gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘આ મોદી સરકારની નિષ્ફળતા…’ પાકિસ્તાનને રશિયા દ્વારા ફાઈટર જેટ એન્જિન આપવાના નિર્ણય સામે ભડકી કોંગ્…

G METRO NEWS by G METRO NEWS
October 5, 2025
in INDIA
0 0
0
‘આ મોદી સરકારની નિષ્ફળતા…’ પાકિસ્તાનને રશિયા દ્વારા ફાઈટર જેટ એન્જિન આપવાના નિર્ણય સામે ભડકી કોંગ્…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Congress on Russia News: રશિયા દ્વારા પાકિસ્તાનને ફાઇટર જેટ એન્જિન પૂરા પાડવામાં આવ્યાના અહેવાલો પર કોંગ્રેસે મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. મુખ્ય વિપક્ષી પાર્ટીએ કહ્યું હતું કે મોદી સરકાર અમને એ સમજાવે કે દાયકાઓથી અમારા સૌથી વિશ્વસનીય ભાગીદાર રશિયાએ ભારતની અપીલને કેમ ફગાવી દીધી અને પાકિસ્તાનને RD-93MA એન્જિન પૂરા પાડવા માટે સહમતિ આપી દીધી. 

આ પણ વાંચોઃ કાનપુરમાં હોટેલનું જમીને માંદા પડ્યા ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ, પેટમાં તકલીફ થતાં હોસ્પિટલ ખસેડાયા

પીએમ મોદીની વિદેશનીતિ સામે સવાલ 

વડાપ્રધાન મોદીની વિદેશ નીતિ પર સવાલ ઉઠાવતા કોંગ્રેસે કહ્યું કે આ મોદી સરકારની વ્યક્તિગત કૂટનીતિની વધુ એક નિષ્ફળતાને ઉજાગર કરે છે જે રાષ્ટ્રીય હિત કરતાં છબી નિર્માણને પ્રાથમિકતા આપે છે.

જયરામ રમેશે તાક્યું નિશાન 

કોંગ્રેસના પ્રવક્તા જયરામ રમેશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, “આ એન્જિન પાકિસ્તાનના ચીની બનાવટના ફાઇટર જેટ, JF-17 માં સ્થાપિત કરવામાં આવશે. આ વિમાનના અપગ્રેડેડ વર્ઝનમાં PL-15 મિસાઇલોનો ઉપયોગ કરવામાં આવશે જેનો ઉપયોગ પાકિસ્તાને ઓપરેશન સિંદૂર દરમિયાન કર્યો હોવાનું કહેવાય છે. વાયુસેનાના વડાએ પણ કહ્યું હતું કે શક્ય છે કે પાકિસ્તાને ઓપરેશન દરમિયાન JF-17 નો ઉપયોગ કર્યો હોય.”

આ પણ વાંચોઃ ભારત બુલડોઝર નહીં પણ કાયદાના શાસનથી ચાલે છે : સીજેઆઇ ગવઇ

આપણે ધંધો કરી રહ્યા છે અને તેઓ… 

જયરામ રમેશે વધુમાં કહ્યું, “ઘણા મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરાયો છે કે વિદેશ મંત્રી એસ. જયશંકરે જૂન 2025 માં આ સોદા સામે સીધો વાંધો ઉઠાવ્યો હતો. આવી સ્થિતિમાં, સરકારે દેશને જણાવવું જોઈએ કે વાંધો હોવા છતાં, રશિયા જેવો જૂનો અને વિશ્વસનીય ભાગીદાર હવે પાકિસ્તાનને લશ્કરી સહાય કેમ આપી રહ્યો છે, જ્યારે આપણે તેમની પાસેથી S-400 મિસાઇલ સિસ્ટમ ખરીદી રહ્યા છીએ અને સ્ટીલ્થ સુખોઈ-57 વિમાન ખરીદવાની ચર્ચા કરી રહ્યા છીએ.”

