gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ઈન્ડિગો ઈફેક્ટ : હવે ફ્લાઈટમાં માત્ર 15 મિનિટના વિલંબની પણ તુરંત તપાસ થશે | Indigo effect: Now even …

G METRO NEWS by G METRO NEWS
December 12, 2025
in INDIA
0 0
0
ઈન્ડિગો ઈફેક્ટ : હવે ફ્લાઈટમાં માત્ર 15 મિનિટના વિલંબની પણ તુરંત તપાસ થશે | Indigo effect: Now even …
2
VIEWS
Share on FacebookShare on Twitter

– ઈન્ડિગો કટોકટી : 10મા દિવસે બેંગ્લુરુમાંથી 60 ફ્લાઈટ રદ

– ઈન્ડિગો 3 થી 5 ડિસે. વચ્ચે અસરગ્રસ્ત પ્રવાસીઓને વધારાનું 10 હજારનું વળતર અને વાઉચર્સ આપશે

નવી દિલ્હી : દેશના વિવિધ એરપોર્ટ્સ પર ઓપરેશનલ કટોકટીના કારણે લાખો પ્રવાસીઓ પરેશાન થયા હતા. ઈન્ડિગો કટોકટીના પગલે હવે ડીજીસીએએ કોઈપણ ફ્લાઈટમાં ૧૫ મિનિટનો પણ વિલંબ થશે તો તુરંત તપાસ કરવાના આદેશ આપ્યો છે. બીજીબાજુ ઈન્ડિગોએ ગુરુવારે અસરગ્રસ્ત પ્રત્યેક પ્રવાસીઓને રૂ. ૧૦,૦૦૦નું વળતર અને રૂ. ૧૦,૦૦૦નું વાઉચર આપવાની જાહેરાત કરી છે. આ કટોકટી વચ્ચે ઈન્ડિગોએ ૧૦મા દિવસે બેંગ્લુરુમાં ૬૦ ફ્લાઈટ રદ કરી હતી.

ઈન્ડિગોની ઓપરેશનલ ખામીઓના કારણે છેલ્લા ૧૦ દિવસમાં ૫,૦૦૦થી વધુ ફ્લાઈટ્સ રદ કરવામાં આવતા લાખો લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડયો છે ત્યારે ઈન્ડિગોની આ કટોકટી અંગે નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને ડીજીસીએએ આકરું વલણ અપનાવ્યું છે. ભવિષ્યમાં આ પ્રકારની કોઈપણ સમસ્યાના ઉકેલ માટે સરકારે એવિએશન સેક્ટરમાં પહેલી વખત ટેકનિકલ ખામીઓના નિરિક્ષણનું માળખું તાત્કાલિક અસરથી બદલી નાંખ્યું છે.

સૂત્રોએ જણાવ્યું કે, ફ્લાઈટ્સમાં વિલંબ, ફ્લાઈટ્સ રદ થવી અને તાજેતરના સમયમાં સુરક્ષા ઘટનાઓએ ડીજીસીએને ડિફેક્ટ રિપોર્ટિંગ સિસ્ટમને મૂળમાંથી જ આકરી કરવા મજબૂર કરી છે. ડીજીસીએએ ૧૨ પાનાના નવા આદેશમાં કહ્યું છે કે કોઈપણ પ્રકારના નિર્ધારિત ઉડ્ડયનમાં ટેકનિકલ કારણે ૧૫ મિનિટથી વધુનો વિલંબ થવા પર તેની તપાસ અનિવાર્ય કરાઈ છે. નવા આદેશ મુજબ એરલાઈન કંપનીએ વિલંબનું કારણ અને તેનો ઉકેલ લવાયો કે નહીં તે જણાવવું પડશે.

