gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઇસનપુર પોલીસે સામુહીક આપઘાત કરવા ગયેલા પરિવારને બચાવ્યો | Ekkewe polis ra amanaua ar famili seni ar …

G METRO NEWS by G METRO NEWS
July 30, 2025
in GUJARAT
0 0
0
ઇસનપુર પોલીસે સામુહીક આપઘાત કરવા ગયેલા પરિવારને બચાવ્યો | Ekkewe polis ra amanaua ar famili seni ar …
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, બુધવારઇસનપુર પોલીસે  સામુહીક આપઘાત કરવા ગયેલા પરિવારને બચાવ્યો 1 - image

આર્થિક સંકડામણના કારણે  ઇસનપુરમાં રહેતો શ્રમજીવી આખો પરિવાર સાબરતમી રિવરફ્રન્ટ ઉપર આપઘાત કરવા પહોચ્યો હતો. આ બનાવની જાણ થતાં ઈસનપુર પોલીસ દ્વારા આત્મહત્યા કરવા માટે ગયેલા પરીવારજનોને શોધી કાઢીને આખા પરીવારને સામુહિક આત્મહતા કરતા પહેલા બચાવી લીધો હતો તેમના ઉપર વધી ગયેલ લાખો રૃપિાયનું દેવું અને બાળકોની સ્કૂલ ફી પોલીસ અધિકારીઓ તથા સામાજિક આગેવાનોની મદદથી ભરપાઈ કરી જીવનની ગાડી પાટે ચડાવી હોવાનો અનોખો કિસ્સો પ્રકાશમંાં આવ્યો છે.

ઇસનપુરના પોલીસ અધિકારીઓ તેમજ સામાજિક આગેવાનોની મદદથી બેન્ક લોન, બાળકોની ફી ભરી લાખો રૃપિયાની મદદ કરી જીવનની ગાડી પાટે ચડાવી

ઇસનપુર પોલીસ સ્ટેશન રહેતા યુવકને બેન્ક લોન સહીત દેવુ વધી ગયું હતું જેને લઇને આથક સંકડામણના કારણે તેઓ પરિવાર સાથે આત્મહત્યા કરવા સાબરમતી રીવરફન્ટ ગયા હોવાની પોલીસને માહિતી મળી હતી જેને લઇને ઇસનપુર પોલીસે તાત્કાલીક કાર્યવાહી કરીને ગણતરીના કલાકોમાં આત્મહત્યા કરવા માટે નીકળી ગયેલા પરીવારના ચાર વ્યકિતને શોધી કાઢયો હતો અને સામુહીક આત્મહત્યા કરતા પહેલા બચાવી લઇને પરિવારનો માળો વિખાય જતાં બચાવ્યો હતો.

 ઈસનપુર દ્વારા આથક સંકડામણનો સામનો કરતા પરીવારને તેના પિતા સાથે બોલાવી જે ડિવિઝન ડીસીપી પ્રદીપસિંહ જાડેજા તથા ઇસનપુર પીઆઈ બી.એસ.જાડેજા સહિતના પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ તથા સ્ટાફ દ્વારા પરીવારને પોતાની જિંદગી અમૂલ્ય હોઈ, મનુંષ્ય જીવન ફરી ફરીને મળતું ના હોય, સામાન્ય પ્રશ્નના કારણે આત્મહત્યા કરવીએ નિરાકારણ નહી હોવાની સમજ આપીને કેટલું દેવુ છે પૂછપરછ કરતાં બેંકમાં પાંચ લાખ, રિક્ષા ઉપર એક લાખ તેમજ પોતાના સંબંધીઓ પાસેથી રૃપિયા મળી કુલ સાત આઠ લાખનું દેવું હોવાની વિગત જાણવા મળી હતી. જેને લઇને પોલીસ અધિકારીઓ તથા સ્ટાફ દ્વારા તેમના જીવનની ગાડી પાટે ચડાવવા માટે શરૃઆતમાં દાતાઓ શોધીને બાળકોની આશરે રૃા. ૩૦ હજાર ફી તાત્કાલિક ભરી દેવામાં આવી અને પોલીસ કમિશનર દ્વારા પણ આથક મદદ કરવામાં આવેલી હતી. ઉપરાંત સામાજિક આગેવાનોની મદદથી પાંચ લાખ જેટલું કરજ આપવામાં હતું. બે લાખ અને રિક્ષાની લોન આપનાર દ્વારા આશરે રૃ. ૪૦ હજાર વ્યાજ ઓછું કરી આપતા, તમામને રૃપિયા ભરપાઈ કરી આપતા ૮૦ ટકા જેટલા બોજામાંથી મુક્ત કરવામાં આવેલ હતો. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરત મેટ્રોનો પડકારજનક તબક્કો પૂર્ણ, 2.8 કિમી અંતર કાપી TBM મશીન બહાર આવ્યું, સ્થાનિકોને હાશકારો | S…
GUJARAT

