gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

શ્રીનગરમાંથી 2 પાકિસ્તાની સહિત 5 આતંકીઓ ઝડપાયા, આંતરરાજ્ય આતંકી મોડ્યુલનો પર્દાફાશ | Srinagar Police…

G METRO NEWS by G METRO NEWS
April 7, 2026
in INDIA
0 0
0
શ્રીનગરમાંથી 2 પાકિસ્તાની સહિત 5 આતંકીઓ ઝડપાયા, આંતરરાજ્ય આતંકી મોડ્યુલનો પર્દાફાશ | Srinagar Police…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Lashkar e Taiba Network Busted in kashmir: શ્રીનગર પોલીસે મોટી કાર્યવાહી કરતાં પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા એક આંતરરાજ્ય આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. આ ઓપરેશનમાં 2 પાકિસ્તાની આતંકવાદીઓ સહિત કુલ પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ 5 આતંકીઓમાં એક લશ્કર-એ-તૈયબાનો ખૂંખાર આતંકી અબદુલ્લા ઉર્ફે અબૂ હુરેરા પણ સામેલ છે. પોલીસ અબૂ હુરેરાને 16 વર્ષથી શોધી રહી હતી. 

અબૂ હુરેરા છેલ્લા 16 વર્ષથી ફરાર હતો

અબૂ હુરેરા છેલ્લા 16 વર્ષથી ફરાર હતો. તે જમ્મુ-કાશ્મીરની બહાર લશ્કર-એ-તૈયબાના ઠેકાણા બનાવવામાં સફળ રહ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે અબૂ હુરેરા ઉપરાંત અન્ય એક પાકિસ્તાની આતંકવાદી ઉસ્માન ઉર્ફે ખુબૈબની પણ આ મોટી કાર્યવાહીમાં ધરપકડ કરવામાં આવી છે.

હરિયાણા સહિત અનેક રાજ્યોમાં 19 સ્થળોએ દરોડા

પ્રાપ્ત માહિતી પ્રમાણે જમ્મુ-કાશ્મીર પોલીસે એક સુનિયોજિત ઓપરેશન હેઠળ રાજસ્થાન અને હરિયાણા સહિત અનેક રાજ્યોમાં 19 સ્થળોએ એક સાથે દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન પોલીસે મોડ્યુલ સાથે સંબંધિત ઘણા વાંધાજનક અને મહત્ત્વપૂર્ણ પુરાવા પણ રિકવર કર્યા છે. હાલમાં ધરપકડ કરાયેલા આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે, અને કેસની સંપૂર્ણ તપાસ હાથ ધરવામાં આવી છે. 

આ પણ વાંચો: જીવ વ્હાલો હોય તો ટ્રેન કે રેલવેના પાટાંની આસપાસ ન જતાં: ઈરાનના લોકોને ઈઝરાયલની ચેતવણી

સરહદ પારથી મોટું કાવતરું ઘડવામાં આવી રહ્યું હતું

પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ મોડ્યૂલ દેશના વિવિધ રાજ્યોમાં રહીને લશ્કર-એ-તૈયબા માટે લોજિસ્ટિકલ સપોર્ટ, ફંડિંગ અને યુવાઓને ફસાવવાનું કામ કરી રહ્યું હતું. ધરપકડ કરાયેલા બે પાકિસ્તાની આતંકવાદીઓની હાજરી એ સૂચવે છે કે સરહદ પારથી એક મોટું કાવતરું ઘડવામાં આવી રહ્યું હતું. સુરક્ષા એજન્સીઓ આ કાર્યવાહીને લશ્કરના સ્લીપર સેલ નેટવર્ક માટે એક મોટો ઝટકો માની રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઈરાન-અમેરિકા શાંતિ વાર્તા: ડીલ માટે હજુ કેટલા દિવસ રાહ જોવી પડશે? માર્કો રૂબિયોનું મોટું નિવેદન | us…
INDIA

ઈરાન-અમેરિકા શાંતિ વાર્તા: ડીલ માટે હજુ કેટલા દિવસ રાહ જોવી પડશે? માર્કો રૂબિયોનું મોટું નિવેદન | us…

