gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ઇન્ડિયન એરફોર્સે અગ્નિવીર વાયુ ભરતીનું પરિણામ કર્યું જાહેર, સત્તાવાર વેબસાઇટ પર જુઓ સ્કોરકાર્ડ | iaf…

G METRO NEWS by G METRO NEWS
November 7, 2025
in INDIA
0 0
0
ઇન્ડિયન એરફોર્સે અગ્નિવીર વાયુ ભરતીનું પરિણામ કર્યું જાહેર, સત્તાવાર વેબસાઇટ પર જુઓ સ્કોરકાર્ડ | iaf…
0
VIEWS
Share on FacebookShare on Twitter

IAF Agniveer Vayu Result: ભારતીય વાયુ સેના (IAF) દ્વારા IAF અગ્નિવીર વાયુ પરીક્ષા 2025ના પ્રથમ તબક્કાના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. જે ઉમેદવારો આ પરીક્ષામાં બેઠા હતા, તેઓ હવે સત્તાવાર વેબસાઇટ agnipathvayu.cdac.in પર જઈને પોતાનું પરિણામ ચકાસી શકે છે. આ લેખિત પરીક્ષા, જે કમ્પ્યુટર-આધારિત 25 સપ્ટેમ્બરના રોજ લેવાઈ હતી, તેનું પરિણામ ઉમેદવારો ઉપરોક્ત સત્તાવાર વેબસાઇટ પર જોઈ શકશે.

પરિણામ જોવા માટે ઉમેદવારોને પોતાના યુઝરનેમ અથવા ઈમેઇલ આઇડી અને પાસવર્ડની જરૂર પડશે. આની મદદથી લોગિન કર્યા પછી ઉમેદવારો પોતાના માર્ક્સ જોઈ શકશે. અગ્નિવીર વાયુ પ્રવેશ 02/2026 ચરણ 1 કુલ 2500 ઉમેદવારોની ભરતી માટેના પ્રથમ તબક્કા તરીકે 85 મિનિટના સમયગાળા માટે આયોજિત કરવામાં આવ્યો હતો.

આ રીતે જુઓ તમારું પરિણામ

– સૌથી પહેલા વાયુસેનાની સત્તાવાર વેબસાઇટ agnipathvayu.cdac.in પર જાઓ.

– અહીં હોમપેજ પર તમને ‘Result Of Phase-I Online Examination Agniveer INTAKE 02/2026’ જેવી લિંક જોવા મળશે.

– આ લિંક પર ક્લિક કરતાં જ તમારી સ્ક્રીન પર લોગિન ડેશબોર્ડ ખુલશે.

– ત્યાં તમારું યુઝર આઈડી, ઈમેઇલ આઈડી અને પાસવર્ડ ભરો અને સાથે કેપ્ચા કોડ નાખો.

– સબમિટ કરતાં જ તમારી સામે તમારું સ્કોર કાર્ડ આવી જશે.

– આ સ્કોર કાર્ડમાં તમને વિષયવાર (Subject-wise) તમારા માર્ક્સ જોવા મળશે.

લેખિત પરીક્ષા પછી હવે ફિઝિકલ(શારીરિક કસોટી)ની તૈયારી

જે ઉમેદવારોએ લેખિત પરીક્ષા (Written Exam) પાસ કરી છે, તેમને હવે પછીના તબક્કા એટલે કે ફિઝિકલ ટેસ્ટ (શારીરિક કસોટી) માટે બોલાવવામાં આવશે. આમાં ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ (PFT) લેવામાં આવશે.

ફિઝિકલ ટેસ્ટ (PFT) કેવી રીતે થશે?

PFT-1 (દોડ):

– પુરુષ ઉમેદવારોએ 1.6 કિલોમીટરની દોડ 7 મિનિટમાં પૂરી કરવાની રહેશે.

– મહિલા ઉમેદવારોએ 1.6 કિલોમીટરની દોડ 8 મિનિટમાં પૂરી કરવાની રહેશે.

આ પણ વાંચો: T20 વર્લ્ડ કપ 2026ની ફાઈનલ મેચ અમદાવાદના સ્ટેડિયમમાં રમાશે, રિપોર્ટમાં દાવો

PFT-2:

પુરુષો માટે: 10 પુશઅપ્સ, 10 સિટ-અપ્સ અને 20 સ્ક્વૉટ્સ (બેઠક) દરેક 1-1 મિનિટમાં લગાવવા પડશે.

મહિલાઓ માટે: 10 સિટ-અપ્સ માટે 1 મિનિટ 30 સેકન્ડ અને 15 સ્ક્વૉટ્સ માટે 1 મિનિટનો સમય આપવામાં આવશે.

