gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ઇઝરાયેલનાં હુમલામાં બે પેલેસ્ટિયનોનાં મોત ઃ પાંચ ઘાયલ | 2 Palestinian killed in israel attack

G METRO NEWS by G METRO NEWS
February 27, 2026
in INDIA
0 0
0
ઇઝરાયેલનાં હુમલામાં બે પેલેસ્ટિયનોનાં મોત ઃ પાંચ ઘાયલ | 2 Palestinian killed in israel attack
0
VIEWS
Share on FacebookShare on Twitter

(પીટીઆઇ)     ગાઝા શહેર, તા. ૨૬

ગુરૃવારે ગાઝા શહેરનાં પૂર્વમાં ઇઝરાયેલનાં હુમલામાં ઓછામાં
ઓછા બે પેલેસ્ટિયન નાગરિકોનાં મોત થયા છે અને પાંચ લોકો ઘાયલ થયા છે તેમ અલ અહલી
હોસ્પિટલના ડાયરેક્ટર ફાદેલ નઇમે એક નિવેદનમાં જણાવ્યું છ. આ હુમલા અંગે ઇઝરાયેલની
સેનાએ કોઇ પ્રતિક્રિયા આપી નથી.

૧૦ ઓક્ટોબરે યુદ્ધ વિરામ અમલમાં આવ્યા પછી પણ ઇઝરાયેલનાં
ઘાતક હુમલાઓએ વારંવાર તેમાં અવરોધ ઉભો કર્યો છે. પેલેસ્ટિયનોનાં વધતા મોતને
કારણે  ગાઝામાં ઘણા લોકો એવું કહેવા લાગ્યા
છે કે યુદ્ધ અવિરત ચાલુ રહ્યું છે.

ઇઝરાયેલની સેનાએ ગુૃરૃવારે જણાવ્યું હતું કે દક્ષિણ ગાઝામાં
સૈનિકોએ એક પેલેસ્ટિયનને મારી નાખ્યો હતો. આ પેલેસ્ટિયને ઇઝરાયેલના કબજાવાળા
વિસ્તારને અલગ કરતી લાઇનને પાર કરી હતી.

સીઝફાયર અમલમાં આવ્યા પછી આવા વિસ્તારોમાં આવું ગોળીબાર સામાન્ય
વાત બની ગઇ છે. ઇઝરાયેલની સેનાએ દાવો કર્યો છે કે તેમણે જે વ્યકિતને ઠાર માર્યો છે
તે એક આતંકવાદી હતો અને સૈનિકો માટે ખતરો હતો.

સેનાનાં નિયમો અનુસાર નામ ન આપવાની શરતે એક સૈન્ય અધિકારીએ જણાવ્યું
હતું કે લાઇનની આસપાસ મારવામાં આવેલા પેલેસ્ટિયનોનાં મોટા ભાગનાં કેસો અંગે વાત કરતા
આવો જ દાવો કરવામાં આવે છે પછી ભલે તેમાં નાના બાળકો સહિત સામાન્ય લોકોનાં મોત થયા
હોય.

કમિટી ટુ પ્રોટેક્ટ જર્નાલિસ્ટ્સનાં એક રિપોર્ટમાં
જણાવવામાં આવ્યું છે કે ૨૦૨૫માં અન્ય કોઇ પણ વર્ષની સરખામણીમાં વધારે પત્રકાર અને
મીડિયા કર્મીઓનાં મોત થયા છે. ૨૦૨૫માં ઓછામાં ઓછા ૧૨૯ પત્રકાર અને મીડિયા
કર્મચારીનાં મોત થયા છે. જેમાં બે તૃતિયાંશ ઇઝરાયેલ દ્વારા મારવામાં આવ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાજસ્થાનની કરુણ ઘટના : રમતાં રમતાં ઢળી પડી 9 વર્ષની બાળકી, હાર્ટ એટેકથી મોતની પુષ્ટી થતાં શોકની લહેર…
INDIA

રાજસ્થાનની કરુણ ઘટના : રમતાં રમતાં ઢળી પડી 9 વર્ષની બાળકી, હાર્ટ એટેકથી મોતની પુષ્ટી થતાં શોકની લહેર…