સુરત મેટ્રોનો પડકારજનક તબક્કો પૂર્ણ, 2.8 કિમી અંતર કાપી TBM મશીન બહાર આવ્યું, સ્થાનિકોને હાશકારો | S…

February 10, 2026
કૃષિ અને સહકાર વિભાગનો નિર્ણય, 09 APMCમાં ચૂંટણીની જાહેરાત, 15 APMCની મુદતમાં 6 મહિનાનો વધારો | Guja…
GUJARAT

કૃષિ અને સહકાર વિભાગનો નિર્ણય, 09 APMCમાં ચૂંટણીની જાહેરાત, 15 APMCની મુદતમાં 6 મહિનાનો વધારો | Guja…

February 10, 2026
અમદાવાદ ઍરપોર્ટ પર 6.8 કિલો હેરોઇન પકડાયું, પેડલરની મોડસ ઓપરેન્ડી જોઈ અધિકારીઓ ચોંક્યા | Ahmedabad A…
GUJARAT

અમદાવાદ ઍરપોર્ટ પર 6.8 કિલો હેરોઇન પકડાયું, પેડલરની મોડસ ઓપરેન્ડી જોઈ અધિકારીઓ ચોંક્યા | Ahmedabad A…

February 10, 2026
Next Post
વડોદરા-કરજણ હાઇવે પર ટ્રાફિકની સમસ્યા બાદ ગોલ્ડન ચોકડી પાસે પોલીસનો સપાટોઃદબાણો તોડ્યા | Police remo…

વડોદરા-કરજણ હાઇવે પર ટ્રાફિકની સમસ્યા બાદ ગોલ્ડન ચોકડી પાસે પોલીસનો સપાટોઃદબાણો તોડ્યા | Police remo...

કારેલીબાગના મકાનમાંથી ચોરી કરેલા ફર્નિચરના સામાન સાથે બે મહિલા પકડાઇ | tow women caught who theft in…

કારેલીબાગના મકાનમાંથી ચોરી કરેલા ફર્નિચરના સામાન સાથે બે મહિલા પકડાઇ | tow women caught who theft in...

સમા, નરહરિ બ્રિજ, અકોટા, મુજમહુડામાં નદી કાંઠે ઠાલવેલો કન્સ્ટ્રક્શન વેસ્ટ કોર્પોરેશન હવે હટાવશે | Th…

સમા, નરહરિ બ્રિજ, અકોટા, મુજમહુડામાં નદી કાંઠે ઠાલવેલો કન્સ્ટ્રક્શન વેસ્ટ કોર્પોરેશન હવે હટાવશે | Th...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કોંગ્રેસે જ ED બનાવી અને પોતે જ પરેશાન: રાહુલ ગાંધી પર ચાર્જશીટ મુદ્દે અખિલેશ યાદવનું નિવેદન | akhil…

કોંગ્રેસે જ ED બનાવી અને પોતે જ પરેશાન: રાહુલ ગાંધી પર ચાર્જશીટ મુદ્દે અખિલેશ યાદવનું નિવેદન | akhil…

10 months ago
ખાનગી બેન્કોમાં 10088 કરોડ જ્યારે સરકારીમાં 25667 કરોડ રૂપિયાની છેતરપિંડી, RBIનો રિપોર્ટ | RBI Annua…

ખાનગી બેન્કોમાં 10088 કરોડ જ્યારે સરકારીમાં 25667 કરોડ રૂપિયાની છેતરપિંડી, RBIનો રિપોર્ટ | RBI Annua…

9 months ago
સગીરા સાથે દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખ્ત કેદની સજા | Accused sentenced to 20 years rigorous…

સગીરા સાથે દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખ્ત કેદની સજા | Accused sentenced to 20 years rigorous…

1 week ago
86 ગામ વણકર સેવા સમાજનું સંમેલન યોજાયું: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વોર્ડ. નં 1માં અનુસૂચિત જાતિની બ…

86 ગામ વણકર સેવા સમાજનું સંમેલન યોજાયું: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વોર્ડ. નં 1માં અનુસૂચિત જાતિની બ…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News