gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

આ વર્ષના અંતે પુતિન ભારતની મુલાકાતે આવશે, દિલ્હીમાં તેથી ઉત્સાહ છે : આનંદ વ્યાપી રહ્યો છે | Putin wi…

G METRO NEWS by G METRO NEWS
August 7, 2025
in INDIA
0 0
0
આ વર્ષના અંતે પુતિન ભારતની મુલાકાતે આવશે, દિલ્હીમાં તેથી ઉત્સાહ છે : આનંદ વ્યાપી રહ્યો છે | Putin wi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– રશિયન સિક્યુરિટી કાઉન્સીલના સેક્રેટરી સર્જી શોઇગુ અને ભારતના નેશનલ સિક્યુરિટી એડવાઇઝર અજિત દોવલે જણાવ્યું

નવી દિલ્હી : રશિયાના પ્રમુખ પુતિન આ વર્ષના અંતે ભારતની મુલાકાતે આવવાના છે. તે માટેની ચોક્કસ તારીખો હવે નિશ્ચિત થશે. આ માહિતી આપતાં ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત દૉવલે ગુરૂવારે મોસ્કોમાં પત્રકારોને જણાવ્યું હતું કે પ્રમુખ પુતિનની ભારતની મુલાકાત વિષે મારે અને રશિયન સિક્યુરિટી કાઉન્સીલના સેક્રેટરી સર્જી શોઇગુ સાથે વાત થઇ હતી. તેઓએ આગળ કહ્યું કે તે મુલાકાતની તારીખો હજી હવે નિશ્ચિત થશે પરંતુ તેથી દિલ્હીમાં ઉત્સાહ અને આનંદ વ્યાપી રહ્યો છે. તેઓએ વધુમાં કહ્યું કે પ્રમુખ પુતિનની તે મુલાકાત પરિવર્તનકારી બની રહેશે.

રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયા પછી પ્રમુખ પુતિનની આ ભારતની પહેલી મુલાકાત બની રહેશે. પ્રમુખ પુતિન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગત વર્ષે બે વખત મળ્યા હતા. પહેલી વખત જુલાઈ ૨૦૨૪માં, મોદી ૨૨મી ઇંડીયા રશિયા શિખર પરિષદ સમયે મળ્યા હતા તે વખતે તેઓને રશિયાનું સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ઓર્ડર ઓફ સેન્ટ એન્ડયુઝ ધી એપોસ્ટલ’થી નવાજવામાં આવ્યા હતા. તે પછી રશિયાના કાઝાનમાં ઓક્ટોબર ૨૦૨૪માં યોજાયેલી બ્રિક્સ શિખર પરિષદ સમયે મળ્યા હતા.

પ્રમુખ પુતિનની આ મુલાકાત એવા સમેય યોજવામાં આવી છે કે જ્યારે દિલ્હી અને વોશિંગ્ટન વચ્ચે ભારત દ્વારા ખરીદાતાં રશિયન ઓઇલ માટે અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે ૨૫% ટેરિફ અને ૨૫% પેનલ્ટી મળી કુલ ૫૦ ટકા જેટલો આયાતકર નાખ્યો છે તે ઉપરાંત બીજા પ્રતિબંધો પણ લાદવાની ધમકી આપી છે. દરમિયાન ક્રેમ્લીને કન્ફર્મ કર્યું છે કે પ્રમુખ પુતિન આગામી દિવસોમાં પ્રમુખ ટ્રમ્પને મળવાના છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મધ્ય પ્રદેશની 11મી સદીની ભોજશાળા ‘મંદિર’ જાહેર, ઈન્દોર હાઈકોર્ટનો હિન્દુઓની તરફેણમાં ચુકાદો | Bhojsh…
INDIA

મધ્ય પ્રદેશની 11મી સદીની ભોજશાળા ‘મંદિર’ જાહેર, ઈન્દોર હાઈકોર્ટનો હિન્દુઓની તરફેણમાં ચુકાદો | Bhojsh…

