gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મહેસાણામાં પહેલીવાર યોજાયો એર શૉ, સૂર્યકિરણ એરોબેટિક ટીમે દિલધડક કરતબો બતાવ્યા | mehsana first air s…

G METRO NEWS by G METRO NEWS
October 24, 2025
in GUJARAT
0 0
0
મહેસાણામાં પહેલીવાર યોજાયો એર શૉ, સૂર્યકિરણ એરોબેટિક ટીમે દિલધડક કરતબો બતાવ્યા | mehsana first air s…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Suryakiran Aerobatic Air Show in Mehsana : ભારતીય વાયુસેનાની પ્રખ્યાત સૂર્યકિરણ એરોબેટિક ટીમ (SKAT) દ્વારા દર વર્ષે એર શૉનું આયોજન કરવામાં આવે છે, ત્યારે આ વખતે દિવાળી પછી એટલે કે 24 ઓક્ટોબરે મહેસાણામાં પહેલીવાર આયોજન કરવામાં આવ્યું હતું. એર શૉ દરમિયાન વાયુસેના દ્વારા દિલધડક કરતબો બતાવવામાં આવ્યા હતા. કરતબો જોઇને દર્શકો દંગ રહી ગયા હતા. ઉલ્લેખનીય છે કે 26 ઓક્ટોબરે અમદાવાદમાં અદભુત એરોબેટિક પ્રદર્શનથી ગુજરાતના આકાશને ચમકાવાશે. 

ભારતીય વાયુસેનાની વિખ્યાત એરોબેટિક ડિસ્પ્લે ટીમ ‘સૂર્યકિરણ’એ મહેસાણાના આકાશમાં પોતાના શાનદાર પ્રદર્શનથી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. આ ટીમે આકાશમાં ભારતીય રાષ્ટ્રધ્વજ, ત્રિરંગો લહેરાવીને લોકોમાં રાષ્ટ્રભક્તિની ભાવના પ્રજ્વલિત કરી હતી. આ એર શો દરમિયાન, સૂર્યકિરણ ટીમના કુલ 9 હોક માર્ક 132 ફાઇટર જેટ્સે એકસાથે ઉડાન ભરીને આકાશમાં ભવ્ય ત્રિરંગો રચ્યો હતો. પાયલોટ્સની અદભૂત કુશળતાનો પરિચય આપતા, આ વિમાનોએ 5 મીટરથી પણ ઓછી અતિ-નીચી ઊંચાઈ પર ઉડાન ભરીને દર્શકોને રોમાંચિત કર્યા હતા.

આવા જોખમી અને સચોટ હવાઈ કરતબો દર્શાવવા માટે પાયલોટ્સને સખત તાલીમમાંથી પસાર થવું પડે છે. ટીમના પાયલોટ્સ 6 થી 8 મહિનાની સઘન તાલીમ બાદ જ આ પ્રકારના એર શો માટે સક્ષમ બને છે.

700થી વધુ પ્રદર્શન

1996માં રચાયેલ SKAT એશિયાની એકમાત્ર નવ વિમાનોની એરોબેટિક ટીમ છે. વર્ષોથી સૂર્યકિરણ એરોબેટિક ટીમ સમગ્ર ભારતમાં અને ચીન, શ્રીલંકા, મ્યાનમાર, થાઇલેન્ડ, સિંગાપોર અને UAE સહિત અનેક દેશોમાં 700થી વધુ પ્રદર્શન કર્યા છે. તેમના સૂત્ર “સર્વદા સર્વોત્તમ” દ્વારા સંચાલિત આ ટીમ ચોકસાઈ, શ્રેષ્ઠતા અને શિસ્તનું પ્રતીક છે.

