gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દ્વારકા નજીક ‘માસ્કડ શ્રાઈક’ નામક દુર્લભ પક્ષી દેખાયું | A rare bird called ‘Masked Shrike’ was spot…

G METRO NEWS by G METRO NEWS
September 18, 2025
in GUJARAT
0 0
0
દ્વારકા નજીક ‘માસ્કડ શ્રાઈક’ નામક દુર્લભ પક્ષી દેખાયું | A rare bird called ‘Masked Shrike’ was spot…
1
VIEWS
Share on FacebookShare on Twitter

ભારતમાં ત્રીજી વખત જ જોવા મળતા કૂતુહલ : ઈરાન-ઈરાકમાં વસવાટ, યુરોપમાં પ્રજનન, આફ્રિકામાં શિયાળો ગાળતું પક્ષી પશ્ચિમી દેશોમાં ભાગ્યે જ આવે છે !

જામનગર, : જામનગર અને દ્વારકા જિલ્લો વિશાળ સમુદ્ર કાંઠો અને જંગલ જેવો વીડી વિસ્તાર ધરાવે છે, જેના પરિણામે 400થી વધુ દેશ વિદેશના પક્ષીઓનું આવા-ગમન થતું રહે છે અને દર વરસે કેટલાક દુર્લભ વિદેશી પક્ષીઓ પણ નોંધાતા રહે છે.

હવે દ્વારકાના પ્રવાસે આવેલા શ્રવેથા ભારાથી નામના મહિલા પક્ષીવિદને દુર્લભ પક્ષી ‘માસ્કડ શ્રાઈક’ શિવરાજપુર બીચ નજીક જોવા મળ્યું હતું. જે દ્વારકા જિલ્લાનો પ્રથમ રેકોર્ડ છે. આ અગાઉ 2016માં સુરતના ન્યારા નજીક અને 2014માં લડાખના એક ગામમાં જોવા મળી હોવાનું પક્ષી અંગેની નોંધમાં જોવા મળે છે. દક્ષિણ પૂર્વ યુરોપ અને ભુમધ્ય સમુદ્રના પૂર્વ છેડે પ્રજનન કરતું અને પૂર્વી ઈરાક અને પશ્ચિમ ઈરાનમાં વસ્તી ધરાવે છે. મુખ્યત્વે  ઉત્તરપૂર્વ આફ્રિકામાં શિયાળો ગાળે છે. જોકે તે ટૂંકા અંતરનું સ્થળાંતર કરે છે, અને ઉત્તર અને પશ્ચિમ યુરોપ સહિત અન્યત્ર વ્યાપકપણે જોવા મળે છે. 

શ્રાઈક જાતિનં સૌથી નાનું પક્ષી છે. જેની લાંબી પૂંછડી, હૂકવાળી ચાંચ અને માથાનો ભાગ કાળો હોય છે અને કપાળ પર સફેદ અને ખભા અને પાંખો પર મોટા સફેદ ધબ્બા હોય છે. ગળા, ગરદનની બાજુઓ અને નીચેનો ભાગ સફેદ અને છાતી નારંગી હોય છે. આ પ્રજાતિના પક્ષીના અવાજ ટૂંકા અને જાળીદાર હોય છે, પરંતુ ગીતમાં મધુર વાર્બલર જેવા ઘટકો હોય છે. આ દુર્લભ પક્ષી ભાગ્યે જ પશ્ચિમના દેશોમાં આવે છે. આવું દુર્લભ પક્ષી શિવરાજપુર બીચ નજીક જોવા મળતાં દેશભરમાંથી અનેક પક્ષીવિદો અને વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફરો તેને નિહાળવા અને ફોટોગ્રાફી માટે આવી રહ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen
GUJARAT

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen

September 4, 2026
પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર
GUJARAT

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર

August 31, 2026
વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો
GUJARAT

વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો

August 31, 2026
Next Post
વડાપ્રધાનની જાહેરસભામાં મેદની ભેગી કરવા 1300 ST બસો દોડાવાશે | 1300 ST buses will be used to collect…

વડાપ્રધાનની જાહેરસભામાં મેદની ભેગી કરવા 1300 ST બસો દોડાવાશે | 1300 ST buses will be used to collect...

મોરબી અને રાજકોટમાં આવકવેરાના દરોડા ૨.૫ કરોડની રોકડ મળી, બેંક લોકરો સીલ | Income Tax raids in Morbi …

મોરબી અને રાજકોટમાં આવકવેરાના દરોડા ૨.૫ કરોડની રોકડ મળી, બેંક લોકરો સીલ | Income Tax raids in Morbi ...

ઈમિગ્રેશન સમસ્યાના કારણે સલાયાનાં 40 વહાણો વિદેશ જતા અટકી પડયાં | 40 Salaya ships stranded abroad du…

ઈમિગ્રેશન સમસ્યાના કારણે સલાયાનાં 40 વહાણો વિદેશ જતા અટકી પડયાં | 40 Salaya ships stranded abroad du...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ સહિત 9 જિલ્લામાં ‘રેડ એલર્ટ’, ગુજરાતભરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી | ahmedabad red alert…

અમદાવાદ સહિત 9 જિલ્લામાં ‘રેડ એલર્ટ’, ગુજરાતભરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી | ahmedabad red alert…

1 year ago
24 નવેમ્બરથી ડાંગર, બાજરી સહિતના પાકની ટેકાના ભાવે કરાશે ખરીદી, રાજ્યભરમાં 113 ખરીદ કેન્દ્રો | Gujar…

24 નવેમ્બરથી ડાંગર, બાજરી સહિતના પાકની ટેકાના ભાવે કરાશે ખરીદી, રાજ્યભરમાં 113 ખરીદ કેન્દ્રો | Gujar…

10 months ago
‘નઈ ખાઈ જાઉં તમારા પૈસા, મિ.તુષાર ઘેલાણી’, આપઘાત કેસમાં નવો ઘટસ્ફોટ, દીકરી સાથેની કથિત ચેટ વાઈરલ | S…

‘નઈ ખાઈ જાઉં તમારા પૈસા, મિ.તુષાર ઘેલાણી’, આપઘાત કેસમાં નવો ઘટસ્ફોટ, દીકરી સાથેની કથિત ચેટ વાઈરલ | S…

6 months ago
ભરૃચ ભાજપની જેમ વડોદરા જિલ્લા ભાજપમાં પણ ઉકળાટ,એક હોદ્દેદારના વર્તનથી કાર્યકરો નારાજ | Like Bharuch …

ભરૃચ ભાજપની જેમ વડોદરા જિલ્લા ભાજપમાં પણ ઉકળાટ,એક હોદ્દેદારના વર્તનથી કાર્યકરો નારાજ | Like Bharuch …

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News