May 26, 2026
બંગાળમાંથી ઘૂસણખોરોનું પલાયન શરૂ! બાંગ્લાદેશ સરહદે ટોળેટોળા, સરકારની ‘3D’ નીતિથી ફફડાટ | Bengal Impl…
INDIA

બંગાળમાંથી ઘૂસણખોરોનું પલાયન શરૂ! બાંગ્લાદેશ સરહદે ટોળેટોળા, સરકારની ‘3D’ નીતિથી ફફડાટ | Bengal Impl…

May 26, 2026
એન્ટિ-ડમ્પિંગ ડ્યુટી લાગુ કરીને ભારત પાસે વાર્ષિક રૂ. 28,540 કરોડની બચતની તક, જાણો તાજા અહેવાલના તાર…
INDIA

એન્ટિ-ડમ્પિંગ ડ્યુટી લાગુ કરીને ભારત પાસે વાર્ષિક રૂ. 28,540 કરોડની બચતની તક, જાણો તાજા અહેવાલના તાર…

May 26, 2026
Next Post
અમરેલી: લાઠીના ચાવંડ રોડ પર વાડીમાં 12 કિલો લીલો ગાંજાની ખેતી ઝડપાઈ, SOG ત્રાટકી, એકની ધરપકડ | 12 kg…

અમરેલી: લાઠીના ચાવંડ રોડ પર વાડીમાં 12 કિલો લીલો ગાંજાની ખેતી ઝડપાઈ, SOG ત્રાટકી, એકની ધરપકડ | 12 kg...

અમદાવાદ: AMTS ડ્રાઈવર મોહસીન ખાને ‘મોહિત પટેલ’ બની યુવતીને પ્રેમજાળમાં ફસાવી, દુષ્કર્મની ફરિયાદ બાદ …

અમદાવાદ: AMTS ડ્રાઈવર મોહસીન ખાને 'મોહિત પટેલ' બની યુવતીને પ્રેમજાળમાં ફસાવી, દુષ્કર્મની ફરિયાદ બાદ ...

GPSC પરીક્ષામાં સાચા જવાબને ખોટા ઠેરવાતા ગુજરાત હાઈકોર્ટ લાલઘૂમ, સરકારનો ખુલાસો માંગ્યો | GPSC exam …

GPSC પરીક્ષામાં સાચા જવાબને ખોટા ઠેરવાતા ગુજરાત હાઈકોર્ટ લાલઘૂમ, સરકારનો ખુલાસો માંગ્યો | GPSC exam ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાલિતાણા નજીક વિસર્જન માટે જતી મહિલાઓને નડ્યો અકસ્માત, એકનું મોત, આઠથી વધુ ઇજાગ્રસ્ત | palitana acci…

પાલિતાણા નજીક વિસર્જન માટે જતી મહિલાઓને નડ્યો અકસ્માત, એકનું મોત, આઠથી વધુ ઇજાગ્રસ્ત | palitana acci…

9 months ago
31 મે સુધી તમારા ખાતામાં 436 રૂપિયા રાખો… બેંકો ગ્રાહકોને મોકલી રહી છે મેસેજ, સમજો કારણ | pm jeeva…

31 મે સુધી તમારા ખાતામાં 436 રૂપિયા રાખો… બેંકો ગ્રાહકોને મોકલી રહી છે મેસેજ, સમજો કારણ | pm jeeva…

1 year ago
ચીનની સરહદ નજીક ભારતીય સેનાએ બનાવી વિશ્વની સૌથી ઊંચી લશ્કરી મોનોરેલ | india army builds worlds highe…

ચીનની સરહદ નજીક ભારતીય સેનાએ બનાવી વિશ્વની સૌથી ઊંચી લશ્કરી મોનોરેલ | india army builds worlds highe…

6 months ago
ટેરિફથી તિરુપુરમાં લાખો રોજગાર જોખમમાં, રૂ.12,000 કરોડની નિકાસને અસર થશે | Tariffs threaten lakhs of…

ટેરિફથી તિરુપુરમાં લાખો રોજગાર જોખમમાં, રૂ.12,000 કરોડની નિકાસને અસર થશે | Tariffs threaten lakhs of…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News