હવે એરલાઈન કંપનીઓએ કોઈપણ પ્રકારની મોટી ખામીની માહિતી ડીજીસીએને ફોન પર આપવી પડશે. સાથે જ તેનો વિસ્તૃત રિપોર્ટ ૭૨ કલાકમાં સોંપવો પડશે. એક જ ખામી ત્રણ વખત થશે તો તેને રિપીટેટિવ ડિફેક્ટ માનવામાં ાવશે. તેના માટે અલગથી તપાસ શરૂ થશે. દરમિયાન ડીજીસીએના આકરા વલણ બાદ ઈન્ડિગોએ ગુરુવારે ફ્લાઈટ રદ થવાના કિસ્સામાં વળતરની જાહેરાત કરી છે. 

ટિકિટ કેન્સર થવાના કિસ્સામાં રૂ. ૫,૦૦૦થી રૂ. ૧૦,૦૦૦નું રિફન્ડ અપાશે. વધુમાં ઈન્ડિગો ૩થી ૫ ડિસેમ્બર વચ્ચે જે ગ્રાહકોની ફ્લાઈટ રવાના થવાના ૨૪ કલાકની અંદર રદ થઈ હોય તેમને રૂ. ૧૦,૦૦૦નું અલગથી વળતર આપશે તથા રૂ. ૧૦,૦૦૦નું વાઉચર આપશે. આ વાઉચર એક વર્ષ માટે વેલિડ ગણાશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
નવેમ્બરમાં ઈક્વિટી ફંડોના ઈન્ફલોમાં 21 ટકાનો વધારો | Equity fund inflows rise by 21% in November

નવેમ્બરમાં ઈક્વિટી ફંડોના ઈન્ફલોમાં 21 ટકાનો વધારો | Equity fund inflows rise by 21% in November

ચાંદીમાં ચાર દિવસમાં રૂ.10,000ની તેજીઃ મુંબઈ ખાતે રૂ.1 લાખ 88 હજાર | Silver rises by Rs 10 000 in fo…

ચાંદીમાં ચાર દિવસમાં રૂ.10,000ની તેજીઃ મુંબઈ ખાતે રૂ.1 લાખ 88 હજાર | Silver rises by Rs 10 000 in fo...

વિદેશી કંપનીઓ દ્વારા 135 અબજ ડોલરના જંગી રોકાણની જાહેરાત | Foreign companies announce massive invest…

વિદેશી કંપનીઓ દ્વારા 135 અબજ ડોલરના જંગી રોકાણની જાહેરાત | Foreign companies announce massive invest...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સસ્તામાં ગેસ સિલિન્ડર ઓનલાઇન બુક કરવાનું કહી પૈસા પડાવતો ભેજાબાજ | A scammer is trying to extort mon…

સસ્તામાં ગેસ સિલિન્ડર ઓનલાઇન બુક કરવાનું કહી પૈસા પડાવતો ભેજાબાજ | A scammer is trying to extort mon…

4 months ago
VIDEO : છત્તીસગઢમાં ‘બસવરાજુ’ના એન્કાઉન્ટર બાદ નક્સલીઓમાં દહેશત, 18 નક્સલીનું સરેન્ડર | Surrender Of…

VIDEO : છત્તીસગઢમાં ‘બસવરાજુ’ના એન્કાઉન્ટર બાદ નક્સલીઓમાં દહેશત, 18 નક્સલીનું સરેન્ડર | Surrender Of…

1 year ago
ડબલ્યુ.પી.એલનીટિકિટો આજે લાઈવ થશે | WPL tickets will go live today

ડબલ્યુ.પી.એલનીટિકિટો આજે લાઈવ થશે | WPL tickets will go live today

8 months ago
દેશમાં 5 વર્ષમાં 37,663 સરકારી સ્કૂલોને તાળા! પ્રાઈવેટ સ્કૂલો વધી, જાણો ગુજરાત સહિતના ચોંકાવનારા આંક…

દેશમાં 5 વર્ષમાં 37,663 સરકારી સ્કૂલોને તાળા! પ્રાઈવેટ સ્કૂલો વધી, જાણો ગુજરાત સહિતના ચોંકાવનારા આંક…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News