May 15, 2026
કર્ણાટક સરકારનો ઐતિહાસિક નિર્ણય, સ્કૂલ-કોલેજમાં હિજાબ પર મૂકેલો પ્રતિબંધ હટાવ્યો | Karnataka Govt En…
INDIA

કર્ણાટક સરકારનો ઐતિહાસિક નિર્ણય, સ્કૂલ-કોલેજમાં હિજાબ પર મૂકેલો પ્રતિબંધ હટાવ્યો | Karnataka Govt En…

May 15, 2026
‘આગામી વર્ષથી NEETની પરીક્ષા કોમ્પ્યુટર બેઝ્ડ યોજાશે..’, કેન્દ્રીય શિક્ષણ મંત્રીની મોટી જાહેરાત | NE…
INDIA

‘આગામી વર્ષથી NEETની પરીક્ષા કોમ્પ્યુટર બેઝ્ડ યોજાશે..’, કેન્દ્રીય શિક્ષણ મંત્રીની મોટી જાહેરાત | NE…

May 15, 2026
Next Post
ભારતને ‘ડેડ ઈકોનોમી’ કહેનારા ટ્રમ્પનું મુંબઈ, બેંગલુરુ સહિતના શહેરોના રિયલ એસ્ટેટ પ્રોજેક્ટમાં અબજોન…

ભારતને ‘ડેડ ઈકોનોમી’ કહેનારા ટ્રમ્પનું મુંબઈ, બેંગલુરુ સહિતના શહેરોના રિયલ એસ્ટેટ પ્રોજેક્ટમાં અબજોન...

મા ગંગાનું રૌદ્ર રૂપ: વારાણસીમાં સતત 9 દિવસથી ઘોડાપૂર, વિશ્વનાથ મંદિરના દ્વાર નજીક પહોંચ્યું પાણી, અ…

મા ગંગાનું રૌદ્ર રૂપ: વારાણસીમાં સતત 9 દિવસથી ઘોડાપૂર, વિશ્વનાથ મંદિરના દ્વાર નજીક પહોંચ્યું પાણી, અ...

બોપલમાં ફાયરિંગ કેસમાં નવો વળાંક! હથિયાર લઈને નાસી ગયેલા બે શખસોની ધરપકડ, કરી દીધી ચોંકાવનારી વાત | …

બોપલમાં ફાયરિંગ કેસમાં નવો વળાંક! હથિયાર લઈને નાસી ગયેલા બે શખસોની ધરપકડ, કરી દીધી ચોંકાવનારી વાત | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગાંધીનગરમાં પણ ‘ઈન્દોરવાળી’… 3 દિવસમાં ટાઈફોઈડના 180થી વધુ કેસ, પાણી પીવાલાયક નહીં | more than 180…

ગાંધીનગરમાં પણ ‘ઈન્દોરવાળી’… 3 દિવસમાં ટાઈફોઈડના 180થી વધુ કેસ, પાણી પીવાલાયક નહીં | more than 180…

4 months ago
રૂપિયો 94.92ની ઓલ ટાઈમ લો સપાટીએ | Rupee hits all time low of 94 92

રૂપિયો 94.92ની ઓલ ટાઈમ લો સપાટીએ | Rupee hits all time low of 94 92

2 weeks ago
પંજાબ કૃષિ યુનિવર્સિટીને એઆઇ સંચાલિત ટ્રેક્ટર બનાવવામાં સફળતા | Punjab Agricultural University succe…

પંજાબ કૃષિ યુનિવર્સિટીને એઆઇ સંચાલિત ટ્રેક્ટર બનાવવામાં સફળતા | Punjab Agricultural University succe…

10 months ago
ચાર ચાર દિવસ સુધી બેન્ક ખાતેદારોને પૈસા જમા ન મળ્યાની ફરિયાદો વધી | constant clearing becomes an iss…

ફેબ્રુઆરીમાં ફુગાવો 3.21 ટકા પહોંચ્યો જાન્યુઆરીમાં ફુગાવો 2.75 ટકા જેટલો હતો | Inflation reached 3 2…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News