gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સાયલા બાયપાસ રોડ પરથી ગેરકાયદે ખનીજ વહન કરતા 5 ડમ્પર ઝડપાયા | 5 dumpers caught transporting illegal …

G METRO NEWS by G METRO NEWS
September 18, 2025
in GUJARAT
0 0
0
સાયલા બાયપાસ રોડ પરથી ગેરકાયદે ખનીજ વહન કરતા 5 ડમ્પર ઝડપાયા | 5 dumpers caught transporting illegal …
0
VIEWS
Share on FacebookShare on Twitter

ફલાઇંગ
સ્કોડની ટીમે બે કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો

રાજકોટ
ફ્લાાઇંગ સ્કોડનો દરોડોથી સુરેન્દ્રનગર ખાણ ખનીજ અને સ્થાનિક તંત્રની પોલ છતી થઇ

સાયલા – 
સુરેન્દ્રનગર ખાણ ખનીજ સહિત સ્થાનિક તંત્રને અંધારામાં રાખી રાજકોટ
ફલાઈગ સ્કોડની ટીમનું સાયલા વિસ્તારમાં ચેકિંગ હાથ ધર્યું હતું. ત્યારે સાયલા બાયપાસ
પાસે ઓવરલોડ ભરી પસાર થતા પાંચ ડમ્પરને રોકવામાં આવ્યા હતા. ચેકિંગ દરમિયાન ડમ્પરના
ચાલકો પાસે જરૃરી કાગળ માગતા રજૂ કરી શક્યા ન હતા. ઝડપાયેલા પાંચ ડમ્પરોમાંથી ચારડમ્પરોમાં
રોયલ્ટી પાસ વગર વહન કરતાં જોવા મળ્યા હતા.

ફલાઈગ
સ્કોડની ટીમે બે કરોડ જેટલો મુદ્દામાલ સાયલા હાઈવે ઉપર આવેલી સ્થાનિક કવોરી ઉદ્યોગ
પર સીઝ કર્યો હતો. ઝડપાયેલા પાંચ ડમ્પરમાંથી એક ડમ્પર માલિકે સ્થળ ઉપર જ દોઢ લાખનો
દંડ ભરી ડમ્પર છોડાવ્યું હતું.

સુરેન્દ્રનગર
ખાણ ખનીજ સહિત સ્થાનિક તંત્રને અંધારામાં રાખી અચાનક ફ્લાઇંગ સ્ક્વોડની ટીમે સાયલા
પંથકમાં કામગીરી કરતા સ્થાનિક તંત્રની ઓચિંતી કાર્યવાહીથી સ્થાનિક તંત્રની પોલ છતી
થઈ હતી. પાસ પરમિટ વગર રાત દિવસ અનેક ડમ્પરો માલ ભરી અને વહન થાય છે ત્યારે સરકારની
તિજોરીને લાખો રૃપિયાનું નુકસાન સીધું જોવા મળી રહ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારત એટલે માત્ર નકશો નહીં, ‘ભારત પુરુષ’ છે પૂ. મોરારિબાપુ
GUJARAT

October 10, 2026
Saira Banu Remembers Nana Patekar, Recalls Heartwarming Anecdote From His Best Actor Win for Krantiv…

KATRINA KAIF MARKS KAY BEAUTY’S FIRST YEAR IN THE UK

Next Post
દિલ્હીમાં પ્રદુષણ એક સનાતન સમસ્યા, ઉકેલ શોધો : સુપ્રીમ | Pollution in Delhi an eternal problem find …

દિલ્હીમાં પ્રદુષણ એક સનાતન સમસ્યા, ઉકેલ શોધો : સુપ્રીમ | Pollution in Delhi an eternal problem find ...

દ્વારકા નજીક ‘માસ્કડ શ્રાઈક’ નામક દુર્લભ પક્ષી દેખાયું | A rare bird called ‘Masked Shrike’ was spot…

દ્વારકા નજીક 'માસ્કડ શ્રાઈક' નામક દુર્લભ પક્ષી દેખાયું | A rare bird called 'Masked Shrike' was spot...

વડાપ્રધાનની જાહેરસભામાં મેદની ભેગી કરવા 1300 ST બસો દોડાવાશે | 1300 ST buses will be used to collect…

વડાપ્રધાનની જાહેરસભામાં મેદની ભેગી કરવા 1300 ST બસો દોડાવાશે | 1300 ST buses will be used to collect...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

EMIમાં કોઈ રાહત નહીં, સતત 3 વખત ઘટાડા બાદ રેપો રેટ યથાવત્ રાખવાનો RBIનો નિર્ણય | /rbi governor sanja…

1 year ago
ફરિયાદને 72 કલાક બાદ પણ આરોપીઓ ન પકડાતા હોબાળો | Uproar as accused not arrested even after 72 hours …

2 years ago
ઓનલાઈન ‘ડિજિટલ ગોલ્ડ’માં રોકાણ ‘સુરક્ષિત’ નથી | Investing in online ‘digital gold’ is not ‘safe’

11 months ago
ગાંધીનગરના ઇન્દ્રોડા પાર્કમાં વન્યજીવોને હીટ સ્ટ્રોકથી રક્ષણનો પ્રયાસ, જમ્બો કૂલર્સ-સ્પ્રીન્ક્લર્સ અ…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News