gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘ઈઝરાયલમાં હાજર તમામ ભારતીય નાગરિક સુરક્ષિત…’, LPG મુદ્દે કેન્દ્ર સરકારે જુઓ શું કહ્યું | west asi…

G METRO NEWS by G METRO NEWS
March 23, 2026
in INDIA
0 0
0
‘ઈઝરાયલમાં હાજર તમામ ભારતીય નાગરિક સુરક્ષિત…’, LPG મુદ્દે કેન્દ્ર સરકારે જુઓ શું કહ્યું | west asi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

West Asia War: યુદ્ધમાં ઈરાને ઈઝરાયલના ‘મિનિ ઈન્ડિયા’ એટલે કે ડિમોના શહેર પર હુમલો કર્યો હતો, જેમાં એક બેલેસ્ટિક મિસાઈલ રહેણાંક વિસ્તારમાં પડતાં ઘણા લોકો ઘાયલ થયા હતા. જે બાદ આજે સોમવારે વિદેશ મંત્રાલય દ્વારા ઇઝરાયલમાં ફસાયેલા ભારતીય નાગરિકો અંગે મહત્વની માહિતી જાહેર કરવામાં આવી છે. મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, હાલમાં ઇઝરાયલમાં રહેતા તમામ ભારતીય નાગરિકો સુરક્ષિત છે. અગાઉ એક ભારતીય નાગરિક ઘાયલ થયો હોવાનો રિપોર્ટ મળ્યો હતો, જેના સંદર્ભમાં ભારતીય દૂતાવાસ સતત સંપર્કમાં છે અને તે વ્યક્તિ હવે જોખમથી બહાર અને સુરક્ષિત હોવાની પુષ્ટિ કરવામાં આવી છે.

કુલ છ ભારતીયોનો ગયો જીવ!

વિદેશ મંત્રાલયે સ્વીકાર્યું છે કે ‘આ સંઘર્ષની સ્થિતિ શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં કુલ છ ભારતીય નાગરિકોએ જીવ ગુમાવ્યા છે. આ ઉપરાંત, એક ભારતીય નાગરિક ઘાયલ થયો છે અને અન્ય એક નાગરિક હાલમાં ગૂમ હોવાનું જાણવા મળ્યું છે’. ભારતીય દૂતાવાસ અને વિદેશ મંત્રાલય આ સમગ્ર સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યા છે, વિદેશ મંત્રાલયે આ ક્ષેત્રમાં ફસાયેલા ભારતીયોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો ભરોસો આપ્યો છે. 

LPG પુરવઠાની સ્થિતિ

પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ LPG પુરવઠા અંગે માહિતી આપતા જણાવ્યું કે LPGનો પુરવઠો ચિંતાનો વિષય બનેલો છે. વિતરક જહાજોમાં કોઈ અછત નથી. અફરાતફરીમાં થયેલા LPG બુકિંગમાં ઘટાડો થયો છે અને હવે પુરવઠો સામાન્ય રીતે ચાલુ છે.

વડાપ્રધાનની ઈરાનના રાષ્ટ્ર પ્રમુખ સાથે વાતચીત

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈરાનના રાષ્ટ્ર પ્રમુખ સાથે પણ વાત કરી છે. વડાપ્રધાને આ ક્ષેત્રમાં મહત્વપૂર્ણ માળખાગત સુવિધાઓ પર થયેલા હુમલાની સખત નિંદા કરી હતી.’ આ હુમલાઓથી પ્રાદેશિક સ્થિરતાને ખતરો પેદા થયો છે અને વૈશ્વિક સપ્લાય ચેઈન પણ ખોરવાઈ છે. દરિયાઈ માર્ગ પર સ્વતંત્રતાના રક્ષણ પર ભાર મૂક્યો હતો. વડાપ્રધાને શિપિંગ માર્ગો ખુલ્લા અને સુરક્ષિત રહે તે સુનિશ્ચિત કરવાના મહત્વને ફરીથી વાગોળ્યુ હતું. તેમણે ઈરાનમાં ભારતીય નાગરિકોની સુરક્ષા અને કલ્યાણ માટે ઈરાનના સતત સમર્થનની પ્રશંસા કરી હતી.’

આ પણ વાંચો: ટ્રમ્પ જૂઠું બોલ્યા? વળતાં પ્રહારના ડરથી અમેરિકાની પીછેહઠ, શાંતિ મંત્રણા પર ઈરાનનો જવાબ

દરિયાઈ સુરક્ષા અને જહાજોની વાપસી

પોર્ટ, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયના વિશેષ સચિવ રાજેશ કુમાર સિંહાએ દરિયાઈ સુરક્ષા અંગે વાત કરી હતી. સતત જહાજ માલિકો, RPSL એજન્સીઓ અને ભારતીય દૂતાવાસો સાથે સંકલનમાં હોવાનો દાવો કર્યો હતો. છેલ્લા 24 કલાકમાં 13 જહાજો પરત ફર્યા છે. જો 48 કલાકનો સમયગાળો જોવામાં આવે તો કુલ 34 જહાજો પરત ફર્યા છે. ડીજી શિપિંગના કોમ્યુનિકેશન સેન્ટર (24/7 DGCOM સેન્ટર) ને છેલ્લા 24 કલાકમાં 60 ટેલિફોન કોલ્સ અને 129 ઈમેલ મળ્યા છે, જે તમામનો યોગ્ય જવાબ આપવામાં આવ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

