gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘આ ભારત છે, હું કન્નડ ભાષા નહીં બોલું’ અધિકારી મહિલાનો VIDEO વાયરલ થતા હોબાળો, બેંકે કરી કાર્યવાહી |…

G METRO NEWS by G METRO NEWS
May 21, 2025
in INDIA
0 0
0
‘આ ભારત છે, હું કન્નડ ભાષા નહીં બોલું’ અધિકારી મહિલાનો VIDEO વાયરલ થતા હોબાળો, બેંકે કરી કાર્યવાહી |…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Karnataka News : છેલ્લા ઘણા સમયથી દેશના દક્ષિણ ભારતના જુદા જુદા રાજ્યોમાં સ્થાનિક ભાષા બોલનારા અને હિન્દી ભાષી લોકો વચ્ચે મતભેદ હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. આ ઘટના ક્રમ વચ્ચે એક અધિકારીનો વીડિયો સામે વાયરલ થતા સ્થાનિક લોકો જોરદાર વિરોધ કરી રહ્યા છે. વીડિયોમાં એક બેંકની મહિલા અધિકારી એક ગ્રાહકને કન્નડ ભાષામાં વાત કરવાનો ઈન્કાર કરી દે છે, ત્યારબાદ બંને વચ્ચે રકઝક થાય છે. સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

‘કન્નડ ભાષા બોલવાનો કોઈ નિયમ નથી’ મહિલાનો વીડિયો વાયરલ

વાસ્તવમાં બેંગલુરુ સ્થિત એક બેંકની મહિલા અધિકારીનો સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં મહિલા બોલી રહ્યા છે કે, કન્નડ ભાષા બોલવાનો કોઈ નિયમ નથી, તેથી હું આ ભાષામાં વાત નહીં કરું. ત્યારબાદ મહિલા અધિકારી અને ગ્રાહક વચ્ચે ઉગ્ર બોલાચાલી થાય છે. ગ્રાહક અધિકારીને વારંવાર કહે છે કે, ‘તમે કન્નડ બોલો’. તો મહિલા અધિકારી પણ તેને સ્પષ્ટ કહી દે છે કે, ‘હું ક્યારે કન્નડ ભાષા નહીં બોલું.’ ત્યારબાદ મહિલા અધિકારી ત્યાંથી જતી રહે છે.

‘આ કર્ણાટક છે, તેથી કન્નડમાં વાત કરવી જરૂરી છે.’

વિવાદ બાદ ગ્રાહક બેંકના કર્મચારીને કહે છે કે, ‘આ કર્ણાટક છે, તેથી કન્નડમાં વાત કરવી જરૂરી છે.’ જેના જવાબમાં અધિકારીએ કહ્યું કે, ‘આ ભારત છે.’ વીડિયો સામે આવ્યા બાદ બેંકે ઘટના પર દિલગીરી વ્યક્ત કરી જાહેર નિવેદન જાહેર કર્યું છે. બેંકે કહ્યું કે, બેંક ગ્રાહકોની ભાવનાનું સન્માન કરે છે. બેંકે અધિકારી મહિલા વિરુદ્ધ કાર્યવાહી કરી બદલી કરી દીધી છે.’

આ પણ વાંચો : ચીને અમેરિકાનું વધાર્યું ટેન્શન ! USના F-22 અને F-35થી પણ ખતરનાક બનાવી ‘JY-27V’ રડાર સિસ્ટમ, જાણો તેની ખાસીયત

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કાશ્મીરમાં ઘૂસ્યા બાદ આતંકીનું મન બદલાયું, હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યા | Terrorist changes mind after…
INDIA

કાશ્મીરમાં ઘૂસ્યા બાદ આતંકીનું મન બદલાયું, હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યા | Terrorist changes mind after…

May 18, 2026
બાબુઓએ પાંચ કરોડમાં જમીન ખરીદી હાઇવે મંજૂર થયો, હવે ભાવ 60 કરોડ | Babu bought land for five crores h…
INDIA

બાબુઓએ પાંચ કરોડમાં જમીન ખરીદી હાઇવે મંજૂર થયો, હવે ભાવ 60 કરોડ | Babu bought land for five crores h…

May 18, 2026
શિક્ષણમાં ઠોઠ પણ ગયા વર્ષની નીટમાં ટોપર, એડમિશન પર શંકા | Despite failing in education last year’s N…
INDIA

શિક્ષણમાં ઠોઠ પણ ગયા વર્ષની નીટમાં ટોપર, એડમિશન પર શંકા | Despite failing in education last year’s N…

May 18, 2026
Next Post
કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે કેલ્ક્યુલેટર લોન્ચ, ઊંચા પેન્શન લાભો માટે કરી શકશે NPS-UPSની તુલના | …

કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે કેલ્ક્યુલેટર લોન્ચ, ઊંચા પેન્શન લાભો માટે કરી શકશે NPS-UPSની તુલના | ...

સુપ્રીમ કોર્ટે પૂર્વ જસ્ટિસ યશવંત વર્મા વિરૂદ્ધ FIR નોંધવાની માગ કરતી અરજી ફગાવી | Supreme Court rej…

સુપ્રીમ કોર્ટે પૂર્વ જસ્ટિસ યશવંત વર્મા વિરૂદ્ધ FIR નોંધવાની માગ કરતી અરજી ફગાવી | Supreme Court rej...

હદ થઈ ગઈ! મહિલા સરપંચે 20 લાખમાં ગ્રામ પંચાયત જ ગિરવે મૂકી દીધી, FIR દાખલ | Sarpanch and panch dismi…

હદ થઈ ગઈ! મહિલા સરપંચે 20 લાખમાં ગ્રામ પંચાયત જ ગિરવે મૂકી દીધી, FIR દાખલ | Sarpanch and panch dismi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાની માંજલપુર મામલતદાર કચેરીમાં એજન્ટ વચ્ચે મારામારી થતા નાસભાગ, પોલીસે એજન્ટો વિરુદ્ધ ગુનો દાખલ…

વડોદરાની માંજલપુર મામલતદાર કચેરીમાં એજન્ટ વચ્ચે મારામારી થતા નાસભાગ, પોલીસે એજન્ટો વિરુદ્ધ ગુનો દાખલ…

1 year ago
ધોલેરા માર્ગ પર ટેન્કર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા યુવાનનું મોત | A young man died in an accident…

ધોલેરા માર્ગ પર ટેન્કર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા યુવાનનું મોત | A young man died in an accident…

6 months ago
ડાકોરમાં ચૈત્રી પૂનમે 1 લાખથી વધુ ભક્તોએ ઠાકોરજીના દર્શન કર્યા | More than 1 lakh devotees had darsh…

ડાકોરમાં ચૈત્રી પૂનમે 1 લાખથી વધુ ભક્તોએ ઠાકોરજીના દર્શન કર્યા | More than 1 lakh devotees had darsh…

1 year ago
સર્વ પિતૃ અમાસની ઉજવણી સાથે શ્રાધ્ધ પક્ષનું સમાપન, આજથી માની આરાધના | Shraddha Paksha concludes with…

સર્વ પિતૃ અમાસની ઉજવણી સાથે શ્રાધ્ધ પક્ષનું સમાપન, આજથી માની આરાધના | Shraddha Paksha concludes with…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News