gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સેલવાસમાં તરૂણ સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરવાના કેસમાં યુવાનને 20 વર્ષની કેદ | Youth gets 20 year…

G METRO NEWS by G METRO NEWS
November 25, 2025
in GUJARAT
0 0
0
સેલવાસમાં તરૂણ સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરવાના કેસમાં યુવાનને 20 વર્ષની કેદ | Youth gets 20 year…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Silvassa Court : સેલવાસ કૂડાચા ગામે વર્ષ 2024માં 13 વર્ષીય તરૂણ સાથે સૃષ્ટિ વિરૂદ્ધ કૃત્ય કરવાના ગુનામાં સેલવાસ ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટે આરોપીને તકસીરવાર ઠેરવી 20 વર્ષની કેદની સજા અને રૂ.25 હજારનો દંડ ફટકારતો મહત્વનો ચૂકાદો આપ્યો હતો. ભોગબનનાર તરૂણ ઘરેથી ટયુશને જવા નીકળ્યો ત્યારે પાડોશી વિધર્મી યુવાન મોઢુ દબાવી તેની રૂમમાં લઈ ગયા બાદ ગંભીર કૃત્ય કર્યું હતું.

 કેસની વિગત એવી છે કે, સેલવાસના કૂડાચા ગામે એક પરપ્રાંતિય પરિવાર રહે છે. ગત તા.26-3-24ના રોજ પરિવારનું દંપતિ સવારે રાબેતા મુજબ કંપનીમાં નોકરી પર ગયું હતું. જયારે પરિવારનો 13 વર્ષીય અશોક (નામ બદલ્યું છે.) રાબેતા મુજબ ઘર નજીક આવેલા ટયુશન કલાસમાં ટયુશન પર જવા નીકળ્યો હતો. તે દરમિયાન રસ્તામાં અચાનક પાડોશમાં રહેતો રૂસ્તમ અલાઉદીન ખાન ધસી જઈ અશોકનું મોઢું દબાવી તેની રૂમમાં લઈ ગયા હતો. બાદમાં રૂમનો દરવાજો બંધ કરી અશોકના ગુપ્તાંગ સાથે છેડછાડ કરી સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે અશોકને નીચે ઊંઘવા જણાવતા જ અશોક રૂસ્તમની નજર ચૂકવી રૂમમાંથી પોતાના ઘરે ચાલી ગયો હતો.

ગભરાયેલા અશોકે પરિવારને રૂસ્તમ ખાનના ગંભીર કૃત્ય અંગે આખી બીના જણાવતા પરિવાર સ્તબ્ધ બની ગયું હતું. અશોકના પરિવારજનો પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગંભીર ગુનામાં રૂસ્તમ ખાનની ધરપકડ કરી મેડિકલ પરિક્ષણ પણ કરાવ્યું હતું. સેલવાસ પોલીસે આ કેસમાં ચાર્જશીટ પણ દાખલ કરી દીધી હતી. સેલવાસ સૅશન્ડ એન્ડ ડિસ્ટ્રીકટ કોર્ટમાં હાથ ધરાયેલી સુનાવણીમાં સરકારી વકીલ નિપૂણાબેન રાઠોડે ભોગ બનનાર સહિત અનેક લોકોની જુબાની, મેડિકલ રિપોર્ટ સહિત અનેક પુરાવા સાથે દલીલો કરી હતી. જજ વિભા પી.ઈગલેએ આરોપી રૂસ્તમ ખાનને તકસીરવાર ઠેરવી 20 વર્ષની કેદની સજા અને રૂ.25 હજારનો દંડ ફટકારતો મહત્વનો ચૂકદો આપ્યો છે. દંડની રકમ નહીં ભરે તો વધુ 6 માસની કેદની સજાની જોગવાઈ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાણપુરના નાગનેશ ગામે 5 દિવસની જહેમત બાદ દીપડો પાંજરે પુરાયો | leopard was finally captured in a cage…
GUJARAT

રાણપુરના નાગનેશ ગામે 5 દિવસની જહેમત બાદ દીપડો પાંજરે પુરાયો | leopard was finally captured in a cage…

