gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઇન્ટર્નશિપ અંગે સ્થળની વ્યવસ્થા માટે યુનિ.-કોલેજનો સહકાર જરૂરી | University college cooperation is r…

G METRO NEWS by G METRO NEWS
December 13, 2025
in GUJARAT
0 0
0
ઇન્ટર્નશિપ અંગે સ્થળની વ્યવસ્થા માટે યુનિ.-કોલેજનો સહકાર જરૂરી | University college cooperation is r…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– નવી શિક્ષણ નીતિના અમલ હેઠળ સેમ-6ના છાત્રો માટે

– કોલેજો માત્ર એક લેટર આપીને છુટી જાય છે પરંતુ વિદ્યાર્થીને ક્યાંક સહકાર તો ક્યાંક અસહકાર મળે છે

ભાવનગર : મ.કૃ.ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં નવી શિક્ષણ નીતિના અમલ હેઠલ આ વર્ષથી બી.એ., બી.કોમ. સહિતના સેમ-૬ (છેલ્લા વર્ષ)માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આ નિયત ક્રાઇટ એરિયા પ્રમાણે પસંદગીના સ્થળે ઇન્ટર્નશિપ કરી શકે છે. પરંતુ આ નવા નિયમ હેઠળ વિદ્યાર્થીઓ જાતે કોઇ સંસ્થાનો સંપર્ક કરે અને યુનિ. કે કોલેજ મધ્યસ્થિ બને તેમાં લાખ ગાડાનો ફેર છએ. જે અંગે યુનિ. દ્વારા પણ સહકાર જરૂરી બન્યો છે.

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં નવી શિક્ષણ નીતિના અમલ હેઠળ આ વર્ષે સેમેસ્ટર-૬ના વિદ્યાર્થીઓ એટલે કે અંદાજીત ૫૫ હજાર વિદ્યાર્થી માટે ઇન્ટર્નશિપ મોટો ફરજીયાત પડકાર આવ્યો છએ જેમાં કોલેજોએ સ્પષ્ટ આદેશ આપી ૧૦૦ માર્કસના ઇન્ટર્નશિપ પેપર માટે દરેક છાત્રોએ લઘુતમ ૧૨૦ કલાકની (આશરે ૧૭ દિવસ) ઇન્ટર્નશિપ કોઇપણ રજિસ્ટર્ડ કંપની સહરકારી સંસ્થા કે આર્ટસ કોમર્સ સંબંધિત સેક્ટરમાં પૂર્ણ કરવી પડશે. જ્યારે વિદ્યાર્થી અને વાલીઓના અભિપ્રાયો પ્રમાણે ઇન્ટર્નશિપ ફરજીયાત કરી સારી બાબત છે. આ નિર્ણય વિદ્યાર્થીને વ્યવહારૂ અનુભવ મળશે. પરંતુ સ્થળની વ્યવસ્થા કરવામાં વિદ્યાર્થીઓ પાછા પડી રહ્યા છે. ભાવનગરમાં પર્યાપ્ત સંસ્થાનોનો અભાવ છે અને ગ્રામ્ય પંથકની કોલેજોના છાત્રો માટે સંસ્થા ગોતવી લોઢાના ચણા ચાવવા સમાન છે ત્યારે યુનિવર્સિટી કે કોલેજોએ સહકાર આપવો જરૂરી છે. તેમને જે-તે સંસ્થાઓ સાથે સંકલન કરી વિદ્યાર્થીઓને મોકલવા જોઇએ જેથી તેમને ઇનન્ટર્નશિપ માટે સ્થળ નક્કી કરવામાં સરળતા રહે. કોલેજો ફક્ત એક લેટર આપી દે છે જેના કારણે સંસ્થામાં જતા વિદ્યાર્થીને ક્યાંક હકારાત્મક તો ક્યાંક નકારાત્મક અભિપ્રાય મળતા વિદ્યાર્થી મુંઝવણમાં મુકાય છે અને ખાસ કરી ગ્રામ્ય પંથકના વિદ્યાર્થીઓને જે-તે સંસ્થા ખાતે ડાયરેક કોઇ કનેકશન ન હોવાથી ઇન્ટર્નશિપ માટે પરમીશન મળતી નથી અને બીજી બાજુ કોલેજોનો ઇન્ટર્નશિપનો આગ્રહ હોય વિદ્યાર્થી પીસાય રહ્યો છે જેની અસર અન્ય પેપર પર પણ પડી શકે છે ત્યારે કોલેજો અને યુનિવર્સિટી દ્વારા વ્યવસ્થા ગોઠવી આપે તે હાલના પ્રથમ તબક્કે જરૂરી બન્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળે પલ્સ પોલિયો અભિયાનમાં સર્જ્યો કીર્તિમાન પ્રથમ જ દિવસે 3,569 બાળકોને પોલિ…
GUJARAT

