gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ઇથેનોલ પ્લાન્ટ મામલે રાજસ્થાનમાં બબાલ, ખેડૂતોના ઉગ્ર દેખાવ, પોલીસ સાથે અથડામણ | Uproar in Rajasthan …

G METRO NEWS by G METRO NEWS
December 11, 2025
in INDIA
0 0
0
ઇથેનોલ પ્લાન્ટ મામલે રાજસ્થાનમાં બબાલ, ખેડૂતોના ઉગ્ર દેખાવ, પોલીસ સાથે અથડામણ | Uproar in Rajasthan …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Rajasthan Protest News : રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લાના રાઠી ખેડા ગામમાં ઇથેનોલ પ્લાન્ટ સ્થાપવાને લઈને ગ્રામજનોનું પ્રદર્શન બુધવારે ઉગ્ર બન્યું હતું. ખેડૂતો દ્વારા પ્લાન્ટની નિર્માણાધીન દીવાલ તોડવામાં આવતા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો, જેના પગલે પરિસ્થિતિ વધુ વણસી હતી.

ખેડૂતો ઉશ્કેરાયા, પોલીસ સાથે બબાલ 

ખેડૂતો અને પોલીસકર્મીઓ વચ્ચે થયેલી અથડામણમાં એક ડઝનથી વધુ લોકો ઘાયલ થયા હતા. ઉશ્કેરાયેલા ખેડૂતોએ પોલીસકર્મીઓ અને વહીવટીતંત્રના વાહનોને આગ ચાંપી દીધી હતી અને પોલીસકર્મીઓ પર પથ્થરમારો પણ કર્યો હતો. જવાબમાં, પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે આંસુ ગેસના ગોળા છોડ્યા હતા.

મામલો કેમ બગડ્યો? 

રાઠી ખેડા ગામમાં આશરે ₹450 કરોડના ખર્ચે ઇથેનોલ પ્લાન્ટ સ્થાપવાનું કામ શરૂ થયું છે. ખેડૂતો આ પ્લાન્ટનો વિરોધ કરી રહ્યા છે. તેમનો આરોપ છે કે પ્લાન્ટ સ્થાપવાથી આ વિસ્તારમાં પ્રદૂષણ ફેલાશે, જે પર્યાવરણ અને સ્થાનિક લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક રહેશે.

પ્લાન્ટની દીવાલ તોડી પડાઈ 

બુધવારે, ખેડૂતોએ સૌપ્રથમ ઉપખંડ અધિકારી (SDM) કાર્યાલય સામે સભા યોજી હતી અને ત્યારબાદ ટ્રેક્ટર વડે પ્લાન્ટની દીવાલ તોડી પાડી હતી. આ ઘટના દરમિયાન માહોલ તંગ બન્યો હતો. પોલીસકર્મીઓ અને ખેડૂતો વચ્ચેની અથડામણમાં કોંગ્રેસના ધારાસભ્ય અભિમન્યુ પુનિયા પણ ઘાયલ થયા હતા, અને તેમને હનુમાનગઢ જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

ઈન્ટરનેટ સેવા બંધ… 

પ્રશાસને પરિસ્થિતિને જોતા ટિબ્બી અને તેની આસપાસના વિસ્તારોમાં ઇન્ટરનેટ સેવાઓ બંધ કરવાનો આદેશ આપ્યો છે. વધુમાં, આગામી આદેશ સુધી શાળાઓ અને દુકાનોને પણ બંધ રાખવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. સમગ્ર વિસ્તારમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે અને સ્થળ પર ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, જેથી વધુ હિંસા ન થાય.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

PM મોદી અને સાઉદીના ક્રાઉન પ્રિન્સની ટેલિફોનિક વાતચીત, એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલાનો કર્યો વિરો…
INDIA

PM મોદી અને સાઉદીના ક્રાઉન પ્રિન્સની ટેલિફોનિક વાતચીત, એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલાનો કર્યો વિરો…

