gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘આ તો પતિના લોહીના તરસ્યા હોવા બરાબર છે..’, MP હાઈકોર્ટે મહિલાની ભરણપોષણની અરજી ફગાવી | Madhya Prade…

G METRO NEWS by G METRO NEWS
April 13, 2026
in INDIA
0 0
0
‘આ તો પતિના લોહીના તરસ્યા હોવા બરાબર છે..’, MP હાઈકોર્ટે મહિલાની ભરણપોષણની અરજી ફગાવી | Madhya Prade…
0
VIEWS
Share on FacebookShare on Twitter

A Pound of Flesh: When maintenance becomes a tool for exploitation: હાલમાં જ મધ્ય પ્રદેશ હાઈકોર્ટમાં એક મહિલાએ તેના પતિ પાસેથી વચગાળાના ભરણપોષણની માંગ કરતી અરજી કરી હતી. આ અરજીની સુનાવણીમાં કોર્ટે નોંધ્યું હતું કે, ‘મહિલા આર્થિક રીતે સદ્ધર છે અને ભરણપોષણ કરવા માટે સક્ષમ છે. આ કેસમાં અરજીમાં કરાયેલી માંગ પતિના શરીરમાંથી માંસ નોચી લેવા બરાબર છે.’ 

શેક્સપિયરના ‘મર્ચન્ટ ઓફ વેનિસ’નો ઉલ્લેખ

આ કેસની સુનાવણીમાં મધ્ય પ્રદેશ હાઈકોર્ટના જસ્ટિસ વિવેક જૈને શેક્સપિયરના પ્રસિદ્ધ નાટક ‘મર્ચન્ટ ઓફ વેનિસ’નો સંદર્ભ આપતા પત્નીની માંગને ‘attempt to extract a pound of flesh’ એટલે કે અત્યંત ક્રૂર અને અયોગ્ય ગણાવી હતી. ટૂંકમાં તમામ મુદ્દા ધ્યાનમાં રાખીને અવલોકન કર્યું હતું કે, આ કેસમાં પતિ અને પત્નીની આવક લગભગ સરખી છે. તેઓને કોઈ સંતાન પણ નથી. 

આ નાટકમાં ‘શાયલોક’ નામનો એક વ્યાજખોર હોય છે. તે એક વ્યક્તિને પૈસા ઉધાર આપતી વખતે શરત રાખે છે કે, જો સમયસર પૈસા પાછા નહીં મળે, તો તે ઉધાર લેનારાના શરીરમાંથી ગમે ત્યાંથી ‘એક પાઉન્ડ માંસ’ કાપી લેશે. આ પરથી ‘પાઉન્ડ ઓફ ફ્લેશ’ શબ્દનો ઉદભવ થયો છે. સરળ ભાષામાં તેનો અર્થ કોઈની ચામડી ઉતરડી લેવી કે કોઈના લોહી તરસ્યા હોવું એવો થઈ શકે. 

ફેમિલી કોર્ટ પણ પત્નીની અરજી ફગાવી ચૂકી છે

આ દંપતિના લગ્ન 4 નવેમ્બર 2022ના રોજ થયા હતા, પરંતુ જૂન 2023થી તેઓ અલગ રહેતા હતા. આ દરમિયાન પતિએ છૂટાછેડા માટે અરજી કરી હતી. છૂટાછેડાની કાર્યવાહી વખતે પત્નીએ ફેમિલી કોર્ટમાં ભરણપોષણ અને કાયદાકીય ખર્ચ માટે અરજી કરી હતી. આ અરજીમાં મહિલાએ પોતે જ સ્વીકાર્યું હતું કે, ‘હું નોકરી કરું છું અને મારી વાર્ષિક આવક રૂ. 20 લાખ છે. જો કે, મારા પતિની વાર્ષિક આવક રૂ. 30 લાખ છે.’ જો કે, તેના પતિએ આ દાવો નકારી કાઢ્યો હતો. ફેમિલી કોર્ટે આ અરજી ફગાવતા કહ્યું હતું કે, ‘મહિલા પહેલેથી જ નોંધપાત્ર આવક ધરાવે છે અને તેની કોઈ અન્ય આર્થિક જવાબદારી નથી.’

મહિલાની ‘પગાર ઘટી ગયા’ની દલીલ કોર્ટે ફગાવી દીધી

જો કે આ ચુકાદાને મહિલાએ મધ્ય પ્રદેશ હાઈકોર્ટમાં પડકાર્યો હતો. મહિલાએ દલીલ કરી હતી કે, મારી આર્થિક સ્થિતિ બદલાઈ ગઈ છે. મારો પગાર ઘટીને વાર્ષિક રૂ. 14.81 લાખ થઈ ગયો છે. જો કે, હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું કે આ ઘટાડા પછી પણ માસિક આવક આશરે રૂ. 1.25 લાખ છે, જે આર્થિક રીતે આત્મનિર્ભર રહેવા માટે પૂરતી છે.

