gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઇજાગ્રસ્ત દર્દીની સારવાર માટે વાસ્ક્યુલર સર્જન બોલાવાયા | Vascular surgeons called to treat injured …

G METRO NEWS by G METRO NEWS
July 15, 2025
in GUJARAT
0 0
0
ઇજાગ્રસ્ત દર્દીની સારવાર માટે વાસ્ક્યુલર સર્જન બોલાવાયા | Vascular surgeons called to treat injured …
0
VIEWS
Share on FacebookShare on Twitter

 વડોદરા,ગંભીરા બ્રિજ દુર્ઘટનાના ઇજાગ્રસ્ત દર્દીને ઇન્ફેક્શન થયું હોવાની શક્યતાના આધારે ડોક્ટર દ્વારા સારવાર શરૃ કરાઇ છે.

૯ મી તારીખે ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં બચી ગયેલા દર્દીઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ગંભીરા નજીકના નાની શેરડી ગામે રહેતા ૩૮ વર્ષના દિલીપભાઇ રાયસિંગભાઇ પઢિયારને ગઇકાલે  શ્વાસ લેવામાં તકલીફ થતા હોસ્પિટલનુું તંત્ર દોડતું થઇ ગયું હતું. તેઓને આઇ.સી.યુ.માં દાખલ કરવામાં આવ્યા હતા.  ઇન્ફેક્શનના કારણે તેઓની તબિયત બગડી હોવાથી ઇન્ફેક્શન ક્યાં થયું ?તે જાણવા માટે રિપોર્ટ કઢાવવામાં આવ્યા હતા. સર્જરીની જગ્યાએ  પણ ઇન્ફેક્શન થયું હોવાની શક્યતા હોવાથી સારવાર માટે વાસ્ક્યુલર સર્જનની જરૃર હતી. પરંતુ, સયાજી હોસ્પિટલમાં વાસ્ક્યુલર સર્જન નહીં હોવાથી બહારથી પ્રાઇવેટ પ્રેકિટસ કરતા ડોક્ટરની મદદ લેવામાં આવી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી
GUJARAT

June 26, 2026
બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ
GUJARAT

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

June 25, 2026
સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી

Next Post
બગોદરા નજીક 60 વર્ષ જુનો નાનો બ્રિજ જર્જરિત થતાં બંધ કરાયો | A 60 year old small bridge near Bagodra…

બગોદરા નજીક 60 વર્ષ જુનો નાનો બ્રિજ જર્જરિત થતાં બંધ કરાયો | A 60 year old small bridge near Bagodra...

જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

Gujarat Samachar: Latest News in Gujarati

ધોળકા શહેરમાં ગંદકીના કારણે પાણી અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો | Water and mosquito borne diseases ha…

ધોળકા શહેરમાં ગંદકીના કારણે પાણી અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો | Water and mosquito borne diseases ha...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

PUC નહીં હોય તો પેટ્રોલ નહીં મળે, શ્રમિકોને 10000ની સહાય, દિલ્હીમાં આજથી નવા પ્રતિબંધ | If there is …

6 months ago
સેફગાર્ડ ડયૂટીથી વિકાસની તકો ઊભી થતાં સ્ટીલ કંપનીઓ વિસ્તરણના પંથે | Steel companies set for expansio…

થર્ટી ફર્સ્ટ પહેલા વડોદરા પોલીસ દ્વારા વિદેશી દારૂની 50000 બોટલ ઉપર રોડરોલર ફેરવાયું | Ahead of the …

સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં રેડ ઍલર્ટ: આજે 207 તાલુકામાં મેઘમહેર | Hea…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News