February 27, 2026
260 કિ.મી.ની ઝડપ ધરાવતા હોરાસિયો વાવાઝોડાએ ભારતનું ટેન્શન વધાર્યું, 3 રાજ્યોમાં એલર્ટ | Powerful Cyc…
INDIA

260 કિ.મી.ની ઝડપ ધરાવતા હોરાસિયો વાવાઝોડાએ ભારતનું ટેન્શન વધાર્યું, 3 રાજ્યોમાં એલર્ટ | Powerful Cyc…

February 27, 2026
ન્યાયતંત્રને ઇરાદાપૂર્વક ગોળી મારી લોહીલુહાણ કર્યું : સુપ્રીમે ઉધડો લીધો | Judiciary deliberately sh…
INDIA

ન્યાયતંત્રને ઇરાદાપૂર્વક ગોળી મારી લોહીલુહાણ કર્યું : સુપ્રીમે ઉધડો લીધો | Judiciary deliberately sh…

February 27, 2026
Next Post
લખતરમાં ગટરના પાણીનો પ્રશ્ન ૨૬ વર્ષથી અધ્ધરતાલ, રહીશોમાં રોષ | The issue of sewage water in Lakhtar …

લખતરમાં ગટરના પાણીનો પ્રશ્ન ૨૬ વર્ષથી અધ્ધરતાલ, રહીશોમાં રોષ | The issue of sewage water in Lakhtar ...

રીન્યુએબલ એનર્જી ક્ષેત્રે સ્વાયત્ત બનશે, અમદાવાદ મ્યુનિ.૨૦૨૮ સુધીમાં વર્ષે ૪૦૦૦ કરોડ વીજબીલની બચત કર…

રીન્યુએબલ એનર્જી ક્ષેત્રે સ્વાયત્ત બનશે, અમદાવાદ મ્યુનિ.૨૦૨૮ સુધીમાં વર્ષે ૪૦૦૦ કરોડ વીજબીલની બચત કર...

રઢુના યુવાન સાથે લગ્ન કર્યા બાદ લૂંટેરી દુલ્હન સોના-ચાંદીના દાગીના લઈ ફરાર | After marrying a young …

રઢુના યુવાન સાથે લગ્ન કર્યા બાદ લૂંટેરી દુલ્હન સોના-ચાંદીના દાગીના લઈ ફરાર | After marrying a young ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

૨૦૨૫ના માર્ચ ક્વાર્ટરમાં સોનાની રોકાણ માંગમાં 170 ટકાનો વધારો | Investment demand for gold increases…

૨૦૨૫ના માર્ચ ક્વાર્ટરમાં સોનાની રોકાણ માંગમાં 170 ટકાનો વધારો | Investment demand for gold increases…

9 months ago
AI સમિટમાં દેખાવોનો મુદ્દો ગરમાયો, ઈન્દોરમાં ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે પથ્થરમારો, અનેક ઘાયલ | m…

AI સમિટમાં દેખાવોનો મુદ્દો ગરમાયો, ઈન્દોરમાં ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે પથ્થરમારો, અનેક ઘાયલ | m…

5 days ago
જામનગરમાં શ્રાવણી મેળામાં રૂ.41 લાખના ગોટાળા પ્રકરણમાં કમિશનર સમક્ષ કોંગ્રેસની રજૂઆત બાદ ડી.એમ.સી. દ…

જામનગરમાં શ્રાવણી મેળામાં રૂ.41 લાખના ગોટાળા પ્રકરણમાં કમિશનર સમક્ષ કોંગ્રેસની રજૂઆત બાદ ડી.એમ.સી. દ…

5 months ago
જામનગર શહેર અને સિક્કામાં જુગાર અંગે પોલીસના બે સ્થળે દરોડા : પાંચ મહિલાઓ સહિત નવ જુગારીઓ પકડાયા | P…

જામનગર શહેર અને સિક્કામાં જુગાર અંગે પોલીસના બે સ્થળે દરોડા : પાંચ મહિલાઓ સહિત નવ જુગારીઓ પકડાયા | P…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News