gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘આ લોકો જામીન લઈને બહાર ફરી રહ્યા છે’, બિહારમાં લાલુ યાદવ પરિવાર પર PM મોદીનો કટાક્ષ | bihar assembl…

G METRO NEWS by G METRO NEWS
October 24, 2025
in INDIA
0 0
0
‘આ લોકો જામીન લઈને બહાર ફરી રહ્યા છે’, બિહારમાં લાલુ યાદવ પરિવાર પર PM મોદીનો કટાક્ષ | bihar assembl…
0
VIEWS
Share on FacebookShare on Twitter

PM Modi In Bihar Election: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહાર ચૂંટણી પહેલાં જ સમસ્તીપુરમાં લાલુ યાદવના પરિવાર પર કટાક્ષ કર્યો હતો. તેમણે આજે 254 ઓક્ટોબરે એક રેલીને સંબોધિત કરતાં કહ્યું કે, આ જામીન પર બહાર હરી-ફરી રહ્યા છે. એનડીએ સરકાર ગરીબોની સેવા કરી રહી છે, આ વખતે ફરી બિહારમાં સુશાસનની સરકાર આવશે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, હાલ તમે જીએસટી બચત ઉત્સવનો અનેરો આનંદ માણી રહ્યા છો, કાલથી છઠ્ઠ પૂજાનુ મહાપર્વ શરૂ થવા જઈ રહ્યું છે. આવા વ્યસ્ત સમયમાં તમે મોટી સંખ્યામાં અહીં આવ્યા છો, સમસ્તીપુરમાં જે માહોલ છે, મિથઇલાનો જે મૂડ છે, તેણે ખાતરી આપી દીધી છે કે, નવી ગતિ સાથે બિહાર ચાલશે, ફરી એકવાર એનડીએ સરકાર આવશે. તેમણે આરજેડીનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, હવે મોબાઈલ છે, તો બિહારને લાલટેનની જરૂર નથી.

 PMએ લાલુ પરિવાર પર કટાક્ષ કર્યો

વડાપ્રધાને આગળ લાલુ યાદવના પરિવાર પર કટાક્ષ કરતાં કહ્યું કે, આ લોકો જામીન પર બહાર ફરી રહેલા લોકો છે, તેમના પર ચોરીનો કેસ છે, અમારી સરકાર ગરીબોની સેવા કરી રહી છે, એનડીએ સરકાર ગરીબને પાક્કું ઘર, મફત અનાજ, પીવાનું પાણી અને શૌચાલય સહિત અનેક સુવિધાઓ આપી રહી છે. ભાજપ કર્પૂરી ઠાકુરના માર્ગે ચાલી રહી છે. અમે તમામ પછાત લોકોના હિતને પ્રાધાન્ય આપ્યું છે.

પછાત લોકોના કલ્યાણમાં કામઃ પીએમ મોદી

વધુમાં વડાપ્રધાને કહ્યું કે, અમારા જેવા પછાત અને ગરીબ પરિવારમાંથી આવતાં લોકો આજે આ મંચ પર ઉભા છે, તેમાં કર્પૂરીજીનું પણ યોગદાન છે. તે માં ભારતીના અનમોલ રત્ન હતાં. તેમને ભારત રત્ન વડે સન્માનિત કરવાની તક મળી, આ અમારા માટે સૌભાગ્યની વાત છે.

ઓબીસી કમિશન મુદ્દે બોલ્યા

ઓબીસી કમિશન મુદ્દે પીએમ મોદીએ કહ્યું કે, આપણા દેશમાં ઓબીસી કમિશનને બંધારણીય દરજ્જો આપવાની માગ દાયકાઓથી ચાલી રહી હતી. આ માગ પણ એનડીએ સરકારે પૂરી કરી. કર્પૂરી બાબુ માતૃભાષામાં અભ્યાસના આગ્રહી હતાં. એનડીએ સરકારે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં પ્રાદેશિક ભાષા પર ભાર મૂક્યો છે. અમે સુશાનને સમૃદ્ધિમાં તબદીલ કરી રહ્યા છીએ.

