gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઇન્ડિયન ઓપન કિકબોક્સિંગ કપમાં અક્ષદાનું શાનદાર પ્રદર્શન : સુવર્ણ અને કાંસ્ય પદક હાંસલ કરી વડોદરાનું …

G METRO NEWS by G METRO NEWS
February 25, 2026
in GUJARAT
0 0
0
ઇન્ડિયન ઓપન કિકબોક્સિંગ કપમાં અક્ષદાનું શાનદાર પ્રદર્શન : સુવર્ણ અને કાંસ્ય પદક હાંસલ કરી વડોદરાનું …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Indian Open Kickboxing Cup : તા.4થી 8 ફેબ્રુઆરી 2026 દરમિયાન નવી દિલ્હીના કે.ડી.જાધવ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાયેલા 5મા ઇન્ડિયન ઓપન કિક બોક્સિંગ કપમાં વડોદરાની અક્ષદા દળવીએ ઉત્તમ દેખાવ કર્યો છે. અક્ષદાએ લાઇટ કોન્ટેક્ટ કેટેગરીમાં ગોલ્ડ મેડલ તથા પોઇન્ટ ફાઇટમાં બ્રોન્ઝ મેડલ મેળવી પોતાની રમતિયાળ પ્રતિભા સાબિત કરી છે.

અક્ષદાના પિતા અખબાર વિતરણનું કાર્ય કરે છે. બાળપણથી જ પિતાની શિસ્ત અને સમયપાલનને નજીકથી જોતા અક્ષદાએ મહેનતને જીવનમંત્ર બનાવ્યો છે. વહેલી સવારે પિતાને અખબાર પહોંચાડવામાં મદદ કરીને તે અભ્યાસ અને તાલીમ માટે સમય ફાળવે છે.

અક્ષદા હાલ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડામાં શારીરિક શિક્ષણ અને રમતગમતના સ્નાતક અભ્યાસક્રમના બીજા વર્ષની વિદ્યાર્થીની છે. જિલ્લા, રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે મળીને તેણે કુલ 24 ગોલ્ડ, 8 સિલ્વર અને 3 બ્રોન્ઝ મેડલ જીત્યા છે.

તે ખેલો ઇન્ડિયા વેસ્ટ ઝોન સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ વિજેતા રહી છે તેમજ ગયા વર્ષે ઓલ ઇન્ડિયા ઇન્ટર-યુનિવર્સિટી કિકબોક્સિંગ ચેમ્પિયનશિપમાં એમ.એસ.યુ.નું પ્રતિનિધિત્વ કરતાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.

અક્ષદા હાલમાં ટર્કિશ ઓપન વર્લ્ડ કપ તથા આવનારી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ માટે મહેનત કરી રહી છે. તે વાકો ગુજરાતના પ્રમુખ સિદ્ધાર્થ ભાલેઘરના માર્ગદર્શન હેઠળ તાલીમ લઈ રહી છે. સાધારણ પરિવારમાંથી શરૂ થયેલી અક્ષદાની સફર આજે આંતરરાષ્ટ્રીય કક્ષાએ પહોંચી છે અને તેણે વડોદરાનું ગૌરવ વધાર્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાજપીપળા નગરપાલિકામાં ભાજપે ઉમેદવારોનું નામ રાખ્યું ગુપ્ત, બંધ કવરમાં મેન્ડેટ ચૂંટણી અધિકારીને સોંપા…
GUJARAT

રાજપીપળા નગરપાલિકામાં ભાજપે ઉમેદવારોનું નામ રાખ્યું ગુપ્ત, બંધ કવરમાં મેન્ડેટ ચૂંટણી અધિકારીને સોંપા…

April 11, 2026
ગોતામાં સિનિયર સિટીઝનને ડીજીટલ એરેસ્ટ કરી ૧.૪૩ કરોડની છેતરપિંડી | ahmedabad cyber crime reported one…
GUJARAT

ગોતામાં સિનિયર સિટીઝનને ડીજીટલ એરેસ્ટ કરી ૧.૪૩ કરોડની છેતરપિંડી | ahmedabad cyber crime reported one…

April 11, 2026
કર્મચારીએ વાહન બુકીંગના ૨૫ લાખ રૂપિયા બારોબાર લઇ છેતરપિંડી કરી | auto dealer employee duped 25 lakh …
GUJARAT

કર્મચારીએ વાહન બુકીંગના ૨૫ લાખ રૂપિયા બારોબાર લઇ છેતરપિંડી કરી | auto dealer employee duped 25 lakh …

April 11, 2026
Next Post
વડોદરાના છાણીમાં GSFC સામે મોટરસાયકલના ગોડાઉનમાં આગ, અનેક બાઈક ખાક | Fire breaks out in motorcycle g…

વડોદરાના છાણીમાં GSFC સામે મોટરસાયકલના ગોડાઉનમાં આગ, અનેક બાઈક ખાક | Fire breaks out in motorcycle g...

ભાવનગર: મહુવાના લાતીબજાર વિસ્તારમાં સિલિન્ડર બ્લાસ્ટ, 3 લોકોની હાલત ગંભીર, 3 ઘરને નુકસાન | Bhavnagar…

ભાવનગર: મહુવાના લાતીબજાર વિસ્તારમાં સિલિન્ડર બ્લાસ્ટ, 3 લોકોની હાલત ગંભીર, 3 ઘરને નુકસાન | Bhavnagar...

સ્વ.અંશુમન ગાયકવાડની સ્મૃતિમાં વડોદરામાં વેટરન વેસ્ટ ઝોન T-20 ટુર્નામેન્ટ | Veteran West Zone T 20 T…

સ્વ.અંશુમન ગાયકવાડની સ્મૃતિમાં વડોદરામાં વેટરન વેસ્ટ ઝોન T-20 ટુર્નામેન્ટ | Veteran West Zone T 20 T...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં નશાકારક દવાઓનું ગેરકાયદે વેચાણ ન થાય, તે સંદર્ભમાં મેડિકલ એસો. સાથે એસ.ઓ.જી.ની મહત્વની બેઠ…

જામનગરમાં નશાકારક દવાઓનું ગેરકાયદે વેચાણ ન થાય, તે સંદર્ભમાં મેડિકલ એસો. સાથે એસ.ઓ.જી.ની મહત્વની બેઠ…

5 months ago
'સર' મુદ્દે વિપક્ષનો હોબાળો : લોકસભામાં કામકાજ ઠપ

'સર' મુદ્દે વિપક્ષનો હોબાળો : લોકસભામાં કામકાજ ઠપ

4 months ago
હરણીમાં ટ્રકે ટક્કર મારતા વારસિયાની મહિલાનું કરૃણ મોત | woman dead in accident at harniroad

હરણીમાં ટ્રકે ટક્કર મારતા વારસિયાની મહિલાનું કરૃણ મોત | woman dead in accident at harniroad

7 months ago
ચોટીલા, થાનગઢ તાલુકામાં કમોસમી વરસાદથી કપાસ-મગફળીને નુકસાન | Unseasonal rains in Chotila Thangadh ta…

ચોટીલા, થાનગઢ તાલુકામાં કમોસમી વરસાદથી કપાસ-મગફળીને નુકસાન | Unseasonal rains in Chotila Thangadh ta…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News