gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઇન્સ્ટા પર યુવતીને મેસેજ મોકલનાર કોલેજીયન યુવક પર યુવતીના પતિ અને સાગરીતોનો હિચકારો હુમલો | assault …

G METRO NEWS by G METRO NEWS
December 16, 2025
in GUJARAT
0 0
0
ઇન્સ્ટા પર યુવતીને મેસેજ મોકલનાર કોલેજીયન યુવક પર યુવતીના પતિ અને સાગરીતોનો હિચકારો હુમલો | assault …
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ સોશ્યલ મીડિયા પર યુવતીને મેસેજ મોકલનાર યુવક પર યુવતીના પતિ અને તેના બે સાગરીતોએ હુમલો કરતાં માથામાં ઇજા પહોંચી છે.

વડોદરા નજીકની જરોદ ખાતેની આઇટીએમ  કોલેજમાં અભ્યાસ કરતા ધુ્રવેશ પંચાલ(અશોક વાટિકા સોસાયટી,ગોરવા) એ પોલીસને કહ્યું છે કે,ચારેક મહિના પહેલાં સોશ્યલ મીડિયા પર મેં એક યુવતીને મેસેજ કર્યો હતો.ત્યારબાદ તેણે મેસેજ નહિ કરવા કહ્યું હતું.

આ  બનાવને પગલે તેના પતિ પ્રતીકે મને ફોન કરીને મળવા માટે કહ્યું હતું.જેથી મેં યુવતી અને તેના પતિને બ્લોક કરી દીધા હતા.પરંતુ ત્યાર પછી પણ યુવતીના પતિએ મને ફોન કરીને મળવાનો આગ્રહ રાખ્યો હતો અને નહિં મળે તો કોલેજમાં આવીને માર મારવાની ધમકી આપી હતી.

ગઇ તા.૧૫મીએ બપોરે પ્રતીકનો ફરી ફોન આવતાં મેં તેને સાંજે દશામાના મંદિર પાસે મળવાનું કહ્યું હતું.હું મારા બે મિત્રો સાથે ત્યાં ગયો ત્યારે પ્રતીક તેના સાગરીત સાથે આવ્યો હતો અને મને માર માર્યો હતો. ત્યારબાદ અન્ય એક યુવક પણ આવ્યો હતો અને તેણે પણ મને નીચે પાડી માર માર્યો હતો.જે દરમિયાન પ્રતીકે તેના મારા માથામાં કોઇ તિક્ષણ વસ્તુ વડે હુમલો કરતાં લોહી નીકળ્યું હતું.

યુવકે કહ્યું છે કે,વધુ મારમાંથી બચવા હું ઘર તરફ દોડયો ત્યારે હુમલાખોરોએ મારો પીછો કર્યો હતો.હું ઘર સુધી પહોંચી જતાં તેઓ પાછા ફર્યા હતા.ગોરવા પોલીસે આ  બનાવ અંગે ગુનો નોંધ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાજકોટ: સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાથી માસૂમ ભાઈ-બહેનના મોત, નેપાળી પરિવાર બે અઠવાડિયા પહેલા જ નોકરી પર …
GUJARAT

March 30, 2026
વિકાસની માત્ર વાતો! ગોધરામાં ખંડેર શાળાના જર્જરિત ઓરડામાં ચાલે છે આધાર સેન્ટર, મોટી હોનારતની રાહ જુએ…

‘ભાજપ પરિવારવાદ મુદ્દે બે મોઢાની વાતો કરે છે’: ઉમરેઠમાં દિવંગત MLAના પુત્રને જ ટિકિટ અપાતા કોંગ્રેસન…

Next Post
બિઝનેસમેનના અપહરણ કેસમાં જેલનો કર્મચારી હજી ફરાર | Jail employee still absconding in businessman’s k…

બિઝનેસમેનના અપહરણ કેસમાં જેલનો કર્મચારી હજી ફરાર | Jail employee still absconding in businessman's k...

પુત્રના કોન્વોકેશનમાં આવેલા હૈદ્રાબાદના વેપારીનું મોત | Hyderabad businessman dies after attending s…

પુત્રના કોન્વોકેશનમાં આવેલા હૈદ્રાબાદના વેપારીનું મોત | Hyderabad businessman dies after attending s...

વર્ક પરમિટને બદલે વિઝિટર વિઝા અપાવતાં રશિયા ગયેલા યુવકને 15 દિવસમાં જ પરત ફરવું પડ્યું | visa consul…

વર્ક પરમિટને બદલે વિઝિટર વિઝા અપાવતાં રશિયા ગયેલા યુવકને 15 દિવસમાં જ પરત ફરવું પડ્યું | visa consul...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કચ્છ ભૂકંપના 25 વર્ષ: જ્યારે ધરતી કંપી ઉઠી અને કલમ રડી પડી, જુઓ ‘ગુજરાત સમાચાર’ આર્કાઇવ્સ | 25 Years…

2 months ago
પરિવારની જાણ બહાર 40 લાખનો વ્યવહાર કરતા બહેન વિરૂદ્ધ ફરિયાદ | Complaint filed against sister for mak…

12 months ago
બોટાદઃ પુત્રીને રમાડવા ગયેલા પિતાને પત્ની અને સાસરિયાએ રહેંસી નાંખ્યો

વડોદરાના ઉત્તર અને પૂર્વ વિસ્તારમાં પાણી માટે વલખા ઃ ટેન્કરના રોજના ૩૫૦ થી વધુ ફેરા | Water shortage…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News