આ પછી, એડેપ્ટેબિલિટી ટેસ્ટ 1 અને એડેપ્ટેબિલિટી ટેસ્ટ 2 પાસ કરનાર ઉમેદવારોનું અંતિમ તબક્કામાં મેડિકલ એક્ઝામિનેશન (તબીબી તપાસ) થશે. વાયુસેના તેની સત્તાવાર વેબસાઇટ પર સમય આવ્યે ફિઝિકલ ટેસ્ટની તારીખો જાહેર કરશે.

ઇન્ડિયન એરફોર્સે અગ્નિવીર વાયુ ભરતીનું પરિણામ કર્યું જાહેર, સત્તાવાર વેબસાઇટ પર જુઓ સ્કોરકાર્ડ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

54000 કરોડના ડિજિટલ ફ્રોડ સરકારની બેદરકારી : સુપ્રીમ | Government’s negligence in Rs 54 000 crore di…
INDIA

54000 કરોડના ડિજિટલ ફ્રોડ સરકારની બેદરકારી : સુપ્રીમ | Government’s negligence in Rs 54 000 crore di…

February 10, 2026
સાઈબર ફ્રોડની નવી ખતરનાક ટેકનિક ‘નકલી મોબાઈલ ટાવર’ | ‘Fake mobile tower’ a new dangerous technique o…
INDIA

સાઈબર ફ્રોડની નવી ખતરનાક ટેકનિક ‘નકલી મોબાઈલ ટાવર’ | ‘Fake mobile tower’ a new dangerous technique o…

February 10, 2026
મણિપુરમાં નવેસરથી હિંસા ભડકી, અનેક ઘરો સળગાવાયા | Fresh violence breaks out in Manipur several house…
INDIA

મણિપુરમાં નવેસરથી હિંસા ભડકી, અનેક ઘરો સળગાવાયા | Fresh violence breaks out in Manipur several house…

February 10, 2026
Next Post
બાળક અમારુ નથી કહીને પતિએ માર મારી પત્નીને તરછોડી | Ewe mwan a likitalo puluwan we a apasa pwe noun …

બાળક અમારુ નથી કહીને પતિએ માર મારી પત્નીને તરછોડી | Ewe mwan a likitalo puluwan we a apasa pwe noun ...

T20 વર્લ્ડ કપ 2026ની ફાઇનલ મેચ અમદાવાદના સ્ટેડિયમમાં રમાશે, રિપોર્ટમાં દાવો | Narendra Modi Stadium …

T20 વર્લ્ડ કપ 2026ની ફાઇનલ મેચ અમદાવાદના સ્ટેડિયમમાં રમાશે, રિપોર્ટમાં દાવો | Narendra Modi Stadium ...

આઉટ સોર્સિંગના કર્મચારીઓને છૂટા કરી દેવાતા કોર્પોરેશનની શાખાઓમાં સન્નાટો

આઉટ સોર્સિંગના કર્મચારીઓને છૂટા કરી દેવાતા કોર્પોરેશનની શાખાઓમાં સન્નાટો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ક્રૂડમાં પીછેહઠ, વૈશ્વિક મંદીની આશંકા વધી | Crude oil retreats fears of global recession increase

ક્રૂડમાં પીછેહઠ, વૈશ્વિક મંદીની આશંકા વધી | Crude oil retreats fears of global recession increase

9 months ago
અમદાવાદના જુહાપુરામાં કારચાલકે 7-8 વાહનોને અડફેટે લીધા, ગુસ્સામાં ટોળાએ પકડીને મારતાં મોત | In Juhap…

અમદાવાદના જુહાપુરામાં કારચાલકે 7-8 વાહનોને અડફેટે લીધા, ગુસ્સામાં ટોળાએ પકડીને મારતાં મોત | In Juhap…

10 months ago
તને જાનથી મારી દઈ ટુકડા કરી નાખીશ ! મિલકતના વિવાદમાં બહેને ભાઈને આપી ધમકી | complaint filed in atlad…

તને જાનથી મારી દઈ ટુકડા કરી નાખીશ ! મિલકતના વિવાદમાં બહેને ભાઈને આપી ધમકી | complaint filed in atlad…

10 months ago
એસી, કિચન અને બાથ ફિટિંગ સામાન થશે મોંઘા! સોનું-ચાંદી બાદ હવે એલ્યુમિનિયમ-તાંબામાં તેજી | industrial…

એસી, કિચન અને બાથ ફિટિંગ સામાન થશે મોંઘા! સોનું-ચાંદી બાદ હવે એલ્યુમિનિયમ-તાંબામાં તેજી | industrial…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News