ભારતમાં બનાવેલા નવ હોક Mk132 વિમાનો ઉડાડતા, પાયલટ્સ વિમાનો વચ્ચે 5 મીટરથી ઓછા અંતરે રમી શકે તેવા સ્ટંટ કરે છે. એર શૉમાં લૂપ્સ, રોલ્સ, હેડ-ઓન ક્રોસ, બઝ અને ઇન્વર્ટેડ ફોર્મેશન જેવા આકર્ષક દિલધડક કરતબ દર્શાવવામાં આવ્યા હતા. આ વર્ષની શરૂઆતમાં SKATએ જાન્યુઆરી અને ફેબ્રુઆરી દરમિયાન વડોદરા, જામનગર, નલિયા અને ભુજમાં એર શૉ દ્વારા દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગર-સોમનાથ હાઇવે પર પેટ્રોલ-ડીઝલ ભરેલા ટેન્કરમાં આગ, મોટી દુર્ઘટના ટળી
GUJARAT

ભાવનગર-સોમનાથ હાઇવે પર પેટ્રોલ-ડીઝલ ભરેલા ટેન્કરમાં આગ, મોટી દુર્ઘટના ટળી

May 11, 2026
વડોદરા: PM મોદીના પ્રવાસ વચ્ચે રાજનીતિ ગરમાઈ: કોંગ્રેસ કોર્પોરેટરના ઘરે પોલીસનો પહેરો?,પોલીસકર્મી ટો…
GUJARAT

વડોદરા: PM મોદીના પ્રવાસ વચ્ચે રાજનીતિ ગરમાઈ: કોંગ્રેસ કોર્પોરેટરના ઘરે પોલીસનો પહેરો?,પોલીસકર્મી ટો…

May 11, 2026
હિંમતનગર: ખેડાવાડામાં હાઈટેન્શન લાઈનનો તાર ટ્રેક્ટરને અડકતા દુર્ઘટના, સગા ભાઈ-બહેનનું વીજ કરંટ લાગતા…
GUJARAT

હિંમતનગર: ખેડાવાડામાં હાઈટેન્શન લાઈનનો તાર ટ્રેક્ટરને અડકતા દુર્ઘટના, સગા ભાઈ-બહેનનું વીજ કરંટ લાગતા…

May 11, 2026
Next Post
આગ લાગતાં જ દરવાજો લોક, બારીમાંથી કુદ્યા પણ 20નો ભોગ લેવાયો: બર્નિંગ બસના પીડિતોની આપવીતી | andhra p…

આગ લાગતાં જ દરવાજો લોક, બારીમાંથી કુદ્યા પણ 20નો ભોગ લેવાયો: બર્નિંગ બસના પીડિતોની આપવીતી | andhra p...

ચિલોડા-હિંમતનગર હાઇવે પર ભયાનક અકસ્માત, ટ્રકચાલક કેબિનમાં ફસાયો; 10થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત | chilod…

ચિલોડા-હિંમતનગર હાઇવે પર ભયાનક અકસ્માત, ટ્રકચાલક કેબિનમાં ફસાયો; 10થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત | chilod...

દિલ્હીમાં મોટું આતંકી કાવતરું નિષ્ફળ બનાવાયું, ISIS ના બે ફિદાયીનને ઝડપી લેવાયા | /islamic state mod…

દિલ્હીમાં મોટું આતંકી કાવતરું નિષ્ફળ બનાવાયું, ISIS ના બે ફિદાયીનને ઝડપી લેવાયા | /islamic state mod...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જાફરાબાદના બંદર ચોક સુધી બસ આવતી ન હોય મુસાફરોને હાલાકી | Passengers are suffering as buses do not r…

જાફરાબાદના બંદર ચોક સુધી બસ આવતી ન હોય મુસાફરોને હાલાકી | Passengers are suffering as buses do not r…

3 months ago
જમ્મુ-કાશ્મીર : ઉધમપુરમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, જૈશ-એ-મોહમ્મદના બે આતંકી ઘેરાયા | Udhampu…

જમ્મુ-કાશ્મીર : ઉધમપુરમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, જૈશ-એ-મોહમ્મદના બે આતંકી ઘેરાયા | Udhampu…

3 months ago
ચુડાના કંથારિયામાં 38 વર્ષીય યુવકની તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા | 38 year old youth murdered wit…

ચુડાના કંથારિયામાં 38 વર્ષીય યુવકની તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા | 38 year old youth murdered wit…

10 months ago
એઆઈ ટેકનિકથી દસ ફૂટ દૂરથી પણ ફોનની વાતચીત સંભળાશે | AI technology will allow phone conversations to …

એઆઈ ટેકનિકથી દસ ફૂટ દૂરથી પણ ફોનની વાતચીત સંભળાશે | AI technology will allow phone conversations to …

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News