VIDEO: PM મોદીએ લોકોને કર્યા એલર્ટ, કહ્યું- ‘પરિસ્થિતિનો ફાયદો લેનારા જૂઠ ફેલાવશે, સાવધાન રહેજો…’ …
INDIA

VIDEO: PM મોદીએ લોકોને કર્યા એલર્ટ, કહ્યું- ‘પરિસ્થિતિનો ફાયદો લેનારા જૂઠ ફેલાવશે, સાવધાન રહેજો…’ …

March 23, 2026
LPG અછતને ઉકેલવા ‘પ્લાન બી’ રેડી, 14.2 કિગ્રાના સિલિન્ડરમાં 10 કિલો ગેસ આપવાની તૈયારી! | India LPG C…
INDIA

LPG અછતને ઉકેલવા ‘પ્લાન બી’ રેડી, 14.2 કિગ્રાના સિલિન્ડરમાં 10 કિલો ગેસ આપવાની તૈયારી! | India LPG C…

March 23, 2026
ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારનો માસ્ટરપ્લાન! મહિલા અનામત લાગુ કરવાની તૈયારીમાં, વિપક્ષની મદદની પણ જરૂર …
INDIA

ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારનો માસ્ટરપ્લાન! મહિલા અનામત લાગુ કરવાની તૈયારીમાં, વિપક્ષની મદદની પણ જરૂર …

March 23, 2026
Next Post
VIDEO: પ્રયાગરાજમાં મોટી દુર્ઘટના, કોલ્ડ સ્ટોરેજમાં ગેસ પાઇપ ફાટતા દીવાલ ધરાશાયી, 4 શ્રમિકોના મોત | …

VIDEO: પ્રયાગરાજમાં મોટી દુર્ઘટના, કોલ્ડ સ્ટોરેજમાં ગેસ પાઇપ ફાટતા દીવાલ ધરાશાયી, 4 શ્રમિકોના મોત | ...

ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારનો માસ્ટરપ્લાન! મહિલા અનામત લાગુ કરવાની તૈયારીમાં, વિપક્ષની મદદની પણ જરૂર …

ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારનો માસ્ટરપ્લાન! મહિલા અનામત લાગુ કરવાની તૈયારીમાં, વિપક્ષની મદદની પણ જરૂર ...

LPG અછતને ઉકેલવા ‘પ્લાન બી’ રેડી, 14.2 કિગ્રાના સિલિન્ડરમાં 10 કિલો ગેસ આપવાની તૈયારી! | India LPG C…

LPG અછતને ઉકેલવા 'પ્લાન બી' રેડી, 14.2 કિગ્રાના સિલિન્ડરમાં 10 કિલો ગેસ આપવાની તૈયારી! | India LPG C...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાજપ ધારાસભ્યના વિવાદાસ્પદ નિવેદનથી શરદ પવાર ભડક્યા, ફડણવીસને કર્યો ફોન, જાણો મામલો | Sharad Pawar C…

ભાજપ ધારાસભ્યના વિવાદાસ્પદ નિવેદનથી શરદ પવાર ભડક્યા, ફડણવીસને કર્યો ફોન, જાણો મામલો | Sharad Pawar C…

6 months ago
ખેતર ફરતે કાંટાળા તારમાં મુકેલા વીજ કરંટથી સિંહનું મોત થયું હતું | A lion was electrocuted to death …

ખેતર ફરતે કાંટાળા તારમાં મુકેલા વીજ કરંટથી સિંહનું મોત થયું હતું | A lion was electrocuted to death …

7 months ago
મેક કન્સલ્ટન્ટ કંપનીએ પીએફના કર્મચારીઓના રૃા.૧૮.૨૩ લાખ ચાઉ કર્યા | mak consultant cheating with PF o…

મેક કન્સલ્ટન્ટ કંપનીએ પીએફના કર્મચારીઓના રૃા.૧૮.૨૩ લાખ ચાઉ કર્યા | mak consultant cheating with PF o…

4 months ago
‘પાટણમાં ભેંસના તબેલામાં ચાલે છે ખાનગી યુનિવર્સિટી’, કોંગ્રેસ ધારાસભ્ય ડૉ કિરીટ પટેલનો આક્ષેપ | pata…

‘પાટણમાં ભેંસના તબેલામાં ચાલે છે ખાનગી યુનિવર્સિટી’, કોંગ્રેસ ધારાસભ્ય ડૉ કિરીટ પટેલનો આક્ષેપ | pata…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News