gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બગોદરા નજીક 60 વર્ષ જુનો નાનો બ્રિજ જર્જરિત થતાં બંધ કરાયો | A 60 year old small bridge near Bagodra…

G METRO NEWS by G METRO NEWS
July 15, 2025
in GUJARAT
0 0
0
બગોદરા નજીક 60 વર્ષ જુનો નાનો બ્રિજ જર્જરિત થતાં બંધ કરાયો | A 60 year old small bridge near Bagodra…
2
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ-રાજકોટ
નેશનલ હાઈવે પર

વાહન
ચાલકોને મોટા પુલ પર ડાયવર્ટ કરાયા ઃ વાહનનો ધીમી ગતિએ ચલાવવા સૂચના

બગોદરા – 
અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર બગોદરા નજીક ૬૦ વર્ષ જુનો
નાનો બ્રિજ જર્જરિત થતાં બંધ કરાયો છે. વાહન ચાલકોને મોટા પુલ પર ડાયવર્ટ કરાયા છે
અને વાહનનો ધીમી ગતિએ ચલાવવા અનુરોધ કરાયો છે.

અમદાવાદ-રાજકોટ
નેશનલ હાઈવે નંબર ૪૭ પર આવેલા બગોદરા નજીક ભોગાવો નદી પરનો  ૬૦ વર્ષ જૂનો નાનો બ્રિજ અત્યંત જર્જરિત
હાલતમાં હોવાથી ગમે ત્યારે ધરાશાયી થવાની ભીતિ સેવાઇ રહી હતી. જેને કારણે તંત્ર
દ્વારા તેને બંધ કરી દેવામાં આવ્યો છે. વાહન ચાલકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ
નિર્ણય લેવામાં આવ્યો છે. આ બ્રિજ પરથી અનેક જગ્યાએથી પોપડા ખરી રહ્યા છે અને
સળિયા દેખાઈ રહ્યા છે. આ જોખમી સ્થિતિને કારણે તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં
લેવામાં આવ્યા છે.

બગોદરા
પોલીસ
, જિલ્લા
ટ્રાફિક પોલીસ અને સુરતની પોલીસે સંયુક્ત રીતે કામગીરી કરીને બગોદરા ટોલટેક્સ નજીક
હાઈવે પર ડાયવર્ઝન માટે બેરિકેડ્સ ગોઠવી દીધા છે. વાહન ચાલકોને મોટા પુલ પર
ડાયવર્ટ કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા વાહન ચાલકોને મોટા પુલ પર ધીમી ગતિએ વાહન
ચલાવવા અને પુલ પર વાહન ઊભા ન રાખવા અપીલ કરવામાં આવી છે. આ કાર્યવાહી દરમિયાન
હાઈવેના અધિકારીઓ પણ સ્થળ પર હાજર રહ્યા હતા. વાહનચાલકોને સહકાર આપવા અને સલામતીના
નિયમોનું પાલન કરવા વિનંતી કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…
GUJARAT

July 25, 2026
Housefull reactions, happy hearts! Akashaditya Lama’s Dulhaniya Le Aaeegi wins audiences with massiv…

ગાંધી મહિલા કૉલેજ ભાવનગરમાં યુ.જી.ઓનર્સ ઓરીઅન્ટેશન પ્રોગ્રામ યોજાયો.

Next Post
જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

Gujarat Samachar: Latest News in Gujarati

ધોળકા શહેરમાં ગંદકીના કારણે પાણી અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો | Water and mosquito borne diseases ha…

ધોળકા શહેરમાં ગંદકીના કારણે પાણી અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો | Water and mosquito borne diseases ha...

આસ્ટોડીયા દરવાજા પાસે આવેલા નવમાળના સના-૭ બિલ્ડિંગને તોડવાની કામગીરી અંતે શરુ કરાઈ | near astoidya d…

આસ્ટોડીયા દરવાજા પાસે આવેલા નવમાળના સના-૭ બિલ્ડિંગને તોડવાની કામગીરી અંતે શરુ કરાઈ | near astoidya d...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મિત્રનો ઝઘડો છોડાવવા વચ્ચે પડેલા વિદ્યાર્થીની આંખમાં પરિકર ઘૂસાડ્યું, અમદાવાદના ઈસનપુરમાં સેવન્થ ડે …

3 months ago
છોટાઉદેપુરના કેવડીના જંગલોમાં ‘વાઘ’ના સંરક્ષણ માટે તંત્ર એક્શનમાં, ભારે વાહનો પર પ્રતિબંધની તૈયારી |…

6 months ago
‘અમેરિકા-ચીનની નવી વૈશ્વિક શરતોથી દુનિયામાં અસ્થિરતા’, વિદેશ મંત્રી જયશંકરનું મોટું નિવેદન | S Jaish…

8 months ago
રાજકોટનો અજીબો ગરીબ કિસ્સો, પતિએ પત્નીના પ્રેમી થકી જન્મેલી બાળકીને સગી દીકરીને જેમ ઉછેરી | wife rai…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News