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળે પલ્સ પોલિયો અભિયાનમાં સર્જ્યો કીર્તિમાન પ્રથમ જ દિવસે 3,569 બાળકોને પોલિ…

June 30, 2026
Khyaati Keswani to Portray the Powerful Gayatri Devi in Dangal TV’s Upcoming Show Kaisi Teri Dillagi
GUJARAT

Khyaati Keswani to Portray the Powerful Gayatri Devi in Dangal TV’s Upcoming Show Kaisi Teri Dillagi

June 30, 2026
इमोशनल ड्रामा और म्यूजिकल सफर का गवाह बना सूरत, फिल्म ‘तेरा मेरा नाता’ के स्पेशल प्रीमियर में पहुंचे…
GUJARAT

इमोशनल ड्रामा और म्यूजिकल सफर का गवाह बना सूरत, फिल्म ‘तेरा मेरा नाता’ के स्पेशल प्रीमियर में पहुंचे…

June 29, 2026
Next Post
નાણાંકીય વ્યવહારમાં ક્રિપ્ટોનો વપરાશ કરતા ટોચના દસ દેશોમાં ભારતનો પણ સમાવેશ | India is also among th…

નાણાંકીય વ્યવહારમાં ક્રિપ્ટોનો વપરાશ કરતા ટોચના દસ દેશોમાં ભારતનો પણ સમાવેશ | India is also among th...

સોવરિન ગોલ્ડ બોન્ડમાં રોકાણકારોને જેકપોટ, 330%નું બમ્પર વળતર | Sovereign Gold Bond investors hit jac…

સોવરિન ગોલ્ડ બોન્ડમાં રોકાણકારોને જેકપોટ, 330%નું બમ્પર વળતર | Sovereign Gold Bond investors hit jac...

માસ જપ્તી ઝુંબેશ ઇફેકટ, એક માસમાં 3865 કરદાતાએ 6.43 કરોડનો વેરો ભર્યો | Mass Confiscation Campaign E…

માસ જપ્તી ઝુંબેશ ઇફેકટ, એક માસમાં 3865 કરદાતાએ 6.43 કરોડનો વેરો ભર્યો | Mass Confiscation Campaign E...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘જે ગદ્દાર છે તે ગદ્દાર જ છે, ગીતમાં કંઈ જ ખોટું નથી….’ કુણાલ કામરાને ઉદ્ધવનું મજબૂત સમર્થન

‘જે ગદ્દાર છે તે ગદ્દાર જ છે, ગીતમાં કંઈ જ ખોટું નથી….’ કુણાલ કામરાને ઉદ્ધવનું મજબૂત સમર્થન

1 year ago
ઓપીડી સમય પરિવર્તનથી મંડળ રેલવે હોસ્પિટલ ભાવનગરમાં નવી ઊર્જા, કર્મચારીઓ અને દર્દીઓમાં ખુશીની લાગણી

ઓપીડી સમય પરિવર્તનથી મંડળ રેલવે હોસ્પિટલ ભાવનગરમાં નવી ઊર્જા, કર્મચારીઓ અને દર્દીઓમાં ખુશીની લાગણી

4 months ago
‘દ્વારકામાં ભગવાન નથી, વડતાલમાં છે, ગુગળી બ્રાહ્મણો લાલચુ-લોભી છે..’: સ્વામીનો બફાટ | There is no Go…

‘દ્વારકામાં ભગવાન નથી, વડતાલમાં છે, ગુગળી બ્રાહ્મણો લાલચુ-લોભી છે..’: સ્વામીનો બફાટ | There is no Go…

1 year ago
જામનગરમાં અંધઆશ્રમ આવાસ નજીક બીમારીથી કંટાળી જઇ વિપ્ર બુઝુર્ગ મહિલાનો ટ્રેન હેઠળ પડતું મૂકી દઈ આપઘાત…

જામનગરમાં અંધઆશ્રમ આવાસ નજીક બીમારીથી કંટાળી જઇ વિપ્ર બુઝુર્ગ મહિલાનો ટ્રેન હેઠળ પડતું મૂકી દઈ આપઘાત…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News