gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

આ નવું ભારત છે, દુશ્મનને ઘરમાં ઘુસીને ફટકારે છે : પીએમ મોદી | This is the new India it hits the enem…

G METRO NEWS by G METRO NEWS
September 18, 2025
in INDIA
0 0
0
આ નવું ભારત છે, દુશ્મનને ઘરમાં ઘુસીને ફટકારે છે : પીએમ મોદી | This is the new India it hits the enem…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– વડાપ્રધાને જન્મ દિવસે મધ્ય પ્રદેશના ધારમાં રેલીને સંબોધી પાકિસ્તાનને આડેહાથ લીધુ 

– વિકસિત ભારત માટે હજુ વધુ જુસ્સા સાથે કામ કરીશ, જન્મ દિવસે મને નહીં પણ દેશ નિર્માણના આપણા સંયુક્ત કાર્યને શુભેચ્છાઓ મળી : મોદી

ધાર : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૭૫ વર્ષના થયા હતા, ૧૭મીએ બુધવારે તેમના જન્મ દિવસે વિશ્વભરના દેશોના વડાઓ દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી. જ્યારે નરેન્દ્ર મોદીએ મધ્ય પ્રદેશના ધારમાં રેલીને સંબોધી હતી, જેમાં તેમણે પાકિસ્તાન પર પ્રહારો કર્યા હતા. મોદીએ કહ્યું હતું કે આ નવુ ભારત છે જે પરમાણુની ધમકીથી ડરતું નથી અને દુશ્મનના ઘરમાં ઘુસીને હુમલો કરે છે.

મોદીએ પોતાના જન્મ દિવસે દેશવાસીઓને સ્વદેશી વસ્તુઓ ખરીદવાની સલાહ આપી હતી. તેમણે કહ્યું હતું કે જે પણ દુકાનોમાં ભારતમાં બનેલી વસ્તુઓ એટલે કે સ્વદેશી વસ્તુઓનું વેચાણ થતું હોય ત્યાં ગર્વ સે કહો યહ સ્વદેશી હૈના બોર્ડ લગાવવા જોઇએ. દરમિયાન ભાજપ શાસિત રાજ્યોમાં નરેન્દ્ર મોદીના જન્મ દિવસની ઉજવણી માટે સરકારો દ્વારા જાહેર કાર્યક્રમો શરૂ કરાયા હતા જેમાં સફાઇ અભિયાન, બ્લડ ડોનેશન, મેડિકલ કેમ્પ વગેરેનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમો મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ એટલે કે બીજી ઓક્ટોબર સુધી ચલાવવામાં આવશે. 

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સી પી રાધાકૃષ્ણને મોદીને જન્મ દિવસની શુભેચ્છા પાઠવી હતી. વિપક્ષ કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધીએ પણ શુભેચ્છા પાઠવી હતી. વૈશ્વિક નેતાઓએ પણ મોદીના વખાણ કર્યા હતા અને શુભકામના પાઠવી હતી. જ્યારે  વડાપ્રધાન મોદીએ વિશ્વભરમાંથી મળેલી જન્મ દિનની શુભેચ્છાઓ બદલ તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો. અને કહ્યું હતું કે મને મળનારી શુભેચ્છાઓ ખરેખર મને નહીં પણ એક સારા ભારતના નિર્માણ માટે આપણે જે કામ કરી રહ્યા છીએ તેને આ શુભેચ્છા મળી રહી છે. વિકસિત ભારત માટે હજુ વધુ જુસ્સા સાથે કામ કરતો રહીશ.

મોદીએ મધ્ય પ્રદેશના ધારમાં મહિલાઓ અને બાળકો માટેના વિવિધ પ્રોજેક્ટ અને યોજનાઓ ખુલ્લી મુકી હતી, સાથે જ પીએમ મિત્ર પાર્કનું પણ ઉદ્ધાટન કર્યું હતું. આ દરમિયાન મોદીએ ઓપરેશન સિંદૂરના વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે આપણા દેશના જવાઓએ પાકિસ્તાનને ઘૂંટણીએ લાવી દીધુ. કાલે જ પાકિસ્તાની આતંકીએ આંખોમાં આંસુ સાથે પોતાની હાલત વર્ણવી, આ નવું ભારત છે, જે કોઇ પરમાણુ ધમકીઓથી ડરતું નથી, ઘરમાં ઘુસીને મારે છે. પાકિસ્તાની આતંકીઓએ આપણી માતાઓ અને બહેનોનું સિંદૂર મિટાવ્યું હતું, આપણે ઓપરેશન સિંદૂર દ્વારા આતંકીઓના કેમ્પોનો નાશ કર્યો. આપણા બહાદુર જવાનોએ પાકિસ્તાનને ઘૂંટણીએ લાવી દીધુ.

