gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ઊંચા ભાવને પગલે લગ્નસરા તથા તહેવારોની સિઝનમાં ઘરાકી મંદ રહેવાની જ્વેલર્સોને ચિંતા | Jewelers worried…

G METRO NEWS by G METRO NEWS
July 25, 2025
in Business
0 0
0
ઊંચા ભાવને પગલે લગ્નસરા તથા તહેવારોની સિઝનમાં ઘરાકી મંદ રહેવાની જ્વેલર્સોને ચિંતા | Jewelers worried…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : સોનાચાંદીના ભાવ હાલમાં ભલે ઐતિહાસિક ટોચે પહોંચી ગયા પરંતુ આવનારી તહેવારો તથા લગ્નસરાની મોસમમાં ઊંચા ભાવે ગ્રાહકોની ખરીદી મંદ રહેવાની જ્વેલર્સમાં ચિંતા પ્રસરી ગઈ છે. દેશમાં સોનાના ભાવ પ્રતિ દસ ગ્રામના રૂપિયા એક લાખ જ્યારે ચાંદી કિલો દીઠ રૂપિયા ૧૧૫૦૦૦ આસપાસ  પહોંચી ગઈ છે. સામાન્ય ભારત જેવા દેશમાં ગોલ્ડની ઈન્વેસ્ટમેન્ટ માગ કરતા ઝવેરાતના સ્વરૂપમાં માગ વધુ રહેતી હોય છે ખાસ કરીને લગ્નસરા તથા રક્ષા બંધન કે દિવાળીના તહેવારો દરમિયાન ઉપરાંત લગ્નસરા માટે ઝવેરાતની વધુ ંમાગ નીકળતી હોય છે. 

ઊંચા ભાવને કારણે વપરાશકારોએ પોતાના બજેટ પ્રમાણે ઓછી માત્રામાં અથવા તો ઓછી શુદ્ધતા સાથેના ઝવેરાતની ખરીદી કરવા તરફ વળવુ પડી શકે છે, એમ ઝવેરી બજારના સુત્રોએ જણાવ્યું હતું.

વૈશ્વિક સોનાના ભાવ જે રીતે વધી રહ્યા છે તેને જોતા દિવાળી બાદ લગ્નસરાની મોસમમાં સોનાના ભાવ હાલના કરતા પણ ઊંચા જોવા મળે તો નવાઈ નહીં ગણાય એમ બજારમાં ચર્ચાઈ રહ્યું છે.  ઊંચા ભાવને ધ્યાનમાં રાખી વપરાશકારો પોતાની પાસેના ઊંચા કેરેટ સાથેના જુના સોનાના દાગીનાની બદલીમાં  ઓછા કેરેટ અથવા ઓછા વજનના દાગીના લેવાનું પણ પસંદ કરી રહ્યાનું જણાવાયું હતું.

ઊંચા ભાવને કારણે વપરાશકારોએ સોનાની ખરીદી મોકૂફ રાખવાનો પણ વારો આવી શકે છે. વિશ્વમાં અત્યારસુધી ખાણમાંથી બહાર કઢાયેલા સોનામાંથી ૬૫ ટકા સોનાનું જ્વેલરીમાં રૂપાંતર થયેલું હોવાનું તાજેતરમાં એક રિપોર્ટમાં જણાવાયું હતું.

તેજીની સ્થિતિમાં વૈશ્વિક સોનાના ભાવ વર્તમાન  વર્ષના  ડિસેમ્બર અંત સુધીમાં   પ્રતિ ઔંસ ૩૮૩૯ ડોલર પહોંચવાની વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે તાજેતરમાં ધારણાં મૂકી હતી.  પ્રતિ ઔંસ ૩૮૩૯ ડોલરના ભાવે વર્તમાન વર્ષના અંતે સોનામાં અંદાજે ૪૦ ટકા વળતર મળી રહેશે.

જ્વેલરીના ઊંચા ભાવને ધ્યાનમાં રાખી વપરાશકારો તરફથી ગોલ્ડ ઈટીએફમાં ઈન્ફલોસ વધવાની શકયતા નકારાતી નથી.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
અમદાવાદનો વિસ્તાર ૫૦૫ ચોરસ કિલોમીટર થતાં ફાયર વિભાગમાં ૧૧૦ નવી જગ્યા ખોલવા મંજુરી અપાઈ | Ahmedabad’s…

અમદાવાદનો વિસ્તાર ૫૦૫ ચોરસ કિલોમીટર થતાં ફાયર વિભાગમાં ૧૧૦ નવી જગ્યા ખોલવા મંજુરી અપાઈ | Ahmedabad's...

એક ડઝન જેટલી કંપનીઓ દ્વારા IPO થકી રૂ. 10,000 કરોડ એકત્ર કરાયા | About a dozen companies raised Rs 1…

એક ડઝન જેટલી કંપનીઓ દ્વારા IPO થકી રૂ. 10,000 કરોડ એકત્ર કરાયા | About a dozen companies raised Rs 1...

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગાયના છાણમાંથી ઈકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિ, કુંડા તૈયાર કરાયા | B…

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગાયના છાણમાંથી ઈકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિ, કુંડા તૈયાર કરાયા | B...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સંકટ સમયે ભારત પાડોશી દેશોની કરી રહ્યું છે મદદ, 38,000 ટન પેટ્રોલિયમ આપવા બદલ શ્રીલંકાએ માન્યો આભાર …

સંકટ સમયે ભારત પાડોશી દેશોની કરી રહ્યું છે મદદ, 38,000 ટન પેટ્રોલિયમ આપવા બદલ શ્રીલંકાએ માન્યો આભાર …

3 months ago
નોકરીમાં જનરલ સીટો પર એસસી, એસટી, ઓબીસીનો પણ હક : સુપ્રીમ

નોકરીમાં જનરલ સીટો પર એસસી, એસટી, ઓબીસીનો પણ હક : સુપ્રીમ

6 months ago
૩ વર્ષના બાળકમાં જવલ્લે જોવા મળતા રોગનું નિદાન એએમસી સંચાલિત હોસ્પિટલમાં થયું

૩ વર્ષના બાળકમાં જવલ્લે જોવા મળતા રોગનું નિદાન એએમસી સંચાલિત હોસ્પિટલમાં થયું

12 months ago
‘ભારત એક ગાથા’ થીમ સાથે ૧૪મા આંતરાષ્ટ્રીય ફ્લાવર શૉનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરાયો શુભાર…

‘ભારત એક ગાથા’ થીમ સાથે ૧૪મા આંતરાષ્ટ્રીય ફ્લાવર શૉનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરાયો શુભાર…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News