gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધોળકા તાલુકામાં 4 ઈંચ વરસાદથી નિચાણવાળા વિસ્તારો જળબંબાકાર | Low lying areas in Dholka taluka floode…

G METRO NEWS by G METRO NEWS
July 28, 2025
in GUJARAT
0 0
0
ધોળકા તાલુકામાં 4 ઈંચ વરસાદથી નિચાણવાળા વિસ્તારો જળબંબાકાર | Low lying areas in Dholka taluka floode…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– શહેરમાં પાલિકાની ટીમ વરસાદી પાણીના નિકાલ માટે કામે લાગી

– ચલોડા- ભાત- બદરખા ગામે હાઈવે પર પાણી ફરી વળતા ધોળકા- સરખેજ હાઈવે બંધ કરાયો : ગુયા તળાવ ઓવરફ્લો થઇ જતા ગામમાં પાણી ઘૂસી ગયા

બગોદરા, ધોળકા : ધોળકા તાલુકામાં તા. ૨૭મીને રવિવારે સવારના ૪ વાગ્યાથી બપોરના ૨ વાગ્યા સુધીના ૧૦ કલાકમાં ૪ ઇંચ વરસાદ ખબકતા નીચાલવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. ધોળકા-અમદાવાદ રોડ ઉપર બદરખા અને ભાત ગામ વચ્ચે રોડ ઉપર પાણી ભરાતા રસ્તો બંધ કરાયો હતો.

ધોળકા પંથકમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ પડતા ધોળકા નગરમાં મોહંમદી સ્કૂલ વિસ્તાર, રાધનપુરીવાડ, લોધીના લીમડા, ક્ષત્રિય ઠાકોરવાસ રોડ, પટેલવાડી રોડ, માફલીપુર, રાણીરૂડી મંદિર નજીકનાં વિસ્તાર સહિતનાં વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. ગુયા તળાવ ઓવરફ્લો થયું છે. ખાન તળાવ, મલાવ તળાવ, અટલ સરોવર, ગધેમાર તળાવ, બલાસ તળાવ, ચીકલી તળાવમાં પણ પાણીની વિપુલ આવક થઈ છે.  મફલીપુર ગામમાં અને બળિયાદેવ મંદિર રોડ પર પાણી ભરાતા ધોળકા નગરપાલિકાની ટીમે અસરગ્રસ્ત વિસ્તારમાં જઈ વરસાદી પાણીનો નિકાલ કર્યો હતો. ધોળકા – સરખેજ હાઇવે ઉપર ચલોડા, બદરખા અને ભાત ગામ નજીક રોડ ઉપર મોટા પાયે વરસાદી પાણી ભરાતા વાહન વ્યવહારને અસર થઈ હતી. ધોળકા – અમદાવાદ રૂટની વાયા ભાત બદરખા અને વાયા સરોડાની બસો હાલ બંધ કરવામાં આવી છે. પાણી ઓસરી ગયા બાદ ફરી બસો ચાલુ કરી દેવાશે. રાજપુર અને જલાલપુર વજીફા ગામ નજીક કેનાલ ઓવરફ્લો થતાં મોટા પાયે વરસાદી પાણી રાજપુર ગામના મેઈન રોડ ઉપર, પ્રાથમિક શાળા સહિત આસપાસના વિસ્તારોમાં ફરી વળતા જળબંબાકાર સ્થિતિનું નિર્માણ થયું છે. જલાલપુર વજીફા ગામમાં પણ પાણીનો ભરાવો થયો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ શહેરની ચોંકાવનારી હકીકત : એક વર્ષમાં પીવાના પાણીની 17000થી વધુ ફરિયાદ | Ahmedabad Water Cris…
GUJARAT

અમદાવાદ શહેરની ચોંકાવનારી હકીકત : એક વર્ષમાં પીવાના પાણીની 17000થી વધુ ફરિયાદ | Ahmedabad Water Cris…

June 10, 2026
રાજ્યમાં 111 ડેમમાં 25%થી ઓછું જળસ્તર, કચ્છ-સૌરાષ્ટ્રના અનેક જળાશયો તળિયાઝાટક | 111 Gujarat Dams Bel…
GUJARAT

રાજ્યમાં 111 ડેમમાં 25%થી ઓછું જળસ્તર, કચ્છ-સૌરાષ્ટ્રના અનેક જળાશયો તળિયાઝાટક | 111 Gujarat Dams Bel…

June 10, 2026
21મી સદીમાં અંધશ્રદ્ધા : રાજકોટમાં પતિના અવસાનના ત્રીજા દિવસે પત્નીનું મુંડન કરાવી નાખ્યું | Rajkot …
GUJARAT

21મી સદીમાં અંધશ્રદ્ધા : રાજકોટમાં પતિના અવસાનના ત્રીજા દિવસે પત્નીનું મુંડન કરાવી નાખ્યું | Rajkot …

June 10, 2026
Next Post
ખંભાતના ગૌમાંસ કેસમાં આરોપી ન બનાવવા માટે વચેટિયો 3 લાખની લાંચ લેતા ઝડપાયો, પીએસઆઈ ફરાર | Middleman …

ખંભાતના ગૌમાંસ કેસમાં આરોપી ન બનાવવા માટે વચેટિયો 3 લાખની લાંચ લેતા ઝડપાયો, પીએસઆઈ ફરાર | Middleman ...

નડિયાદ અને મહેમદાવાદમાં 8 ઈંચથી વધુ વરસાદ ખાબકતા જળબંબાકાર | Nadiad and Mehmadabad receive more than…

નડિયાદ અને મહેમદાવાદમાં 8 ઈંચથી વધુ વરસાદ ખાબકતા જળબંબાકાર | Nadiad and Mehmadabad receive more than...

પીપળિયા પુલ નજીક ટ્રક અને બાઇક અથડાતા યુવાનનું મોત | Young man dies after truck and bike collide nea…

પીપળિયા પુલ નજીક ટ્રક અને બાઇક અથડાતા યુવાનનું મોત | Young man dies after truck and bike collide nea...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રોલ – કેમેરા – એક્શન”: સાહિત્ય સરિતા ૨૦૨૬માં સિનેમાનો સર્જનાત્મક મહોત્સવ

રોલ – કેમેરા – એક્શન”: સાહિત્ય સરિતા ૨૦૨૬માં સિનેમાનો સર્જનાત્મક મહોત્સવ

4 months ago
કાલાવડના લક્ષ્મીપુર ગામમાં બે જૂથ વચ્ચે તકરાર : મારામારીની સામ સામે પોલીસ ફરિયાદ | Conflict between …

કાલાવડના લક્ષ્મીપુર ગામમાં બે જૂથ વચ્ચે તકરાર : મારામારીની સામ સામે પોલીસ ફરિયાદ | Conflict between …

7 months ago
ચેક રિટર્ન અંગેના કેસમાં જામનગર કોર્ટે બે વર્ષની સજા ફટકારી | Jamnagar court sentences two years in …

ચેક રિટર્ન અંગેના કેસમાં જામનગર કોર્ટે બે વર્ષની સજા ફટકારી | Jamnagar court sentences two years in …

5 months ago
કઠલાલ ઓવરબ્રિજ પર સ્ટ્રીટ લાઈટ બંધ હોવાથી હાલાકી | Street lights off at Kathlal Overbridge causing c…

કઠલાલ ઓવરબ્રિજ પર સ્ટ્રીટ લાઈટ બંધ હોવાથી હાલાકી | Street lights off at Kathlal Overbridge causing c…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News