

અકોટા -મુજમહુડા માર્ગ પર ફરી ભુવો પડતા મ્યુ. કોર્પોરેશનની કામગીરી સામે સવાલ | Questions raised again…

6 months ago
સાળંગપુરધામમાં કોપીરાઈટનો વિવાદ વકર્યો, સંગઠનો અને સંતોએ વિરોધ કરતાં મંદિર ટ્રસ્ટે કારણ સાથે કરી સ્પ…

સાળંગપુરધામમાં કોપીરાઈટનો વિવાદ વકર્યો, સંગઠનો અને સંતોએ વિરોધ કરતાં મંદિર ટ્રસ્ટે કારણ સાથે કરી સ્પ…

6 days ago
VIDEO: ગોધરા-છોગાળા રૂટની ST બસમાં 52ની ક્ષમતા સામે 170 મુસાફરો, દિવસમાં એક જ બસ આવતી હોવાથી હાલાકી …

VIDEO: ગોધરા-છોગાળા રૂટની ST બસમાં 52ની ક્ષમતા સામે 170 મુસાફરો, દિવસમાં એક જ બસ આવતી હોવાથી હાલાકી …

9 months ago
અમને આવા જજ સ્વીકાર્ય નથી: જસ્ટિસ વર્મા સામે અલ્લાહાબાદ હાઇકોર્ટના વકીલોનો વિરોધ | Allahabad High Co…

અમને આવા જજ સ્વીકાર્ય નથી: જસ્ટિસ વર્મા સામે અલ્લાહાબાદ હાઇકોર્ટના વકીલોનો વિરોધ | Allahabad High Co…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News