
રૂ. 16 કરોડની છેતરપિંડીમાં ઇડીની કાર્યવાહી
બીઓઆઇના હિતેશ સિંગલાએ ૧૨૭ બેંક ખાતાઓમાંથી ૧૬.૧૦ કરોડની હેરાફેરી કરી હતી
નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ બુધવારે બે રાજ્યોમાં ૧૩ કલાકથી વધારે સમય સુધી દરોડા પાડયા હતાં. આ કાર્યવાહી પછી બીઓઆઇના બરતરફ કરાયેલા અધિકારી હિતેશ સિંગલાની ધરપકડ કરવામાં આવી છે.