જ્યારે કેટલાક મીડિયાના અહેવાલોમાં એવા દાવા કરાયા છે કે રશિયાએ પાકિસ્તાન સાથે આવી કોઈપણ પ્રકારની ડીલ કરી નથી. મોસ્કોએ પણ આ પ્રકારના અહેવાલોને રદીયો આપ્યાનો રિપોર્ટમાં દાવો કરાયો છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પિતા ગુજરાતમાં મજૂરી કરતા રહ્યા અને માતાએ 3 દીકરીઓને ઝેર પીવડાવી આપઘાતનો કર્યો પ્રયાસ | MP Shocker: …
INDIA

પિતા ગુજરાતમાં મજૂરી કરતા રહ્યા અને માતાએ 3 દીકરીઓને ઝેર પીવડાવી આપઘાતનો કર્યો પ્રયાસ | MP Shocker: …

February 14, 2026
હાઈવે પર ઉતર્યું PM મોદીનું વિમાન! ચીન બોર્ડર નજીક રાફેલ-સુખોઈએ બતાવ્યું પરાક્રમ, ઈમરજન્સી લેન્ડિંગ …
INDIA

હાઈવે પર ઉતર્યું PM મોદીનું વિમાન! ચીન બોર્ડર નજીક રાફેલ-સુખોઈએ બતાવ્યું પરાક્રમ, ઈમરજન્સી લેન્ડિંગ …

February 14, 2026
લિવ ઈન અને દહેજ ઉત્પીડન.. માથું ચકરાઈ જાય તેવો કેસ, સુપ્રીમ કોર્ટે સરકાર પાસે જવાબ માગ્યો | livein p…
INDIA

લિવ ઈન અને દહેજ ઉત્પીડન.. માથું ચકરાઈ જાય તેવો કેસ, સુપ્રીમ કોર્ટે સરકાર પાસે જવાબ માગ્યો | livein p…

February 14, 2026
Next Post
મધ્યપ્રદેશમાં ‘જીવલેણ’ કફ સિરપ પ્રિસ્ક્રાઈબ કરનારા ડૉક્ટરની ધરપકડ, 10 બાળકોના મોત બાદ કાર્યવાહી | ma…

મધ્યપ્રદેશમાં 'જીવલેણ' કફ સિરપ પ્રિસ્ક્રાઈબ કરનારા ડૉક્ટરની ધરપકડ, 10 બાળકોના મોત બાદ કાર્યવાહી | ma...

2.75 કરોડના વળતરની લાલચ આપી 35.30 લાખ પડાવી લીધા | 35 30 lakhs were snatched by promising compensati…

2.75 કરોડના વળતરની લાલચ આપી 35.30 લાખ પડાવી લીધા | 35 30 lakhs were snatched by promising compensati...

કાર વેચાણના 3 લાખ આંગડિયા પેઢીમાં ટ્રાન્સફર કરાવી લઇ છેતરપિંડી | Fraud by transferring Rs 3 lakh of …

કાર વેચાણના 3 લાખ આંગડિયા પેઢીમાં ટ્રાન્સફર કરાવી લઇ છેતરપિંડી | Fraud by transferring Rs 3 lakh of ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ ચોરી ઝડપાઇ તેવા 5 ગામના સરપંચ અને તલાટી સામે કાર્યવાહી માટે રિપોર્ટ રજૂ …

સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ ચોરી ઝડપાઇ તેવા 5 ગામના સરપંચ અને તલાટી સામે કાર્યવાહી માટે રિપોર્ટ રજૂ …

2 months ago
મુંબઈમાં દ્રશ્યમ સ્ટાઈલમાં મર્ડર: પતિને ટાઈલ્સ નીચે દાટી પ્રેમી સંગ ફરાર થઈ પત્ની | Drishyam style m…

મુંબઈમાં દ્રશ્યમ સ્ટાઈલમાં મર્ડર: પતિને ટાઈલ્સ નીચે દાટી પ્રેમી સંગ ફરાર થઈ પત્ની | Drishyam style m…

7 months ago
સાવલીના વિટોજ ગામે મંદિરની ચાવી રાખવાના મુદ્દે બે પક્ષો વચ્ચે માથાકૂટ : મામલો પોલીસમાં પહોંચ્યો | fi…

સાવલીના વિટોજ ગામે મંદિરની ચાવી રાખવાના મુદ્દે બે પક્ષો વચ્ચે માથાકૂટ : મામલો પોલીસમાં પહોંચ્યો | fi…

2 months ago
શસ્ત્ર નહીં, શાસ્ત્રોથી લડતી રાષ્ટ્રભક્તીની સંઘર્ષમય સ્ટોરી એટલે ગુજરાતી ફિલ્મ ‘વિશ્વગુરુ’

શસ્ત્ર નહીં, શાસ્ત્રોથી લડતી રાષ્ટ્રભક્તીની સંઘર્ષમય સ્ટોરી એટલે ગુજરાતી ફિલ્મ ‘વિશ્વગુરુ’

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News