gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાવનગર: મહુવાના લાતીબજાર વિસ્તારમાં સિલિન્ડર બ્લાસ્ટ, 3 લોકોની હાલત ગંભીર, 3 ઘરને નુકસાન | Bhavnagar…

G METRO NEWS by G METRO NEWS
February 25, 2026
in GUJARAT
0 0
0
ભાવનગર: મહુવાના લાતીબજાર વિસ્તારમાં સિલિન્ડર બ્લાસ્ટ, 3 લોકોની હાલત ગંભીર, 3 ઘરને નુકસાન | Bhavnagar…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Bhavnagar News: ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં આજે એક ભયાનક દુર્ઘટના સર્જાઈ છે. મહુવા શહેરના લાતીબજાર વિસ્તારમાં ગેસ સિલિન્ડર ફાટવાને કારણે જોરદાર વિસ્ફોટ થયો હતો. આ દુર્ઘટનામાં 3 વ્યક્તિઓ ગંભીર રીતે દાઝી જતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે આસપાસના ત્રણ મકાનોને મોટું નુકસાન પહોંચ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, મહુવાના લાતીબજારમાં આવેલા એક રહેણાંક મકાનમાં વહેલી સવારે ગેસ લીકેજને કારણે અચાનક સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. વિસ્ફોટનો અવાજ એટલો ભીષણ હતો કે આખો વિસ્તાર ધ્રૂજી ઉઠ્યો હતો અને સ્થાનિક લોકોમાં દોડધામ મચી હતી.

ઘરમાં હાજર 3 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. સ્થાનિકોએ તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવી તેમને હોસ્પિટલ પહોંચાડ્યા હતા. વિસ્ફોટની તીવ્રતાને કારણે આજુબાજુના મકાનની દીવાલો અને છતને નુકસાન થયું છે. પાડોશમાં આવેલા અન્ય બે મકાનોમાં પણ તિરાડો અને નુકસાનના અહેવાલ છે.

ઘટનાની જાણ થતાં જ મહુવા ફાયર ફાઈટરની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. પ્રાથમિક તપાસમાં ગેસ લીકેજ જ બ્લાસ્ટનું મુખ્ય કારણ હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારત એટલે માત્ર નકશો નહીં, ‘ભારત પુરુષ’ છે પૂ. મોરારિબાપુ
GUJARAT

ભારત એટલે માત્ર નકશો નહીં, ‘ભારત પુરુષ’ છે પૂ. મોરારિબાપુ

October 10, 2026
Saira Banu Remembers Nana Patekar, Recalls Heartwarming Anecdote From His Best Actor Win for Krantiv…
GUJARAT

Saira Banu Remembers Nana Patekar, Recalls Heartwarming Anecdote From His Best Actor Win for Krantiv…

October 10, 2026
KATRINA KAIF MARKS KAY BEAUTY’S FIRST YEAR IN THE UK
GUJARAT

KATRINA KAIF MARKS KAY BEAUTY’S FIRST YEAR IN THE UK

October 10, 2026
Next Post
સ્વ.અંશુમન ગાયકવાડની સ્મૃતિમાં વડોદરામાં વેટરન વેસ્ટ ઝોન T-20 ટુર્નામેન્ટ | Veteran West Zone T 20 T…

સ્વ.અંશુમન ગાયકવાડની સ્મૃતિમાં વડોદરામાં વેટરન વેસ્ટ ઝોન T-20 ટુર્નામેન્ટ | Veteran West Zone T 20 T...

હિંમતનગર: ગાયત્રી મંદિર રોડ પર ઘાસ ભરેલી ટ્રક બની અગનગોળો, વીજ વાયરને અડકતા લાગી ભીષણ આગ | himatnaga…

હિંમતનગર: ગાયત્રી મંદિર રોડ પર ઘાસ ભરેલી ટ્રક બની અગનગોળો, વીજ વાયરને અડકતા લાગી ભીષણ આગ | himatnaga...

સાવધાન! ગુજરાતમાં 15 દિવસ સુધી ટ્રાફિક પોલીસની સ્પેશિયલ ડ્રાઇવ, નિયમ તોડવાની ભૂલ ના કરતા | Gujarat T…

સાવધાન! ગુજરાતમાં 15 દિવસ સુધી ટ્રાફિક પોલીસની સ્પેશિયલ ડ્રાઇવ, નિયમ તોડવાની ભૂલ ના કરતા | Gujarat T...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

તમામ કેસોમાં સીબીઆઇ તપાસનો આદેશ આપી ન શકાય ઃ સુપ્રીમ

તમામ કેસોમાં સીબીઆઇ તપાસનો આદેશ આપી ન શકાય ઃ સુપ્રીમ

12 months ago
હાઈકોર્ટના આદેશથી સીલ કરાયેલાં એકમો પણ ગેરકાયદે ખૂલી ગયાં છે ! | Even the units sealed by the High C…

હાઈકોર્ટના આદેશથી સીલ કરાયેલાં એકમો પણ ગેરકાયદે ખૂલી ગયાં છે ! | Even the units sealed by the High C…

11 months ago
જૂનાગઢમાં યોજાશે ‘મિની કુંભ’: આ વર્ષે મહાશિવરાત્રી મેળો બનશે ભવ્યાતિભવ્ય, પ્રથમવાર નીકળશે સંતોની નગર…

જૂનાગઢમાં યોજાશે ‘મિની કુંભ’: આ વર્ષે મહાશિવરાત્રી મેળો બનશે ભવ્યાતિભવ્ય, પ્રથમવાર નીકળશે સંતોની નગર…

8 months ago
VIDEO: MPના સિવનીમાં હાઈ વોલ્ટેજ તાર સાથે ટકરાયું ટ્રેઈની વિમાન, ગામલોકોએ પાયલટને બચાવ્યા | Trainee …

VIDEO: MPના સિવનીમાં હાઈ વોલ્ટેજ તાર સાથે ટકરાયું ટ્રેઈની વિમાન, ગામલોકોએ પાયલટને બચાવ્યા | Trainee …

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News