gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઈન્ડિગો સંકટની સ્થિતિ અચાનક થાળે પડી! અમદાવાદ એરપોર્ટ પર કેન્સલ ફ્લાઈટોની સંખ્યા શૂન્ય! | IndiGo Cri…

G METRO NEWS by G METRO NEWS
December 13, 2025
in GUJARAT
0 0
0
ઈન્ડિગો સંકટની સ્થિતિ અચાનક થાળે પડી! અમદાવાદ એરપોર્ટ પર કેન્સલ ફ્લાઈટોની સંખ્યા શૂન્ય! | IndiGo Cri…
0
VIEWS
Share on FacebookShare on Twitter

IndiGo Airlines: છેલ્લા આઠ દિવસથી ઈન્ડિગો એરલાઈન્સમાં જોવા મળી રહેલું સંકટ આખરે થાળે પડતું દેખાઈ રહ્યું છે. અમદાવાદ એરપોર્ટ પરથી શુક્રવારે (12મી ડિસેમ્બર) ફ્લાઈટ કેન્સલ થવાનો સિલસિલો આખરે રોકાઈ ગયો છે, અને દિવસ દરમિયાન એક પણ ફ્લાઈટ રદ થઈ નથી. આનાથી છેલ્લા એક અઠવાડિયાથી હાલાકી વેઠી રહેલા હજારો મુસાફરોને મોટી રાહત મળી છે.

પોણા ચારસો ફ્લાઈટ રદ થયા બાદ સ્થિતિ નિયંત્રણમાં

દેશભરમાં ઈન્ડિગોની સંખ્યાબંધ ફ્લાઈટો ધડાધડ કેન્સલ થવા માંડ્યા બાદ વિમાની સેવા રીતસરની ખોરવાઈ ગઈ હતી. અમદાવાદ એરપોર્ટ પરથી પણ આઠ દિવસના ગાળામાં પોણા ચારસો જેટલી ફ્લાઈટ કેન્સલ થઈ હોવાનો અંદાજ છે. ગુરુવારે (11મી ડિસેમ્બર) પણ 29 ફ્લાઈટ રદ થતાં મુસાફરોને હાડમારી વેઠવી પડશે તેવી ભીતિ હતી.

આ પણ વાંચો: સુભાષ બ્રિજની આધુનિક ટેકનોલોજીની મદદથી તપાસ, નિષ્ણાતો એજન્સી કામે લાગી

જોકે, શુક્રવારે સાંજે 4 વાગ્યા સુધીમાં એરપોર્ટ ઓથોરિટી દ્વારા એક પણ ફ્લાઈટ કેન્સલ ન થઈ હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું, જે સંકટ સમાપ્ત થવાનો સંકેત આપે છે. જુદા જુદા શહેરોમાંથી આવતી 41 ફ્લાઈટ અને અમદાવાદથી ઉપડતી 47 ફ્લાઈટ મળીને કુલ 88 ફ્લાઈટનું સફળ સંચાલન અમદાવાદ એરપોર્ટ પરથી થયું છે.

એરલાઈન કંપની દ્વારા પાયલોટ અને ક્રૂ મેમ્બર્સની અછત સહિતના વિવિધ કારણોસર ફ્લાઈટો રદ કરવામાં આવી રહી હતી. હવે સ્થિતિ સામાન્ય થતાં મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એક વર્ષમાં સૌથી વધુ આવક અમદાવાદ મ્યુનિ.ના તમામ ટેકસની ૨૩૭૩ કરોડ આવક | Highest income in a year
GUJARAT

April 1, 2026
કોન્ટ્રાકટ મેળવવા એક સરખો ભાવ ભરવામા આવ્યો , ભાજપના ધારાસભ્ય,પૂર્વ કોર્પોરેટરની કંપનીને ૩૦૦ ઈ- બસનો …

હળવદમાં નર્મદાની કેનાલમાં ગાબડું ઃ હજારો લિટર પાણીનો વેડફાટ | Gap in Narmada canal in Halvad: Thousa…

Next Post
ગુજરાતમાં 30 લાખ હેક્ટરમાં રવિ વાવેતર : ઘઉં, ચણા અને જીરું મોખરે, ગત વર્ષની તુલનાએ 5 લાખ હેક્ટર વધાર…

ગુજરાતમાં 30 લાખ હેક્ટરમાં રવિ વાવેતર : ઘઉં, ચણા અને જીરું મોખરે, ગત વર્ષની તુલનાએ 5 લાખ હેક્ટર વધાર...

કેપ્ટન અમરિંદરનો ભાજપથી મોહભંગ! એક નિવેદનથી ફરી કોંગ્રેસમાં ઘરવાપસીના સંકેત | Captain Amarinder Disa…

કેપ્ટન અમરિંદરનો ભાજપથી મોહભંગ! એક નિવેદનથી ફરી કોંગ્રેસમાં ઘરવાપસીના સંકેત | Captain Amarinder Disa...

દિલ્હીમાં સામૂહિક આપઘાતની હચમચાવતી ઘટના, માતા અને બે પુત્રો ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળ્યાં | Delhi …

દિલ્હીમાં સામૂહિક આપઘાતની હચમચાવતી ઘટના, માતા અને બે પુત્રો ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળ્યાં | Delhi ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

UGCના નવા નિયમ સામે સવર્ણોમાં ભારે આક્રોશ! સોશિયલ મીડિયામાં વિરોધ, સુપ્રીમ કોર્ટમાં અરજી | ugc new e…

2 months ago
અમરેલીના તાલુકા ભાજપ પ્રમુખ ચેતન ધાનાણીનું રાજીનામું, ધમકીની ઓડિયો ક્લિપ વાયરલ થતાં વિવાદ | amreli b…

5 months ago
ગાંધીનગર ખાતે ગુજરાતના વાયુસેના સંગઠન દ્વારા ઓપરેશન સિંદૂર પર નવમા સંસ્કરણ વ્યાખ્યાનનું આયોજન કરાયું

4 months ago
અમરેલી: રાજુલા માર્કેટિંગ યાર્ડના ચેરમેન તરીકે રાજુભાઈ પરસાણા અને વાઈસ ચેરમેન પદે પીઠાભાઈ નકુમની વરણ…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News