'આ લોકો જામીન લઈને બહાર ફરી રહ્યા છે', બિહારમાં લાલુ યાદવ પરિવાર પર PM મોદીનો કટાક્ષ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મોબાઈલ-ટીવીના ગુલામ ના બનશો, AIને પૂછો કે સારા પુસ્તક ક્યાં મળશે: ‘પરીક્ષા પે ચર્ચા’માં PM મોદીની સલ…
INDIA

મોબાઈલ-ટીવીના ગુલામ ના બનશો, AIને પૂછો કે સારા પુસ્તક ક્યાં મળશે: ‘પરીક્ષા પે ચર્ચા’માં PM મોદીની સલ…

February 9, 2026
‘જો તું મારી નહીં થાય તો કોઈની નહીં થવા દઉં’, લૉ કોલેજમાં ક્લાસમેટની હત્યા બાદ ખુદ પર ફાયરિંગ કેસમાં…
INDIA

‘જો તું મારી નહીં થાય તો કોઈની નહીં થવા દઉં’, લૉ કોલેજમાં ક્લાસમેટની હત્યા બાદ ખુદ પર ફાયરિંગ કેસમાં…

February 9, 2026
‘FIR નોંધીને ધરપકડ કરો..’, PM મોદી સાથે ‘અપ્રિય ઘટના’ની આશંકા મુદ્દે રાહુલ ગાંધીનો જવાબ | Budget ses…
INDIA

‘FIR નોંધીને ધરપકડ કરો..’, PM મોદી સાથે ‘અપ્રિય ઘટના’ની આશંકા મુદ્દે રાહુલ ગાંધીનો જવાબ | Budget ses…

February 9, 2026
Next Post
તાપીના નિઝરમાં અકસ્માત: 2ના મોત, 4 ઈજાગ્રસ્ત, તહેવારોમાં અકસ્માતો યથાવત્ | tapi nizar accident 2 dea…

તાપીના નિઝરમાં અકસ્માત: 2ના મોત, 4 ઈજાગ્રસ્ત, તહેવારોમાં અકસ્માતો યથાવત્ | tapi nizar accident 2 dea...

મહેસાણામાં પહેલીવાર યોજાયો એર શૉ, સૂર્યકિરણ એરોબેટિક ટીમે દિલધડક કરતબો બતાવ્યા | mehsana first air s…

મહેસાણામાં પહેલીવાર યોજાયો એર શૉ, સૂર્યકિરણ એરોબેટિક ટીમે દિલધડક કરતબો બતાવ્યા | mehsana first air s...

આગ લાગતાં જ દરવાજો લોક, બારીમાંથી કુદ્યા પણ 20નો ભોગ લેવાયો: બર્નિંગ બસના પીડિતોની આપવીતી | andhra p…

આગ લાગતાં જ દરવાજો લોક, બારીમાંથી કુદ્યા પણ 20નો ભોગ લેવાયો: બર્નિંગ બસના પીડિતોની આપવીતી | andhra p...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પ્રતિબંધ છતાં નડિયાદ શહેરમાં વૉક-વેમાં કોનોકાર્પસના વૃક્ષો | Conocarpus trees grow in walkways in Na…

પ્રતિબંધ છતાં નડિયાદ શહેરમાં વૉક-વેમાં કોનોકાર્પસના વૃક્ષો | Conocarpus trees grow in walkways in Na…

3 months ago
ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે ICAIનો મોટો નિર્ણય, CAની પરીક્ષા આગામી નિર્ણય સુધી મોકૂફ | icai big decisi…

ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે ICAIનો મોટો નિર્ણય, CAની પરીક્ષા આગામી નિર્ણય સુધી મોકૂફ | icai big decisi…

9 months ago
મોડાસામાં એમ્બ્યુલન્સમાં આગ લાગતાં 4ના મોત, બાળકને અમદાવાદ લઈ જતાં સમયે દુર્ઘટના | Modasa Ambulance …

મોડાસામાં એમ્બ્યુલન્સમાં આગ લાગતાં 4ના મોત, બાળકને અમદાવાદ લઈ જતાં સમયે દુર્ઘટના | Modasa Ambulance …

3 months ago
કાશી-મથુરામાં મસ્જિદો પર હિન્દુઓના દાવાને સંઘનું સમર્થન નહીં: ભાગવત | RSS does not support Hindus’ c…

કાશી-મથુરામાં મસ્જિદો પર હિન્દુઓના દાવાને સંઘનું સમર્થન નહીં: ભાગવત | RSS does not support Hindus’ c…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News