March 28, 2026
મિડલ ઈસ્ટમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે કેન્દ્ર સરકાર એક્શનમાં, સંરક્ષણ મંત્રીએ આજે કરી હાઈ-લેવલ બેઠક | We…
INDIA

મિડલ ઈસ્ટમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે કેન્દ્ર સરકાર એક્શનમાં, સંરક્ષણ મંત્રીએ આજે કરી હાઈ-લેવલ બેઠક | We…

March 28, 2026
પેટ્રોલ, LPG કે ખાતર છોડો… હોર્મુઝ બંધ થતા ભારત સામે નવી મુસીબત ઊભી થવાની તૈયારીમાં! | india semic…
INDIA

પેટ્રોલ, LPG કે ખાતર છોડો… હોર્મુઝ બંધ થતા ભારત સામે નવી મુસીબત ઊભી થવાની તૈયારીમાં! | india semic…

March 28, 2026
Next Post
અમેરિકા બાદ હવે મેક્સિકોએ ટેરિફ લાગુ કર્યાં, ભારત સહિત અનેક દેશો સામે 50% ટેરિફ! | Mexico Approves 5…

અમેરિકા બાદ હવે મેક્સિકોએ ટેરિફ લાગુ કર્યાં, ભારત સહિત અનેક દેશો સામે 50% ટેરિફ! | Mexico Approves 5...

ગોધરાના વાવડી ખુર્દ ગામે ગ્રામ પંચાયતની સામાન્ય સભા રણમેદાન બની, વિકાસ કામોની ચર્ચામાં છુટાહાથે મારા…

ગોધરાના વાવડી ખુર્દ ગામે ગ્રામ પંચાયતની સામાન્ય સભા રણમેદાન બની, વિકાસ કામોની ચર્ચામાં છુટાહાથે મારા...

ગુજરાતના 27 જિલ્લામાં SIR ની 100% કામગીરી પૂર્ણ, 40.44 લાખથી વધુ મતદાર સ્થળાંતર કરી ગયા | gujarat si…

ગુજરાતના 27 જિલ્લામાં SIR ની 100% કામગીરી પૂર્ણ, 40.44 લાખથી વધુ મતદાર સ્થળાંતર કરી ગયા | gujarat si...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લીંબડીમાં બાઈક, મોબાઈલની ચોરી કરનાર રાણપુરના 3 શખ્સ ઝડપાયા | 3 people from Ranpur arrested for steal…

લીંબડીમાં બાઈક, મોબાઈલની ચોરી કરનાર રાણપુરના 3 શખ્સ ઝડપાયા | 3 people from Ranpur arrested for steal…

8 months ago
બાવળા-ધોળકા હાઈવે પર એક્ટિવા સાથે આખલો અથડાતા ચાલકનું મોત | Driver dies after bull hits Activa on Ba…

બાવળા-ધોળકા હાઈવે પર એક્ટિવા સાથે આખલો અથડાતા ચાલકનું મોત | Driver dies after bull hits Activa on Ba…

1 month ago
મુસ્લિમ-યાદવ માટે વિવાદાસ્પદ આદેશ જારી કરાતા અખિલેશ ભડક્યા, કહ્યું- ‘જાતિ-ધર્મ જોઈ ટાર્ગેટ કરાઈ રહ્ય…

મુસ્લિમ-યાદવ માટે વિવાદાસ્પદ આદેશ જારી કરાતા અખિલેશ ભડક્યા, કહ્યું- ‘જાતિ-ધર્મ જોઈ ટાર્ગેટ કરાઈ રહ્ય…

8 months ago
સેલવાસમાં તરૂણ સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરવાના કેસમાં યુવાનને 20 વર્ષની કેદ | Youth gets 20 year…

સેલવાસમાં તરૂણ સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરવાના કેસમાં યુવાનને 20 વર્ષની કેદ | Youth gets 20 year…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News