May 13, 2026
વરતેજ નજીક ટ્રક અને એકટીવા અથડાતા આધેડનું મોત | Middle aged man dies after truck and Activa collide …
GUJARAT

વરતેજ નજીક ટ્રક અને એકટીવા અથડાતા આધેડનું મોત | Middle aged man dies after truck and Activa collide …

May 13, 2026
નીટ યુજીની પરીક્ષા રદ્દ થતા જિલ્લાના 4922 છાત્રોને ફરી એકડો ઘૂંટવો પડશે | cancellation of NEET UG ex…
GUJARAT

નીટ યુજીની પરીક્ષા રદ્દ થતા જિલ્લાના 4922 છાત્રોને ફરી એકડો ઘૂંટવો પડશે | cancellation of NEET UG ex…

May 13, 2026
Next Post
અમદાવાદની પોળમાં આવેલી કાપડની દુકાનમાં ભીષણ આગ, ફાયરની 4 ગાડીઓ ઘટનાસ્થળે | massive fire cloth shop a…

અમદાવાદની પોળમાં આવેલી કાપડની દુકાનમાં ભીષણ આગ, ફાયરની 4 ગાડીઓ ઘટનાસ્થળે | massive fire cloth shop a...

ડમ્પિંગ સાઈડના ઈજારદારને અમદાવાદ, સુરતમાં સસ્પેન્ડ કરાયો જ્યારે વડોદરામાં એક્સટેન્શન મળ્યા કર્યું | …

ડમ્પિંગ સાઈડના ઈજારદારને અમદાવાદ, સુરતમાં સસ્પેન્ડ કરાયો જ્યારે વડોદરામાં એક્સટેન્શન મળ્યા કર્યું | ...

‘કસ્ટડીમાં હિંસા અને મૃત્યુ થવું એ સિસ્ટમ પર એક કલંક, દેશ આવી ઘટના સહન નહીં કરે’ સુપ્રીમ કોર્ટની કડક…

‘કસ્ટડીમાં હિંસા અને મૃત્યુ થવું એ સિસ્ટમ પર એક કલંક, દેશ આવી ઘટના સહન નહીં કરે’ સુપ્રીમ કોર્ટની કડક...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ: સોલા સિવિલમાં ઉંદરે જૂનિયર ડૉક્ટરની આંખ કરડી ખાધી, તબીબી જગતમાં ખળભળાટ | Ahmedabad: Rat Bit…

અમદાવાદ: સોલા સિવિલમાં ઉંદરે જૂનિયર ડૉક્ટરની આંખ કરડી ખાધી, તબીબી જગતમાં ખળભળાટ | Ahmedabad: Rat Bit…

2 months ago
મહેમદાવાદમાં પોલીસ જવાને લગ્નની લાલચ આપીને મહિલાનું શારીરિક શોષણ કર્યાની રાવ | Police constable in M…

મહેમદાવાદમાં પોલીસ જવાને લગ્નની લાલચ આપીને મહિલાનું શારીરિક શોષણ કર્યાની રાવ | Police constable in M…

4 months ago
Photo: દિવાળીના તહેવારનો યુનેસ્કોની અમૂર્ત ધરોહર યાદીમાં સમાવેશ થતા જામનગરમાં કરાઈ અનોખી ઉજવણી | Uni…

Photo: દિવાળીના તહેવારનો યુનેસ્કોની અમૂર્ત ધરોહર યાદીમાં સમાવેશ થતા જામનગરમાં કરાઈ અનોખી ઉજવણી | Uni…

5 months ago
બંગાળ વિધાનસભામાં ભારે હોબાળો: ભાજપ-TMCના ધારાસભ્યો બાખડ્યા, એકને ઍમ્બ્યુલન્સમાં લઈ જવા પડ્યા | /ben…

બંગાળ વિધાનસભામાં ભારે હોબાળો: ભાજપ-TMCના ધારાસભ્યો બાખડ્યા, એકને ઍમ્બ્યુલન્સમાં લઈ જવા પડ્યા | /ben…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News