પુતિન, ટ્રમ્પ સહિતના વૈશ્વિક નેતાઓએ મોદીને શુભેચ્છા પાઠવી

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, રશિયાના પ્રમુખ વ્લાદીમીર પુતિન, ઇઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુ, બ્રિટનના પૂર્વ વડાપ્રધાન રિશિ સુનાક વગેરેએ પણ મોદીને જન્મ દિનની શુભકામના પાઠવી હતી. રશિયા અને યુક્રેન યુદ્ધ અટકાવવામાં સહભાગી થવા બદલ પણ આભાર વ્યક્ત કર્યો. જ્યારે રશિયાના પ્રમુખ પુતિને સ્થાનિક મીડિયાના માધ્યમથી મોદીને જન્મ દિને શુભેચ્છા પાઠવી હતી, અને કહ્યું હતું કે વૈશ્વિક મંચ પર તમે ખુબ માન સન્માન મેળવ્યું છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમેરિકા સાથે ટ્રેડ ડીલમાં કેન્દ્રએ ભારત માતાને વેચી દીધા : રાહુલ | Centre sold out Mother India in t…
INDIA

અમેરિકા સાથે ટ્રેડ ડીલમાં કેન્દ્રએ ભારત માતાને વેચી દીધા : રાહુલ | Centre sold out Mother India in t…

February 12, 2026
હવેથી જન ગણ મન પહેલા સંપૂર્ણ વંદે માતરમ ગાવા કેન્દ્રનો આદેશ | From now on the Centre has ordered tha…
INDIA

હવેથી જન ગણ મન પહેલા સંપૂર્ણ વંદે માતરમ ગાવા કેન્દ્રનો આદેશ | From now on the Centre has ordered tha…

February 12, 2026
કેન્દ્રની નીતિઓ વિરુદ્ધ આજે ટ્રેડ યુનિયનોની આજે દેશવ્યાપી હડતાળ, 30 કરોડ કર્મચારી જોડાશે | Nationwid…
INDIA

કેન્દ્રની નીતિઓ વિરુદ્ધ આજે ટ્રેડ યુનિયનોની આજે દેશવ્યાપી હડતાળ, 30 કરોડ કર્મચારી જોડાશે | Nationwid…

February 12, 2026
Next Post
સાયલા બાયપાસ રોડ પરથી ગેરકાયદે ખનીજ વહન કરતા 5 ડમ્પર ઝડપાયા | 5 dumpers caught transporting illegal …

સાયલા બાયપાસ રોડ પરથી ગેરકાયદે ખનીજ વહન કરતા 5 ડમ્પર ઝડપાયા | 5 dumpers caught transporting illegal ...

દિલ્હીમાં પ્રદુષણ એક સનાતન સમસ્યા, ઉકેલ શોધો : સુપ્રીમ | Pollution in Delhi an eternal problem find …

દિલ્હીમાં પ્રદુષણ એક સનાતન સમસ્યા, ઉકેલ શોધો : સુપ્રીમ | Pollution in Delhi an eternal problem find ...

દ્વારકા નજીક ‘માસ્કડ શ્રાઈક’ નામક દુર્લભ પક્ષી દેખાયું | A rare bird called ‘Masked Shrike’ was spot…

દ્વારકા નજીક 'માસ્કડ શ્રાઈક' નામક દુર્લભ પક્ષી દેખાયું | A rare bird called 'Masked Shrike' was spot...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

થાનના કાનપર, મુલીના નવાણિયા ગ્રામ પંચાયતની આકસ્મિક મુલાકાત | A surprise visit to the Navania Gram Pa…

થાનના કાનપર, મુલીના નવાણિયા ગ્રામ પંચાયતની આકસ્મિક મુલાકાત | A surprise visit to the Navania Gram Pa…

5 months ago
જામનગરમાં સીટી બસ અને ખાનગી લક્ઝરી બસ વચ્ચે અકસ્માતમાં બંને બસોમાં ભારે નુકસાની : સદભાગ્યે જાનહાની ટ…

જામનગરમાં સીટી બસ અને ખાનગી લક્ઝરી બસ વચ્ચે અકસ્માતમાં બંને બસોમાં ભારે નુકસાની : સદભાગ્યે જાનહાની ટ…

10 months ago
જયપુરમાં બેફામ દોડતા ડમ્પરનો કહેર, યુવકને કચડી નાખી 100 મીટર ઢસડ્યો,  શરીરના 3 ટુકડાં થયા

જયપુરમાં બેફામ દોડતા ડમ્પરનો કહેર, યુવકને કચડી નાખી 100 મીટર ઢસડ્યો, શરીરના 3 ટુકડાં થયા

3 months ago
વાપીમાં પ્રેમ પ્રકરણનો કરુણ અંજામઃ મિત્રએ કરી યુવકની હત્યા, યુવતી ગંભીર રીતે ઈજાગ્રસ્ત | Vapi Youth …

વાપીમાં પ્રેમ પ્રકરણનો કરુણ અંજામઃ મિત્રએ કરી યુવકની હત્યા, યુવતી ગંભીર રીતે ઈજાગ્રસ્ત | Vapi Youth …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News