gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ઓલા, ઉબેર જેવી કંપનીઓ માટે ખતરાની ઘંટડી! ટેક્સી સેવા શરૂ કરવાનો સરકારનો પ્લાન | govt will start ola …

G METRO NEWS by G METRO NEWS
March 27, 2025
in INDIA
0 0
0
ઓલા, ઉબેર જેવી કંપનીઓ માટે ખતરાની ઘંટડી! ટેક્સી સેવા શરૂ કરવાનો સરકારનો પ્લાન | govt will start ola …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Cooperative Taxi Service: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં મોટી જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, ‘સરકારના પ્રયાસોથી ટૂંક સમયમાં સહકારી ટેક્સી સેવા શરૂ કરવામાં આવશે. આ અંતર્ગત કાર, ઓટો અને બાઇક ટેક્સી ચલાવતા લોકો નોંધણી કરાવી શકશે. આનાથી થનારો સંપૂર્ણ નફો સીધો ડ્રાઇવરને જશે અને તેની પાસેથી કોઈ કમિશન લેવામાં આવશે નહીં.’ નોંધનીય છે કે, અમિત શાહ સહકાર મંત્રાલય પણ સંભાળે છે અને આ સંબંધિત એક પ્રશ્નના જવાબમાં તેમણે સંસદમાં આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, ‘અત્યાર સુધી આવી ટેક્સી સેવાઓમાંથી મળતું કમિશન અમીર લોકોના હાથમાં જતું હતું અને ડ્રાઈવર બેરોજગાર રહેતા હતા. હવે આવું નહીં થાય અને સહકારી ક્રાંતિ શરૂ થશે.’

સહકારી ટેક્સી સેવા થોડા મહિનામાં આવી રહી છે

કેન્દ્રીય મંત્રીના જણાવ્યાનુસાર, ‘સહકાર દ્વારા સમૃદ્ધિનો સૂત્ર ફક્ત એક સૂત્ર નથી, પરંતુ અમે તેને જમીન પર અમલમાં મૂક્યો છે. સહકારી ટેક્સી સેવા થોડા મહિનામાં આવી રહી છે. આ સાથે એક સહકારી વીમા કંપની પણ ટૂંક સમયમાં આવશે. તે ટૂંક સમયમાં દેશની સૌથી મોટી વીમા કંપની બનશે.’ ઉબેર અને ઓલા જેવી કંપનીઓ સાથે મળીને ટેક્સી ચલાવતા ડ્રાઇવરોએ તેમની કમાણીનો હિસ્સો આપવો પડે છે. સબ્સ્ક્રિપ્શન ફી ચૂકવવી પડે છે અને ડ્રાઇવરો દરેક રાઇડ પર કંપનીને એક નિશ્ચિત કમિશન પણ ચૂકવે છે.

આ પણ વાંચો: ‘ધ ગુજરાત સ્ટેમ્પ એમેન્ડમેન્ટ બિલ 2025’ રજૂ, દંડની રકમ 200 રૂપિયાથી વધારીને 1 લાખ કરાઇ

સહકારી ટેક્સી સેવાઓના આગમન સાથે, દિલ્હી, મુંબઈ, લખનઉ, પટના, કોલકાતા, ચેન્નાઈ, હૈદરાબાદ અને બેંગલુરુ જેવા શહેરોમાં પરિવહન વ્યવસ્થામાં મોટો સુધારો થઈ શકે છે. અત્યાર સુધી લોકોને ઓલા અને ઉબેર જેવી ટેક્સી સેવાઓ પર આધાર રાખવો પડે છે. શરૂઆતના તબક્કામાં આ ટેક્સી સેવાઓથી ડ્રાઇવરોને ઘણો ફાયદો થતો હતો, પરંતુ હવે કંપનીઓએ તેમનું કમિશન વધારી દીધું છે. આવી સ્થિતિમાં ટેક્સી સેવામાંથી થતા નફામાં ડ્રાઇવરોનો હિસ્સો નોંધપાત્ર રીતે ઘટી ગયો છે.

ઓલા, ઉબેર જેવી કંપનીઓ માટે ખતરાની ઘંટડી! ટેક્સી સેવા શરૂ કરવાનો સરકારનો પ્લાન 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
વડોદરામાં નારાયણ વિદ્યાલય શરુ કરવાની માગણી સાથે દેખાવો, કલેકટરને આવેદન પત્ર સુપ્રત કર્યું | Protest …

વડોદરામાં નારાયણ વિદ્યાલય શરુ કરવાની માગણી સાથે દેખાવો, કલેકટરને આવેદન પત્ર સુપ્રત કર્યું | Protest ...

ઓડિશામાં ભારે વિવાદ: પોલીસે કોંગ્રેસ નેતાઓને દોડાવી દોડાવીને ફટકાર્યા, ટોળાંએ કર્યો પથ્થરમારો | Odis…

ઓડિશામાં ભારે વિવાદ: પોલીસે કોંગ્રેસ નેતાઓને દોડાવી દોડાવીને ફટકાર્યા, ટોળાંએ કર્યો પથ્થરમારો | Odis...

દેશના સૌથી સ્વચ્છ શહેર સુરત સિક્કાની બીજી બાજુ આ પણ છે | This is also other side of the Surat the cl…

દેશના સૌથી સ્વચ્છ શહેર સુરત સિક્કાની બીજી બાજુ આ પણ છે | This is also other side of the Surat the cl...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સાવધાન! ડિજિટલ પેમેન્ટનું સ્પીકર બદલવાના બહાને પાણીપુરીવાળાના ખાતામાંથી 45,000 સેરવી લીધા | ahmedaba…

સાવધાન! ડિજિટલ પેમેન્ટનું સ્પીકર બદલવાના બહાને પાણીપુરીવાળાના ખાતામાંથી 45,000 સેરવી લીધા | ahmedaba…

3 months ago
વડોદરાના ગોરવામાં ત્રીજા દિવસે દબાણ હટાવ ઝુંબેશ જારી : હાઉસિંગ બોર્ડની જમીન પરના મકાનોનો સફાયો | enc…

વડોદરાના ગોરવામાં ત્રીજા દિવસે દબાણ હટાવ ઝુંબેશ જારી : હાઉસિંગ બોર્ડની જમીન પરના મકાનોનો સફાયો | enc…

7 months ago
ગીરો મૂકેલી કાર પરત નહિ કરી છેતરપિંડી કરનાર વાહનોની લેવેચ કરતો એજન્ટ પકડાયો | Fraudster arrested for…

ગીરો મૂકેલી કાર પરત નહિ કરી છેતરપિંડી કરનાર વાહનોની લેવેચ કરતો એજન્ટ પકડાયો | Fraudster arrested for…

9 months ago
ઠેર ઠેર મેઘપ્રકોપ બાદ હવે પડશે હાડ થીજવતી ઠંડી! લા-નીનાની વ્યાપક અસરની આગાહી | winter weather foreca…

ઠેર ઠેર મેઘપ્રકોપ બાદ હવે પડશે હાડ થીજવતી ઠંડી! લા-નીનાની વ્યાપક અસરની આગાહી | winter weather foreca…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News