આ દરમિયાન કોર્ટે અંતમાં જણાવ્યું હતું કે, ‘તમારે કોઈ બાળકની જવાબદારી નથી. બંનેની આવકમાં મોટો તફાવત નથી કે, જેથી એક પક્ષ બીજા પર આર્થિક રીતે નિર્ભર હોય.’ આ ટિપ્પણી કરીને હાઈકોર્ટે ફેમિલી કોર્ટના પત્નીને વચગાળાનું ભરણપોષણ આપવાનો ઈનકાર કરતો ચુકાદો યોગ્ય ઠેરવ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મહારાષ્ટ્રના થાણેમાં સિમેન્ટ મિક્સર અને કાર વચ્ચે ભીષણ ટક્કરમાં 9 લોકોના કરૂણ મોત | Thane Road Accid…
INDIA

મહારાષ્ટ્રના થાણેમાં સિમેન્ટ મિક્સર અને કાર વચ્ચે ભીષણ ટક્કરમાં 9 લોકોના કરૂણ મોત | Thane Road Accid…

April 13, 2026
નોઈડામાં પગાર વધારા મુદ્દે બબાલ: ખાનગી કંપનીના કર્મીઓએ વાહનો ફૂંકી માર્યા, પોલીસ સાથે ઘર્ષણ | Noida …
INDIA

નોઈડામાં પગાર વધારા મુદ્દે બબાલ: ખાનગી કંપનીના કર્મીઓએ વાહનો ફૂંકી માર્યા, પોલીસ સાથે ઘર્ષણ | Noida …

April 13, 2026
એસઆઇઆર હેઠળ 12 રાજ્યોમાં કુલ 5.2 કરોડ નામ હટાવાયા | A total of 5 2 crore names were removed in 12 st…
INDIA

એસઆઇઆર હેઠળ 12 રાજ્યોમાં કુલ 5.2 કરોડ નામ હટાવાયા | A total of 5 2 crore names were removed in 12 st…

April 13, 2026
Next Post
વડોદરામાં વોર્ડ નંબર 10 ના મહિલા કોર્પોરેટરને રીપીટ કરતા ઉમેદવાર યોગ્ય નથી ના બેનરો લાગતા વિવાદ | Co…

વડોદરામાં વોર્ડ નંબર 10 ના મહિલા કોર્પોરેટરને રીપીટ કરતા ઉમેદવાર યોગ્ય નથી ના બેનરો લાગતા વિવાદ | Co...

મહારાષ્ટ્રના થાણેમાં સિમેન્ટ મિક્સર અને કાર વચ્ચે ભીષણ ટક્કરમાં 9 લોકોના કરૂણ મોત | Thane Road Accid…

મહારાષ્ટ્રના થાણેમાં સિમેન્ટ મિક્સર અને કાર વચ્ચે ભીષણ ટક્કરમાં 9 લોકોના કરૂણ મોત | Thane Road Accid...

જામનગરના બ્રાસ પાર્ટના વેપારી સાથે રૂપિયા 10 લાખની છેતરપિંડી : મોરબી અને જામનગરના 3 શખ્સો સામે પોલીસ…

જામનગરના બ્રાસ પાર્ટના વેપારી સાથે રૂપિયા 10 લાખની છેતરપિંડી : મોરબી અને જામનગરના 3 શખ્સો સામે પોલીસ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મીરઝાપુરમાં યુવકની હત્યા મામલે આરોપીઓની ડીસ્ચાર્જ અરજી ફગાવાઇ | sessions court rejected discharge ap…

મીરઝાપુરમાં યુવકની હત્યા મામલે આરોપીઓની ડીસ્ચાર્જ અરજી ફગાવાઇ | sessions court rejected discharge ap…

5 months ago
બિહાર વિધાનસભા ચૂંટણી : ECએ કહ્યું, ઐતિહાસિક રેકોર્ડ નોંધાયો, ગેરરીતિ પણ ન થઈ | ECI Says No Discrepa…

બિહાર વિધાનસભા ચૂંટણી : ECએ કહ્યું, ઐતિહાસિક રેકોર્ડ નોંધાયો, ગેરરીતિ પણ ન થઈ | ECI Says No Discrepa…

5 months ago
મહાપાલિકાના કામોમાં કરોડો રૂપિયાનો ખર્ચ, જાળવણીનો અભાવ, સ્ટેન્ડિંગમાં સવાલ ઉઠયાં | Municipal Corpora…

મહાપાલિકાના કામોમાં કરોડો રૂપિયાનો ખર્ચ, જાળવણીનો અભાવ, સ્ટેન્ડિંગમાં સવાલ ઉઠયાં | Municipal Corpora…

4 months ago
સિહોર ભાવનગર રોડ પર ટેન્કર અને બાઈક અથડાતાં યુવાનનું મોત | A young man died after a tanker and a bik…

સિહોર ભાવનગર રોડ પર ટેન્કર અને બાઈક અથડાતાં યુવાનનું મોત | A young man died after a tanker and a bik…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News