gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ઈન્ડિયન એરફોર્સમાં પાકિસ્તાની જાસૂસ? ગુપ્ત જાણકારી લીક કરતો હોવાના આરોપ હેઠળ ધરપકડ | air force staff…

G METRO NEWS by G METRO NEWS
March 23, 2026
in INDIA
0 0
0
ઈન્ડિયન એરફોર્સમાં પાકિસ્તાની જાસૂસ? ગુપ્ત જાણકારી લીક કરતો હોવાના આરોપ હેઠળ ધરપકડ | air force staff…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Pakistani spy in Indian Air Force: રાજસ્થાન પોલીસે રવિવારે એક મોટા ઓપરેશનમાં આસામના ચાબુઆ એરફોર્સ સ્ટેશનથી એક સિવિલિયન કર્મચારીની પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપસર ધરપકડ કરી છે. આરોપીનું નામ સુમિત કુમાર (36) છે. આરોપી કથિત રીતે ઈન્ડિયન એરફોર્સ સંબંધિત સંવેદનશીલ માહિતી પાકિસ્તાની હેન્ડલરોને પહોંચાડતો હતો. તેની ધરપકડથી દેશમાં ચાલી રહેલા એક મોટા જાસૂસી નેટવર્કનો પર્દાફાશ થયો છે.

આરોપી પાકિસ્તાની ગુપ્તચર એજન્સીઓ સાથે સતત સંપર્કમાં હતો

એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (ઈન્ટેલિજન્સ) પ્રફુલ્લ કુમારે જણાવ્યું કે, જાન્યુઆરી 2026માં જેસલમેરના રહેવાસી ઝાબરા રામની ધરપકડ સાથે આ સમગ્ર જાસૂસી કેસનો ખુલાસો થયો હતો. તેની પૂછપરછ અને તપાસ દરમિયાન અન્ય એક શંકાસ્પદ વ્યક્તિ સુમિત કુમારનું નામ સામે આવ્યું હતું, જે પાકિસ્તાની ગુપ્તચર એજન્સીઓ સાથે સતત સંપર્કમાં હતો.

MTSના પદ પર કાર્યરત હતો સુમિત

તપાસમાં જાણવા મળ્યું છે કે, આરોપી સુમિત કુમાર મૂળ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજના લાહુરપારનો રહેવાસી છે અને બેની માધવનો દીકરો છે. તે હાલમાં આસામના ડિબ્રુગઢમાં ચાબુઆ એરફોર્સ સ્ટેશનમાં મલ્ટી-ટાસ્કિંગ સ્ટાફ (MTS)ના પદ પર કાર્યરત હતો. તેણે પોતાના પદનો દુરુપયોગ કરીને એરફોર્સ સ્ટેશન સંબંધિત ગુપ્ત માહિતી એકત્રિત કરી અને તેને સોશિયલ મીડિયા દ્વારા પાકિસ્તાની હેન્ડલર્સ સુધી પહોંચાડી.

2023થી પાકિસ્તાની ઈન્ટેલિજન્સના સંપર્કમાં હતો આરોપી

રાજસ્થાન ઈન્ટેલિજન્સ ટીમે નવી દિલ્હીની એરફોર્સ ઈન્ટેલિજન્સ સાથે મળીને એક જોઈન્ટ ઓપરેશનમાં આરોપીને ચાબુઆથી અટકાયતમાં લીધો અને તેને જયપુરના સેન્ટ્રલ ઈન્ટરોગેશન સેન્ટરમાં લાવવામાં આવ્યો. વિવિધ ગુપ્તચર એજન્સીઓની સંયુક્ત પૂછપરછમાં જાણવા મળ્યું કે, આરોપી 2023થી પાકિસ્તાની ઈન્ટેલિજન્સ એજન્સીઓ સાથે સંપર્કમાં હતો અને પૈસાના બદલામાં સંવેદનશીલ માહિતી શેર કરી રહ્યો હતો.

