gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કાર વેચાણના 3 લાખ આંગડિયા પેઢીમાં ટ્રાન્સફર કરાવી લઇ છેતરપિંડી | Fraud by transferring Rs 3 lakh of …

G METRO NEWS by G METRO NEWS
October 5, 2025
in GUJARAT
0 0
0
કાર વેચાણના 3 લાખ આંગડિયા પેઢીમાં ટ્રાન્સફર કરાવી લઇ છેતરપિંડી | Fraud by transferring Rs 3 lakh of …
1
VIEWS
Share on FacebookShare on Twitter

કાર વેચાણના રૂપિયા બારોબાર કાર ડિલરે મેળવી  લઇને છેતરપિંડી કરી  હોવાની  ફરિયાદ બાપોદ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. જે અંગે  પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આજવા રોડ અમરદીપ ટાઉનશિપમાં રહેતા જીજ્ઞોશકુમાર રણછોડભાઇ બારિયા કન્સટ્રક્શનનું કામ કરે છે. તેના પિતા પોલીસ ડિપાર્ટમેન્ટમાંથી રિટાયર્ડ થયા છે. બાપોદ પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, અમારા ઘર માટે અમે સેકન્ડ હેન્ડ કારની શોધમાં હતા. ઓ.એલ.એક્સ. પર એક કારનો ફોટો અને ડિટેલ મૂક્યા હતા.  ગાડીના માલિક કિજલભાઇ કનૈયાલાલ કોઠારી (રહે. આરાધ્યા ડિવાઇન, ભવન પાર્ટી પ્લોટની સામે, વાઘોડિયા રોડ) સાથે વાતચીત થઇ હતી.  ગાડી મને  પસંદ પડતા 3.20 લાખમાં સોદો નક્કી કર્યો હતો. ત્યારબાદ કિંજલભાઇએ મને કહ્યું હતું કે, મારી ગાડીની લેવડ – દેવડની  વાતચીત કાર – ટ્વેન્ટી ફોરના ડિલર ધવલભાઇ સાથે  કરવાનું કહી ધવલભાઇનો નંબર આપ્યો હતો. ધવલભાઇ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે,મારે કિંજલભાઇને સામે એક ગાડી આપવાની છે. જેથી, હું તમને 10 હજાર જેટલું ડિસ્કાઉન્ટ આપીશ. તેમના કહેવાથી મેં  કિંજલભાઇના એકાઉન્ટમાં ૩ હજાર ટોકન પેટે કિંજલભાઇને ટ્રાન્સફર કર્યા હતા. ધવલભાઇએ બાકીનું પેમેન્ટ આંગડિયા પેઢીમાં મોકલવાનું કહેતા અમે 3.07 લાખ જમા કરાવ્યા હતા. આ રૂપિયા અમદાવાદ ખાતેથી ધવલભાઇએ મેળવી લીધા  હતા. ધવલભાઇએ તેની સામે  કિંજલભાઇને બીજી ગાડી  આપી નહતી અને પોતાનો મોબાઇલ બંધ કરી દીધો હતો. જેથી, કિંજલભાઇએ મને તેમની કાર આપી નહતી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC

October 3, 2026
Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…
GUJARAT

Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…

October 3, 2026
Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …
GUJARAT

Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …

October 3, 2026
Next Post
અરબ સાગરમાં ‘શક્તિ’ વાવાઝોડાની અસર: દ્વારકાના દરિયામાં 25 ફૂટના મોજાં ઉછળ્યા, વહીવટી તંત્ર એલર્ટ | c…

અરબ સાગરમાં 'શક્તિ' વાવાઝોડાની અસર: દ્વારકાના દરિયામાં 25 ફૂટના મોજાં ઉછળ્યા, વહીવટી તંત્ર એલર્ટ | c...

બેન્ક કર્મચારીના પુત્રને વિદેશ મોકલવાના બહાને છેતરપિંડી | Bank employee’s son cheated on pretext of …

બેન્ક કર્મચારીના પુત્રને વિદેશ મોકલવાના બહાને છેતરપિંડી | Bank employee's son cheated on pretext of ...

નેપાળથી કુદરત નારાજ, છેલ્લા 24 કલાકથી મૂશળધાર વરસાદ, 18 લોકોના મોત, નદીઓ ગાંડીતૂર બની | natural disa…

નેપાળથી કુદરત નારાજ, છેલ્લા 24 કલાકથી મૂશળધાર વરસાદ, 18 લોકોના મોત, નદીઓ ગાંડીતૂર બની | natural disa...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બાપુનગરમાં સિગારેટ આપવાની ના પાડતા બે મિત્રો પર જીવલેણ હુમલો, ઇજાગ્રસ્તો હોસ્પિટલમાં દાખલ | Ahmedaba…

બાપુનગરમાં સિગારેટ આપવાની ના પાડતા બે મિત્રો પર જીવલેણ હુમલો, ઇજાગ્રસ્તો હોસ્પિટલમાં દાખલ | Ahmedaba…

9 months ago
લાલપુર નજીક સણોસરા ગામ પાસે મોડી રાત્રે બોલેરોનું ટાયર બદલતી વેળાએ સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં ત્રણ …

લાલપુર નજીક સણોસરા ગામ પાસે મોડી રાત્રે બોલેરોનું ટાયર બદલતી વેળાએ સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં ત્રણ …

9 months ago
AIને કારણે 4000 કર્મચારીઓની નોકરી ગઇ, જેક ડોર્સીના નિર્ણયથી સિલિકોન વેલીમાં ખળભળાટ | block inc layof…

AIને કારણે 4000 કર્મચારીઓની નોકરી ગઇ, જેક ડોર્સીના નિર્ણયથી સિલિકોન વેલીમાં ખળભળાટ | block inc layof…

7 months ago
સેન્સેક્સ 200 પોઈન્ટ ઘટીને 82330 | Sensex falls 200 points to 82330

સેન્સેક્સ 200 પોઈન્ટ ઘટીને 82330 | Sensex falls 200 points to 82330

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News