પોતાના મોબાઈલ નંબરોથી પાકિસ્તાની હેન્ડલરોના સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવ્યા

આરોપીની પૂછપરછમાં એ પણ જાણવા મળ્યું કે, તેણે ચાબુઆ એરફોર્સ સ્ટેશનની સાથે-સાથે બિકાનેર જિલ્લાના નાલ એરફોર્સ સ્ટેશન સહિત અન્ય લશ્કરી ઠેકાણાઓ સંબંધિત મહત્વપૂર્ણ માહિતી પણ શેર કરી હતી. આમાં ફાઈટર જેટ અને મિસાઈલ સિસ્ટમોની લોકેશન તેમજ અધિકારીઓ અને કર્મચારીઓને લગતી ગુપ્ત માહિતી સામેલ છે. આ ઉપરાંત આરોપીએ પોતાના નામ પર જારી કરાયેલા મોબાઇલ નંબરોનો ઉપયોગ કરીને પાકિસ્તાની હેન્ડલરો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવવામાં પણ મદદ કરી હતી.

આ પણ વાંચો: ફરવાનું સ્થળ રિવરફ્રન્ટ બન્યું ‘સ્યુસાઈડ પોઇન્ટ’! છેલ્લા 10 વર્ષમાં 1628 વ્યક્તિએ જીવન ટૂંકાવ્યું

આરોપીની રવિવારે 22 માર્ચના રોજ રાજસ્થાનના જયપુરના સ્પેશિયલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એક કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. આ કેસ ‘ઓફિશિયલ સિક્રેટ્સ એક્ટ, 1923 અને BNS એક્ટ, 2023’ની વિવિધ કલમો હેઠળ નોંધવામાં આવ્યો હતો. આ કાર્યવાહીથી દેશમાં એક્ટિવ એક મોટા પાકિસ્તાન સમર્થિત જાસૂસી નેટવર્કનો પર્દાફાશ થયો છે અને આગળની તપાસ ચાલી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
વડોદરામાં ડૂબવાની બે ઘટના: આલમગઢ તળાવમાં બે યુવકો અને શિનોરમાં પરિક્રમાવાસી નર્મદામાં ડૂબ્યા | Three…

વડોદરામાં ડૂબવાની બે ઘટના: આલમગઢ તળાવમાં બે યુવકો અને શિનોરમાં પરિક્રમાવાસી નર્મદામાં ડૂબ્યા | Three...

જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ફલ્લા નજીક બાઇક અને ટ્રેક્ટર વચ્ચેના અકસ્માતમાં એક દંપતિ ગંભીર સ્વરૂપે ઘા…

જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ફલ્લા નજીક બાઇક અને ટ્રેક્ટર વચ્ચેના અકસ્માતમાં એક દંપતિ ગંભીર સ્વરૂપે ઘા...

જામનગરમાં રહેણાંક મકાન પર પોલીસનો દરોડો : ઇંગ્લિશ દારૂ સાથે એક આરોપીની અટકાયત | Police raid on resid…

જામનગરમાં રહેણાંક મકાન પર પોલીસનો દરોડો : ઇંગ્લિશ દારૂ સાથે એક આરોપીની અટકાયત | Police raid on resid...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચાંદખેડામાં બુટલેગરના મકાનમાંથી પીસીબીએ દારૂનો જથ્થો જપ્ત કર્યો | PCB conducted IMFL Raid in chandkh…

ચાંદખેડામાં બુટલેગરના મકાનમાંથી પીસીબીએ દારૂનો જથ્થો જપ્ત કર્યો | PCB conducted IMFL Raid in chandkh…

9 months ago
PM મોદી અને લાલ કિલ્લા મામલે વાંધાજનક નિવેદન કરનાર પન્નુ વિરુદ્ધ કડક કાર્યવાહી, NIAએ નવો કેસ દાખલ કર્યો

PM મોદી અને લાલ કિલ્લા મામલે વાંધાજનક નિવેદન કરનાર પન્નુ વિરુદ્ધ કડક કાર્યવાહી, NIAએ નવો કેસ દાખલ કર્યો

9 months ago
લીફ્ટમા સગીરાની છેડતી કરનારા આરોપીને પાંચ વર્ષની સજાનોઆદેશ | Five year sentence for accused of moles…

લીફ્ટમા સગીરાની છેડતી કરનારા આરોપીને પાંચ વર્ષની સજાનોઆદેશ | Five year sentence for accused of moles…

7 months ago
છોટા ઉદેપુરઃ મધ્યાહન ભોજન માટે બાળકો બીજી સ્કૂલે જવા મજબૂર, 72 જણા વચ્ચે એક જ શિક્ષક! | Education Cr…

છોટા ઉદેપુરઃ મધ્યાહન ભોજન માટે બાળકો બીજી સ્કૂલે જવા મજબૂર, 72 જણા વચ્ચે એક જ શિક્ષક! | Education Cr…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News